ગુણોતર અને પ્રમાણ (Ratio and Proportion) Online Test 1 (Free)

/10
8

ગુણોતર અને પ્રમાણ (Ratio and Proportion) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.

2 / 10

ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો.

3 / 10

બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ?

4 / 10

જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ?

5 / 10

A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ?

6 / 10

એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

7 / 10

જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ?

8 / 10

બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો.

9 / 10

A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ?

10 / 10

બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો.

Your score is

The average score is 43%

0%

Results :


User NameScore
Vishal Daki90%
N0%
G.P90%
AK 00750%
Sonali patel50%
Sonali patel20%
Sonali Patel10%
Kavir Vasava30%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments