ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? |
A) જામનગર
B) વડોદરા
C) અમદાવાદ
D) રાજકોટ
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. |
A) રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો
B) નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો
C) ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો
D) હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો
‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ગુજરાતમાં કયાં આવેલી છે ? |
A) બોટાદ
B) જામનગર
C) ભાવનગર
D) અમરેલી
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? |
A) છોટાઉદેપુર
B) ધરમપુર
C) વાંસદા
D) આહવા
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? |
A) મહીસાગર
B) મહેસાણા
C) ગાંધીનગર
D) અરવલ્લી
નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ? |
A) અમરેલી
B) જુનાગઢ
C) બનાસકાંઠા
D) રાજકોટ
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? |
A) સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ
B) બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
C) દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી
D) મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? |
A) ચોણડા
B) ઢગા
C) ભૂંગા
D) ભેલૂડા
UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ? |
A) પંચમહાલ
B) સાબરકાંઠા
C) બનાસકાંઠા
D) વડોદરા
જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ? |
A) તાપી
B) કચ્છ
C) ખેડા
D) ભાવનગર