ભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
1 votes, 5 avg
1

ભારતીય અર્થતંત્ર - Indian Economy (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

“કોન્સેપ્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ” (Concept of Human Development) કયા મહાનુભાવ દ્વારા આપવામાં આવેલ ?

2 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. ફીલીપ્સ વક્ર (Philips curve) : આવક અને સંપત્તિમાં અસમાનતાનું વિતરણ
2. લાફર વક્ર (Laffer curve) : સરેરાશ કરવેરા દર તથા કુલ કર આવક વચ્ચેનો સંબંધ
3. લોરેન્ઝ વક્ર (Lorenz curve) : બેરોજગારી અને ફુગાવાના વૃદ્ધિદર વચ્ચેનો સંબંધ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં ગરીબીના અંદાજ માટે જવાબદાર છે ?

4 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

ભારતમાં કૃષિ આવક કઈ રીતે ગણવામાં આવે છે ?

5 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

જયારે ઔઘોગિક પ્રક્રિયા સ્વયં સંચાલિત (Automation) થવાના કારણે મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે તેને __________ કહેવાય છે.

6 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયા કારણસર અર્થતંત્રમાં, નાણાનો પુરવઠો વધશે (Increase in money supply)?

1. વ્યવહારોનું પ્રમાણ - Volume of Transactions

2. વ્યાપારની પ્રકૃતિ - Nature of Trade

3. ભાવ સ્તર - The Price Level

4. RBIની નીતિ અને બેકિંગની આદતો - RBI Policy and Banking Habits

7 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

ફોરવર્ડ માર્કેટ કમીશનનું વડું મથક ક્યાં આવેલ છે?

8 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો :
1. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત સરકારની વૈધાનિક સંસ્થા છે.
2. ગુજરાતના 48 બિન-મુખ્ય બંદરોનું સંચાલન નિયંત્રણ અને વહીવટ આ બોર્ડ હસ્તક છે.
3. શીપ બિલ્ડીંગ પોલીસી 2010 અને શીપ રીસાયકલીંગ રેગ્યુલેશન 2015 વિકાસ માટેની અગત્યની પોલીસી છે.

9 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

ભારતે નીચેના પૈકી કયા દેશ પાસેથી પંચવર્ષીય યોજનાઓ અનુસરણમાં મૂકી છે ?

10 / 10

Category: Indian Economy (GPSC Civil PYQs)

ભારતના જાહેર દેવાને કેન્‍દ્ર સરકારની જવાબદારીઓની કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે ?

Your score is

The average score is 0%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1R K0 %22 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments