ગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1 (Free)

/10
5

ગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું છઠું પદ 24 અને 13 મુ પદ 3/16 હોય તો 20 મુ પદ શું થાય ?

2 / 10

એક ગુણોતર શ્રેણી (G.P.) નું ત્રીજું પદ 3 હોય તો પહેલા 5 પદોનો ગુણાકાર શું થાય ?

3 / 10

ગુણોતર શ્રેણી (G.P.) 2, 4, 8, 16, ..... ના કેટલા પદોનો સરવાળો 254 થાય ?

4 / 10

ગુણોતર શ્રેણી (G.P.) 5, 10, 20, ... ના કેટલા પદોનો સરવાળો 1275 થાય ?

5 / 10

જો આપેલ શ્રેણી માટે  an+1 = an * r હોય તો આવી શ્રેણીને _______ કહે છે.

6 / 10

ગુણોતર શ્રેણી (G.P.) 25, 125, 625, ..... નું કેટલામું પદ 390625 થાય ?

7 / 10

એક ગુણોતર શ્રેણી (G.P.) નું 5 મુ પદ 96 અને 8 મુ પદ 768 હોય તો ત્રીજું પદ શું થાય ?

8 / 10

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું 4થું, 7મું અને 10મું પદ અનુક્રમે a, b અને c હોય તો a, b અને c વચ્ચેનો સંબંધ જણાવો.

9 / 10

જો ગુણોતર શ્રેણી (G.P.) માટે સામાન્ય ગુણોત્તર (common ratio) r = 1 હોય તો n પદોનો સરવાળો શું થાય ?

10 / 10

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું પહેલું પદ, a = 2 અને સામાન્ય ગુણોતર (common ratio) r = 2 હોય તો કેટલામું પદ 128 થાય ?

Your score is

The average score is 26%

0%

Results :


User NameScore
Vishal Daki60%
G60%
N0%
L10%
AK 0070%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments