અન્ય – Other (GPSC Civil PYQs) Online Test 1 (Free) September 28, 2024September 28, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – અન્ય – Other (GPSC Civil PYQs) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 1 12345678910 "Time Finish" અન્ય - Other (GPSC Civil PYQs) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Other (GPSC Civil PYQs) ભારતની નીચેના પૈકી કઇ કંપનીને જમશેદપુર ખાતેના ભારતના સર્વપ્રથમ CO2 - capture and utilization પ્લાન્ટના કાર્યની સોંપણી કરવામાં આવી છે? ઓ.એન.જી.સી. (ONGC) ગેઈલ (GAIL) ટાટા સ્ટીલ (Tata Steel) અદાણી પાવર (Adani Power) 2 / 10 Category: Other (GPSC Civil PYQs) સમુદ્રયાન મિશન (Samudrayaan Mission) હેઠળ ત્રણ ભારતીયોને કેટલા મીટર દરિયામાં નીચે મોકલવામાં આવનાર છે ? 4000 મીટર 5000 મીટર 6000 મીટર 7000 મીટર 3 / 10 Category: Other (GPSC Civil PYQs) ___________ ના રોજ દસમા ગુરૂ, ગુરૂ ગોવિંદસિંહના સાહિબઝાદાઓની સહાદતની યાદમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવ્યો. 21 ડિસેમ્બર, 2022 25 ડિસેમ્બર, 2022 26 ડિસેમ્બર, 2022 30 ડિસેમ્બર, 2022 4 / 10 Category: Other (GPSC Civil PYQs) ભારતના ક્યા રાજ્યે નાણાકીય વર્ષે પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી ડિસેમ્બર રાખવાની જાહેરાત કરેલ છે? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા છત્તીસગઢ 5 / 10 Category: Other (GPSC Civil PYQs) યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા “તેનઝીંગ નોરગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2020” (Tenzing Norgay National Adventure Award 2020) માટે નીચેના પૈકી કોની પસંદગી થયેલ છે? સોનીયા શર્મા પ્રિયંકા મોહીતે કાજલ મલિક રોશની ત્રિપાઠી 6 / 10 Category: Other (GPSC Civil PYQs) મહિલાઓની સલામતી માટે ભારત સરકારના કયા મંત્રાલયે “Meri Saheli” નામનું ઉપક્રમ (initiative) લાગુ કર્યું છે ? ગૃહ મંત્રાલય રેલ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજીક નયાય મંત્રાલય 7 / 10 Category: Other (GPSC Civil PYQs) ભારતમાં શિક્ષક દિન 5th સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન _____________ ના રોજ મનાવવામાં આવે છે. ઓક્ટોબર 5th નવેમ્બર 5th ડિસેમ્બર 5th જૂન 5th 8 / 10 Category: Other (GPSC Civil PYQs) રાષ્ટ્રીય બાયો ઈંધણ નીતિ હેઠળ સુધારેલ લક્ષાંક મુજબ, પેટ્રોલમાં કેટલા ટકા ઈથેનોલ ભેળવામા આવનાર છે ? 10% 15% 20% 25% 9 / 10 Category: Other (GPSC Civil PYQs) તાજેતરના બજેટ અનુસાર બેંક થાપણ વીમા રક્ષણ (Bank deposit insurance cover) એ પ્રત્યેક થાપણદારે રૂા. _________ થી વધારી રૂા. 5 લાખ કરવામાં આવ્યું છે. 2 લાખ 1 લાખ 3 લાખ ઉપરના પૈકી એક પણ નહિં 10 / 10 Category: Other (GPSC Civil PYQs) વેપાર ધંધાઓને વેગ આપવા માટે નીચેના પૈકી કયા દેશે ગુજરાતમાં માનદ્ એલચી કચેરી (દૂતાવાસ) શરૂ કરી? રશિયા દક્ષિણ આફ્રિકા કઝાખસ્તાન પેરૂ Your score is The average score is 0% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard Pos.NameScoreDuration 1Er. Mr. M. V.0 %0 second2Er. Mr. M. V.0 %0 second3Er. Mr. M. V.0 %6 seconds Related Posts:પાઇ ચાર્ટ (Pie Charts) Online Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test 16ભાગીદારી (Partnership) Online Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test 17અન્ય - Other (GPSC Civil PYQs) Online Test 1ગણિત - Aptitude (Class 3) Online Test Series (Mix)અન્ય - Other (GPSC Civil PYQs) Online Test 12Gujarat Gov. Exam Online Test Seriesવાક્ય પરિવર્તન (Gujarati Grammar) Online Test SeriesOne Word Substitution (English Grammar) Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test 2અન્ય - Other (GPSC Civil PYQs) Online Test 3અન્ય - Other (GPSC Civil PYQs) Online Test 9અન્ય - Other (GPSC Civil PYQs) Online Test 15સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Seriesગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesસંખ્યા શ્રેણી (Number Series) Online Test Seriesસંધિ (Gujarati Grammar) Online Test Seriesપર્યાવરણ (Environment) Online Test Seriesકહેવત (Gujarati Grammar) Online Test Seriesભારતની ભૂગોળ (Geography of India) Online Test Seriesભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test Seriesગુજરાતના જિલ્લા (Gujarat Na Jilla) Online Test Seriesગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test Seriesઅન્ય - Other (GPSC Civil PYQs) Online Test 7