ગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1 (Free) March 21, 2024March 21, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1 (Free) /10 6 "Time Finish" ગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1 (Free) [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] --------------- Your Name 1 / 10 જો આપેલ શ્રેણી માટે an+1 = an * r હોય તો આવી શ્રેણીને _______ કહે છે. સમાંતર શ્રેણી ગુણોતર શ્રેણી હાર્મોનિક શ્રેણી એક પણ નહીં 2 / 10 જો ગુણોતર શ્રેણી (G.P.) માટે સામાન્ય ગુણોત્તર (common ratio) r = 1 હોય તો n પદોનો સરવાળો શું થાય ? n*a a/n (n-1) a (n+1) a 3 / 10 જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું છઠું પદ 24 અને 13 મુ પદ 3/16 હોય તો 20 મુ પદ શું થાય ? 3/(2^9) 3/(2^10) 3/(2^11) 3/(2^12) 4 / 10 જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું 4થું, 7મું અને 10મું પદ અનુક્રમે a, b અને c હોય તો a, b અને c વચ્ચેનો સંબંધ જણાવો. b = (a+c)/2 a^2 = bc b^2 = ac એક પણ નહીં 5 / 10 ગુણોતર શ્રેણી (G.P.) 25, 125, 625, ..... નું કેટલામું પદ 390625 થાય ? 5 6 7 8 6 / 10 એક ગુણોતર શ્રેણી (G.P.) નું 5 મુ પદ 96 અને 8 મુ પદ 768 હોય તો ત્રીજું પદ શું થાય ? 16 48 24 42 7 / 10 ગુણોતર શ્રેણી (G.P.) 5, 10, 20, ... ના કેટલા પદોનો સરવાળો 1275 થાય ? 6 7 8 9 8 / 10 ગુણોતર શ્રેણી (G.P.) 2, 4, 8, 16, ..... ના કેટલા પદોનો સરવાળો 254 થાય ? 4 5 6 7 9 / 10 જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું પહેલું પદ, a = 2 અને સામાન્ય ગુણોતર (common ratio) r = 2 હોય તો કેટલામું પદ 128 થાય ? 4 5 6 7 10 / 10 એક ગુણોતર શ્રેણી (G.P.) નું ત્રીજું પદ 3 હોય તો પહેલા 5 પદોનો ગુણાકાર શું થાય ? 81 243 729 એક પણ નહીં Your score is The average score is 22% 0% Try Again Results : User NameScorePriyanka0%Vishal Daki60%G60%N0%L10%AK 0070% Related Posts:અનુવાદ (Gujarati To English) Online Test SeriesTenses (English Grammar) Online Test Seriesગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test Seriesટકાવારી (Percentage) Online Test Seriesસંખ્યા શ્રેણી (Number Series) Online Test 3ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test Seriesસરેરાશ (Average) Online Test Seriesકમ્પ્યુટર (Computer) Online Test Seriesઉંમર સંબંધિત સમસ્યાઓ (Problems on Ages) Online Test Seriesગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test Seriesશ્રેણી પૂર્ણ કરો (Series Completion) Online Test 1GSSSB CCE (Class 3) Online Test Seriesસમાંતર શ્રેણી (Arithmetic Progression) Online Test 1 (Free)સંધિ (Gujarati Grammar) Online Test SeriesPhrasal Verbs (English Grammar) Online Test Seriesલોહીનો સંબંધ (Blood Relations) Online Test Seriesબાર ચાર્ટ (Bar Charts) Online Test Seriesવેન આકૃતિ (Venn Diagram) Online Test Seriesભારતનો ઈતિહાસ (History of India) Online Test SeriesEnglish Grammar Online Test Seriesસમાંતર શ્રેણી (Arithmetic Progression) Online Test Seriesગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1ભારતની ભૂગોળ (Geography of India) Online Test Seriesપેપર કટિંગ (Paper Cutting) Online Test Seriesપર્યાવરણ (Environment) Online Test Series