સંખ્યા પદ્ધતી (Number Systems) Online Test 1 (Free)

/10
21

સંખ્યા પદ્ધતી (Number Systems) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ...

2 / 10

નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય.

3 / 10

5(1/4)નાં વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ?

4 / 10

64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.

5 / 10

501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ?

6 / 10

177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ?

7 / 10

6219 નાં બધાંજ અંકોની સ્થાનિક કિંમતોનો સરવાળો શોધો.

8 / 10

એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.

9 / 10

એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો.

10 / 10

3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ?

Your score is

The average score is 26%

0%

Results :


User NameScore
VK10%
Rv30%
Dip10%
K30%
Mital Damor0%
hiren30%
Vishal Daki70%
G60%
Bb30%
Rahul paliyad20%
Chirag90%
Chirag20%
Chirag0%
K10%
.0%
hetvi gore0%
Prachi Maru30%
AK 00750%
Divya Dangi20%
AK 00710%
Hk20%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments