100+ સિંધુ ખીણની સંસ્કૃતિ MCQs, ભારતનો ઈતિહાસ MCQs Free

સિંધુ ખીણની સંસ્કૃતિ MCQs

સિંધુ ખીણની સંસ્કૃતિ MCQs


હરપ્પન શિલ્પની મણ્યમૂર્તિ કલા અને મહોરમાં નીચેના પૈકી કયા પ્રાણીનું પ્રતિનિધિત્વ નથી ?

A) હાથી

B) ગાય

C) વાઘ

D) ગેંડા

Check Answer

B) ગાય


પશુપતિ મહાદેવનું સીલ નીચેના પૈકી કઈ જગ્યાએ પ્રાપ્ત થયેલ હતું ?

A) લોથલ

B) રાખીગઢ

C) મોહેં-જો-દરો

D) કાલીબંગન

Check Answer

C) મોહેં-જો-દરો


નીચેના પૈકી કયા દેવને સિંધુ સંસ્કૃતિના મહોર (Seals) માં ‘યોગાસન’ ની મુદ્રામાં વર્ણવવામાં આવ્યા છે ?

A) પશુપતિ

B) બુદ્ધ

C) તીર્થકર

D) ઉપરના પૈકી એકપણ નહીં

Check Answer

A) પશુપતિ


આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ?

A) લોથલ

B) રાખીગરી

C) રોપર

D) સાંઘોલ

Check Answer

B) રાખીગરી


નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિનું કયું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ છે ?

A) કોટ દીજી

B) હડપ્પા

C) કાલીબંગાન

D) લોથલ

Check Answer

D) લોથલ


લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ?

A) એસ. આર. રાવ

B) દયારામ સાહની

C) રખાલદાસ બેનર્જી

D) આર. એસ. વિષ્ટ

Check Answer

A) એસ. આર. રાવ


તેજસ્વી ઝગઝગતા લાલ વસ્ત્રો કયા સમય સાથે સંકળાયેલા છે ?

A) પ્રારંભિક ઐતિહાસિક સમય

B) ઉત્તરાવસ્થાનો હડપ્પન સમય

C) પૂર્ણ હડપ્પન સમય

D) મધ્યયુગીન સમય

Check Answer

B) ઉત્તરાવસ્થાનો હડપ્પન સમય


નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ?

A) સુરકોટડા

B) પાદરી

C) મંડી

D) કૂન્તાસી

Check Answer

C) મંડી


કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ?

A) અયોધ્યા

B) કલિંગ

C) ઉજજૈન

D) અરીકા મેડું

Check Answer

D) અરીકા મેડું


ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હડપ્પન સંસ્કૃતિનું સમકાલીન છે ?

A) મોટી પીપળી

B) લાંઘણજ

C) આખજ

D) ઉપરના પૈકી કોઈ નહી

Check Answer

B) લાંઘણજ


_______ હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ.

A) પાદરી

B) દાંત્રાણા

C) કુંતાસી

D) લોથલ

Check Answer

A) પાદરી


સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેના પૈકી કયા બે સ્થળો ધગ્ગર નદીના કિનારે સ્થિત હતાં ?

A) કાલીબંગા અને બનાવલી

B) હડપ્પા અને મોહેં – જો – દડો

C) બનાવલી અને સુરકોટડા

D) હડપ્પા અને રોજારી

Check Answer

A) કાલીબંગા અને બનાવલી


પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ?

A) પારો

B) ટીન

C) એલ્યુમિનીયમ

D) ગંધક

Check Answer

C) એલ્યુમિનીયમ


ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલાં છે ?

A) સીસું

B) લોઢું

C) પકવેલી માટી

D) તાંબુ

Check Answer

C) પકવેલી માટી


હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ?

A) રંગપુર

B) રોજડી

C) લોથલ

D) ધોળાવીરા

Check Answer

B) રોજડી


Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments