ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? |
A) મહેસાણા
B) સાબરકાંઠા
C) બનાસકાંઠા
D) પાટણ
345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? |
A) પાટણ
B) કચ્છ
C) મહેસાણા
D) બનાસકાંઠા
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? |
A) ખંભાત (ખેડા)
B) ઊંઝા (મહેસાણા)
C) હિંમતનગર (સાબરકાંઠા)
D) પાલનપુર (બનાસકાંઠા)
ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? |
A) બનાસકાંઠા
B) પાટણ
C) કચ્છ
D) ભાવનગર
ઓઇલ રિફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ? |
A) વડોદરા
B) જામનગર
C) કચ્છ
D) તાપી
‘મફત કાનૂની સેવા સત્તા મંડળ’ ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? |
A) ગાંધીનગર
B) રાજકોટ
C) અમદાવાદ
D) વડોદરા
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. |
A) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો
B) નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો
C) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો
D) વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો
ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? |
A) ડાંગ
B) રાજકોટ
C) નવસારી
D) જુનાગઢ
માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? |
A) ખેડા
B) સાબરકાંઠા
C) અરવલ્લી
D) અમરેલી
ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? |
A) સુરેન્દ્રનગર
B) ભાવનગર
C) રાજકોટ
D) અમદાવાદ