ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? |
A) અમદાવાદ
B) જામનગર
C) બનાસકાંઠા
D) સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? |
A) પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ
B) અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ
C) છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર
D) વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? |
A) નર્મદા
B) અમદાવાદ
C) ડાંગ
D) બારડોલી
દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? |
A) જામનગર
B) ભરૂચ
C) આણંદ
D) અમદાવાદ
ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? |
A) રાજકોટ
B) ગાંધીનગર
C) વડોદરા
D) અમદાવાદ
ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? |
A) વડોદરા
B) તાપી
C) મહીસાગર
D) સુરત
ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? |
A) જામનગર
B) ગાંધીનગર
C) પાલીતાણા
D) આણંદ
સવિનય અવજ્ઞા આંદોલન ગુજરાતના કયા શહેર થી શરૂ થયું હતું ? |
A) પોરબંદર
B) સુરત
C) અમદાવાદ
D) મોરબી
ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. |
A) ખારેક સંશોધન કેન્દ્ર – મુંદ્રા
B) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા)
C) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા
D) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર – ગોધરા
ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? |
A) બનાસકાંઠા
B) નર્મદા
C) આણંદ
D) ખેડા