ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test 1 (Free)

/10
3

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

ત્રિકમ સાહેબની સમાધિ કયાં આવેલી છે ?

2 / 10

અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ?

3 / 10

18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ?

4 / 10

વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

5 / 10

ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ?

6 / 10

અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ________ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી.

7 / 10

ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ?

8 / 10

ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

9 / 10

ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

10 / 10

મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ?

Your score is

The average score is 33%

0%

Results :


User NameScore
Enesh Chaudhari50%
Himmat20%
Nayan30%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments