“સાપના ભારા અને ઉઘાડી બારી” એ કોની કૃતિઓ છે ? |
A) ઝવેરચંદ મેઘાણી
B) ત્રિભુવનદાસ લુહાર
C) ઉમાશંકર જોષી
D) રામનારાયણ પાઠક
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? |
A) સોનેટ
B) ફાગું કાવ્ય
C) આખ્યાન
D) પદ
ઝવેરચંદ મેઘાણીમી છેલ્લી નવલકથા કઈ હતી ? |
A) વેવિશાળ
B) સોરઠ તારા વહેતા પાણી
C) કાળચક્ર
D) સૌરાષ્ટ્રની રસધાર
“નયનને બંધ રાખીને ….” ગઝલના રચયિતા કોણ છે ? |
A) રમણીક સોમેશ્વર
B) આદિલ મન્સૂરી
C) મનહર ઉદાસ
D) બકરત વિરાણી
જેસલ-તોરલ નું ભજન ‘ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની……’ રચના કોની કલમનું સર્જન છે ? |
A) નરસિંહ રાવ દિવેટિયા
B) અવિનાશ વ્યાસ
C) પુરુષોતમ ઉપાધ્યાય
D) દિલિપ ધોળકિયા
ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો. |
A) માંડલી
B) વાસદ
C) વીરપૂર
D) વઢવાણ
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? |
A) સુરેશ જોશી
B) જયંત ખત્રી
C) મધુરાય
D) પન્નાલાલ પટેલ
સાહિત્યકાર બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? |
A) શ્લેષ સોનેટ
B) અંધશ્રદ્ધા
C) ઉર્મિ કાવ્યો
D) પોચટ કવિતા
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરુસ્કૃત ક્રુતિ ‘બૃહત પિંગળ’ ના લેખકનું નામ જણાવો. |
A) રામનારાયણ પાઠક
B) મહાદેવ દેસાઇ
C) રસિકલાલ પરિખ
D) સ્વામી આનંદ
કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? |
A) અમ્રુતલાલ વેગડ
B) રઘુવીર ચૌધરી
C) મધુરાય
D) ધ્રુવભટ્ટ