પાઇ ચાર્ટ (Pie Charts) Online Test 1 (Free)

/5
5

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 5

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

(1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ

(2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ (1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ દર્શાવે છે અને પાઇ ચાર્ટ (2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

જો અન્ય દેશોમાં પ્રવાસ કરતાં ભારતીય પ્રવાસીઓમાંથી સ્વિટ્ઝર્લેન્ડનો પ્રવાસ કરતાં ભારતીય પ્રવાસીઓ 25% હોય અને વર્ષ દરમિયાન કુલ 25 લાખ ભારતીય પ્રવાસીઓ સ્વિટ્ઝર્લેન્ડ ગયા હોય, તો તેમાંથી 30 - 39 વર્ષની ઉંમરના કેટલા ભારતીય પ્રવાસીઓ હશે ?

2 / 5

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

(1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ

(2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ (1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ દર્શાવે છે અને પાઇ ચાર્ટ (2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

જો ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની કુલ સંખ્યા 35,600 હોય, તો તેમાંથી કેટલા પ્રવાસીઓ 30 વર્ષથી ઓછી ઉંમરના હશે ?

3 / 5

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

(1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ

(2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ (1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ દર્શાવે છે અને પાઇ ચાર્ટ (2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

કેટલા ટકા ભારતીય પ્રવાસીઓ USA અથવા UK જાય છે ?

4 / 5

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

(1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ

(2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ (1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ દર્શાવે છે અને પાઇ ચાર્ટ (2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

કુલ પ્રવાસીઓમાંથી ફક્ત જાપાનનો પ્રવાસ કરતાં 30 - 49 વર્ષની ઉંમરના કેટલા ટકા ભારતીય પ્રવાસીઓ હશે ?

5 / 5

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

(1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ

(2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ (1) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓનું વિતરણ દર્શાવે છે અને પાઇ ચાર્ટ (2) ભારતમાંથી વિદેશ પ્રવાસ કરતાં પ્રવાસીઓની ઉંમર દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

USA ગયેલા ભારતીય પ્રવાસીઓની સંખ્યા અને 30 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય પ્રવાસીઓની સંખ્યાનો ગુણોત્તર શું છે?

Your score is

The average score is 12%

0%

Results :

User NameScore
H0%
J0%
Nirali0%
Bhavesh Jinjala60%
Keyur0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments