ઈતિહાસ – History (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
2 votes, 5 avg
12

ઈતિહાસ - History (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: History (GPSC Civil PYQs)

ભારતના મહાન ક્રાન્તિ વીરો અને તેઓના જન્મ સ્થાનનું રાજય દર્શાવતા વાક્યો પૈકી, કયું વાક્ય યોગ્ય નથી ?

2 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કોણે ભાવનગર રાજયમાં રાજય પરિષદની સ્થાપના કરીને બંધારણીય શાસન લાગુ કર્યું ?

3 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે?

1. ઈ.સ. 1448માં પોર્તુગીઝ ખલાસી વાસ્કો-ડી-ગામાએ ભારત આવવાનો નવો દરિયાઈ માર્ગ શોધેલ હતો.

2. ઈ.સ. 1445માં ડચ લોકો ભારત આવેલ હતા અને ઈ.સ. 1505માં પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી હતી

3. ભારતમાં ફ્રેન્ચ અને અંગ્રેજોની સેના વચ્ચેનું “પાણીપતનું બીજુ યુધ્ધ” ખૂબ જ મહત્વ ધરાવે છે.

4 / 10

Category: History (GPSC Civil PYQs)

1893 માં ________ ના મુદ્દા પર આર્ય સમાજમાં ભાગલા પડ્યા.

5 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું / કયા એ 1857 ના વિપ્લવની નિષ્ફળતાના કારણો હતા ?
1. કાશ્મીર અને નેપાળના રાજાઓએ વિપ્લવને દબાવી દેવામાં મદદ કરી હતી.
2. બ્રિટીશ ભારતના અનેક ક્ષેત્રોએ (વિપ્લવમાં) ભાગ ન લીધો.
3. ભારતના વિવિધ ક્ષેત્રોમાં વિપ્લવ માટેના સંકલનનો અભાવ હતો.

6 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયા વિદેશી મુસાફરે તેમના પ્રવાસ દરમ્યાન ગુજરાતના ભૃગુ કચ્છ (ભરૂચ), ખેટક (ખેડા) અને ગિરિનગર (જૂનાગઢ)ની મુલાકાત લીધી હતી.

7 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચે આપેલા વડોદરાના શાસકોને સમયાનુક્રમિક ગોઠવો.
1. મલ્હારરાવ ગાયકવાડ
2. પ્રતાપસિંહ ગાયકવાડ
3. મહારાજા સયાજીરાવ - ત્રીજા
4. ગણપતરાવ ગાયકવાડ

8 / 10

Category: History (GPSC Civil PYQs)

પ્રખ્યાત હડપ્પન સ્થળો વિશે નીચે આપેલી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. હડપ્પા - રાવી
2. મોહેં-જો-દારો - સિંધુ
3. રંગપુર - મદાર (Madar)
4. કાલીબંગાન - સિંધ

9 / 10

Category: History (GPSC Civil PYQs)

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં જાહેર થયેલા ધ્યેયો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

10 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયા મત વિસ્તારમાંથી ડો. બી. આર. આંબેડકર 1946 માં સંવિધાન સભામાં ચૂંટાયા હતા ?

Your score is

The average score is 31%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1m70 %3 minutes 34 seconds
2Arbaz K50 %4 minutes 12 seconds
3Vg40 %3 minutes 8 seconds
4Nirav40 %3 minutes 38 seconds
5MK40 %4 minutes 28 seconds
6ROHITKUMAR AYAR30 %1 minutes 57 seconds
7Vishal Gadhvi30 %2 minutes 25 seconds
8N30 %3 minutes 9 seconds
9manan30 %3 minutes 29 seconds
10Sss20 %1 minutes 56 seconds
11shuchi20 %5 minutes
12Guest0 %0 second
13Neel0 %4 minutes 40 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments