સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
2 votes, 5 avg
5

સાંસ્કૃતિક વારસો - Cultural Heritage (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

ગ્રીક-ભારતીય કલા વિશે નીચેના પૈકી ક્યું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?
(1) વાદળી-ભૂખરા (Bluish Grey) રેતીયા પથ્થર (Sand Stone) નો ઉપયોગ.
(2) બોધ્ધ અને જૈન ધર્મ પર આધારિત વિષય વસ્તુ.
(3) સાતવાહન શાસકો દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.

2 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું સ્થળ ચાલ્કોલિથિક (Chalcolithic) સ્થળ નથી ?

3 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

ગુજરાતના મહેલો (Places) અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ?

4 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

હિન્દી ભાષાના લેખકો અને તેમના લખાણોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?

1. મહાદેવી વર્મા – સાંધ્ય ગીત, સપ્તપર્ણા

2. રામનરેશ ત્રિપાઠી – સ્વપ્ન, માનસી

3. અમૃતલાલ નાગર – દીપ શિખા, નીહાર

4. મૈથિલીશરણ ગુપ્ત – કિસાન, પંચવટી

5 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

મેળાઓ અને જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

6 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું /કયાં કેન્‍દ્રો એ પ્રાચીન સમયમાં ઔષધીય શિક્ષણના કેન્દ્ર હતા ?

7 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

ખજૂરાહો સ્થાપત્ય પાઠશાળા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ પાઠશાળાએ ચંડેલા સ્થાપત્ય પાઠશાળા તરીકે પણ ઓળખાય છે.
2. આ પાઠશાળામાં મંદિર બાંધકામની પંચાયતન શૈલીને અનુસરવામાં આવતી હતી.
3. મંદિરની દિવાલો એ કોઈપણ પ્રકારની કોતરણી વિનાની હતી.

8 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી?

9 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

પ્રથમ પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મ વિશે નીચેના પૈકી ક્યું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?
(1) 1945 માં રજૂ થયેલી નરસિંહ મહેતા ફિલ્મ એ પ્રથમ પૂર્ણ લંબાઇની ગુજરાતી ફિલ્મ હતી.
(2) નાનુભાઈ વકીલ એ આ ચલચિત્રના નિર્દેશક હતા.
(3) તે ગુજરાતના 15 મી સદીના કવિ અને સંત પર આધારિત હતી.

10 / 10

Category: Cultural Heritage (GPSC Civil PYQs)

ગુજરાતના તારંગા જૈન તીર્થ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ?

Your score is

The average score is 38%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1m90 %2 minutes 50 seconds
2Fgb70 %1 minutes 54 seconds
3Arbaz K30 %3 minutes 7 seconds
4Bansi20 %1 minutes 27 seconds
5Neha Chaudhari20 %3 minutes 12 seconds
6Guest0 %0 second
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments