મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? |
A) ચાર
B) આઠ
C) નવ
D) પાંચ
બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? |
A) ફેબ્રુઆરી
B) જાન્યુઆરી
C) એપ્રિલ
D) માર્ચ
કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? |
A) બી
B) એ
C) ડી
D) સી
1 ચો.વાર = _____ ચો.મી |
A) 0.891263
B) 0.983126
C) 0.836126
D) 0.931626
એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? |
A) બી
B) એ
C) સી
D) ડી
ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? |
A) 1436 ચો.મી.
B) 2900 ચો.મી.
C) 2378 ચો.મી.
D) 2792 ચો.મી.
બેક્ટેરિયાના શોધક ______ હતા. |
A) એડવર્ડ જેનર
B) રોબર્ટ કોચ
C) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
D) લુવેન હોક
કાર ચાલકની સલામતી માટેની “એર-બેગ” માં કયો વાયુ હોય છે ? |
A) સોડિયમ પેરોકસાઈડ
B) સોડિયમ એઝાઈડ
C) સોડિયમ નાઈટ્રાઈટ
D) સોડિયમ બાયકાર્બોનેટ
‘કન્જક્ટિવાટિસ’ કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? |
A) આંખ
B) કાન
C) જીભ
D) નાક
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? |
A) હાઈડ્રોજન
B) સલ્ફર ડાયોક્સાઇડ
C) કાર્બન મોનોક્સાઈડ
D) કાર્બન ડાયોક્સાઇડ