SMC Staff Nurse Syllabus PDF Download 2026
SMC-Staff-Nurse-Syllabus-PDF-Download-2026
FAQs :-
SMC Staff Nurse Vacancy 2026
Surat Municipal Corporation દ્વારા સ્ટાફ નર્સ માટેની કુલ 150 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતનો ભરતી ક્રમાંક છે PRO/739/2025-26.
SMC Staff Nurse Vacancy Salary 2026
સ્ટાફ નર્સમાં લાગ્યા બાદ તમને દર મહિને રૂ. 17500/- પગાર ચૂકવવામાં આવશે. અને આ પગાર 3 વર્ષ માટે fix રહેશે, મતલબ 3 વર્ષ સુધી પગારમાં કોઈ જાતનો વધારો કે કોઈ જાતના ભથ્થા મળવાપાત્ર નથી.
SMC Staff Nurse Qualification
SMC Staff Nurse માં નોકરી લેવા માટે તમે B.Sc. (Nursing) કરેલું હોવું જરૂરી છે, અથવા Diploma in general nursing and Midwifery (GNM) કરેલું હોવું જોઈએ તેમજ તમારી પાસે કોમ્પુટર અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
SMC Form Fill Up 2026
SMC માં ફોર્મ ભરવા માટે તમે SMC ની Official Website ની મુલાકાત લઈ શકો છો. Online Form ભરવાની છેલ્લી તારીખ છે :- 15/04/2026.
SMC Recruitment 2026
SMC દ્વારા વર્ષ 2025-26 દરમિયાન ઘણી બધી ભરતીની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં સ્ટાફ નર્સ, ઇજનેર, ક્લાર્ક, ડ્રાઈવર જેવી ઘણી બધી posts નો સમાવેશ કરાયેલો છે.
SMC Staff Nurse Previous Year Paper
SMC Staff Nurse ના જૂના પેપર download કરવા માટે તમે google માં search કરી શકો છો. ત્યાંથી તમને અગાઉ લેવાયેલા તમામ પેપર ની pdf મળી રહેશે.
Surat Mahanagar Palika Bharti 2026 Official Website
Disclaimer
- Kindly verify all the details with Official Website or Official Source.
Latest Posts
- SMC Staff Nurse FAQs 2026
- Std 10 (Maths) Test
- Std 9 (Science) Test
- Std 9-10 Test
- Std 10 (Science) Test
- Std 9 (Maths) Test
- BMC Technical Assistant (Civil) 2025 Cut Off Analysis
- GPSC Junior Town Planner Final Answer Key PDF 2022
- GPSC Junior Town Planner Exam Paper PDF Download 2022
- GMC Junior Town Planner Final Answer Key (GS) 2025
