ગણિત – રિઝનિંગ (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
7 votes, 4.9 avg
68

ગણિત/રિઝનિંગ - Aptitude/Reasoning (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

ખાલી જગ્યા પૂરો.

SCD, TEF, UGH, _______, WKL

2 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

એક ચોરસનું ક્ષેત્રફળ 400 ચોમી છે. તેની દરેક બાજુના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ?

3 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

ખાલી જગ્યા પુરો.

195, 383, 575, 763, 955, _______

4 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

ત્રણ જુદા જુદા પાત્રોમાં અનુક્રમે 496 લિટર, 403 લિટર અને 713 લિટર પાણી સમાય છે. તો આ ત્રણેય પાત્રોમાંનું પાણી પૂર્ણપણે માપી શકે એવું મોટામાં મોટું પાત્ર કેટલા લિટરનું હશે?

5 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

11101 ને દશાંશ સંખ્યા તરીકે નીચે પૈકી કઈ રીતે લખાશે ?

6 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

એક લંબચોરસની પરિમિતી 46 મીટર તથા તેનું ક્ષેત્રફળ 120 ચો. મી. છે, તો તે લંબચોરસના વિકર્ણની લંબાઈ કેટલી થશે?

7 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

(?) ની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

8 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

X એક કામ 15 દિવસમાં અને Y તે કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે. આ સંજોગોમાં બંને જણા સાથે મળીને 4 દિવસ કામ કરે છે. તો પછી કેટલું કામ બાકી રહેલ હશે ?

9 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

16 કિ.મી. / પ્રતિ કલાકની ઝડપે સાઈકલ ચલાવનાર એક વ્યક્તિ પોતાના ઘરથી 8 મિનિટ મોડી કોલેજ પહોંચે છે. જો તેણે 24 કિ.મી / પ્રતિ કલાકની ઝડપે સાઈકલ ચલાવી હોત તો તે 8 મિનિટ વહેલા કોલેજ પહોંચી ગયો હોત. ઘર અને કોલેજ વચ્ચેનું અંતર કિ.મી. માં શોધો.

10 / 10

Category: Aptitude - Reasoning (GPSC Civil PYQs)

સંખ્યા A ના 20% નું મૂલ્ય, B બરાબર થાય છે, આ સંજોગોમાં B ના 20% નું મૂલ્ય A ના કેટલા ટકા (%) થશે?

Your score is

The average score is 25%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Mit barot100 %30 seconds
2Tinku100 %32 seconds
3SMIT PATEL100 %1 minutes 7 seconds
4Mayur khanya90 %1 minutes 27 seconds
5aaaaaa90 %7 minutes 4 seconds
6Mit barot90 %8 minutes 30 seconds
7m90 %9 minutes 32 seconds
8Sejal80 %42 seconds
9Vinod Valadiya70 %53 seconds
10Ajay Mahera70 %4 minutes 41 seconds
11R70 %8 minutes 57 seconds
12Aa60 %2 minutes 48 seconds
13Q60 %8 minutes 9 seconds
14Abhi Tanna60 %9 minutes 50 seconds
15p50 %3 minutes 49 seconds
16Urmila solanki50 %4 minutes 17 seconds
17Sejal vaghela50 %4 minutes 26 seconds
18Sss50 %5 minutes
19150 %5 minutes 16 seconds
20Akki50 %6 minutes 4 seconds
21Nakul50 %6 minutes 15 seconds
22Nirav Kansagara50 %9 minutes 49 seconds
23Sushila50 %10 minutes
24Bansi40 %2 minutes 11 seconds
25Tushar40 %3 minutes 50 seconds
26Ritesh40 %8 minutes 16 seconds
27Aki40 %9 minutes 40 seconds
28H40 %10 minutes
29Vinod Valadiya40 %10 minutes
30Kiran Asal40 %10 minutes
31K40 %10 minutes 2 seconds
32Bansi30 %1 minutes 23 seconds
33Neha Chaudhari30 %3 minutes 10 seconds
34Pal30 %3 minutes 16 seconds
35Tinkal30 %4 minutes 18 seconds
36As30 %4 minutes 43 seconds
37Neha Chaudhari30 %4 minutes 46 seconds
38Montu parmar30 %5 minutes 3 seconds
39Ajay Mahera30 %6 minutes 51 seconds
40SMIT PATEL30 %9 minutes 20 seconds
41Sachin30 %9 minutes 51 seconds
42Fg30 %10 minutes
43Yash Rathod30 %10 minutes
44Ashish Pansari30 %10 minutes
45Yash Rathod20 %2 minutes 36 seconds
46Xyz20 %2 minutes 46 seconds
47Tushar20 %2 minutes 57 seconds
48Jaydip20 %3 minutes 26 seconds
49Akki20 %3 minutes 32 seconds
50Parth Gamit20 %3 minutes 47 seconds
51G20 %5 minutes 23 seconds
52Mayur khanya20 %8 minutes 28 seconds
53Iamparth 1120 %10 minutes
54Shweta Shikotra20 %10 minutes
55H G10 %1 minutes 1 seconds
56123410 %2 minutes 9 seconds
57Rajjadi10 %2 minutes 43 seconds
58Falguni10 %5 minutes
59H G10 %10 minutes
60Do10 %11 minutes 57 seconds
61Guest0 %0 second
62Guest0 %0 second
63H G0 %0 second
64Guest0 %0 second
65Guest0 %0 second
66Guest0 %0 second
67Guest0 %0 second
68Guest0 %0 second
69Guest0 %0 second
70Guest0 %0 second
71Guest0 %0 second
72Guest0 %0 second
73Guest0 %0 second
74ROHITKUMAR AYAR0 %0 second
75Guest0 %0 second
76Guest0 %0 second
77Guest0 %0 second
78Guest0 %0 second
79Guest0 %0 second
80Guest0 %0 second
81Guest0 %0 second
82Er. Mr. M. V.0 %0 second
83R K0 %0 second
84Guest0 %0 second
85Guest0 %0 second
86Guest0 %0 second
87Guest0 %0 second
88Guest0 %0 second
89Guest0 %0 second
90Guest0 %0 second
91Guest0 %0 second
92Vinod Valadiya0 %0 second
93Guest0 %0 second
94Guest0 %0 second
95Ajay Mahera0 %0 second
96R K0 %4 seconds
97R K0 %11 seconds
98Jay0 %16 seconds
99Tej0 %35 seconds
100ROHITKUMAR AYAR0 %3 minutes 56 seconds
101Yash0 %4 minutes 25 seconds
102H G0 %10 minutes
103Neha Chaudhari0 %10 minutes
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments