ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 1 (Free) July 17, 2024July 17, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 0 12345678910 "Time Finish" ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ 2 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) 'કુચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર 3 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ? જંતર મંતર - જયપુર ફતેપુર સીક્રિ સન ટેમ્પલ કોનાર્ક આપેલ બધા જ સ્થળો 4 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ધ્રુપદ ઠુમરી ગઝલ આપેલ પૈકી એક પણ નહીં 5 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) પન્નાલાલ ઘોષ કયા વાદ્યવાદક હતા ? સિતાર વાયોલિન વાંસળી તબલા 6 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? ઓનમ નવરાત્રી પોંગલ રંગાલી બીહુ 7 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? સાહિત્ય અકાદમી સંગીત અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા 8 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? સરોદ શરણાઈ વાયોલિન તબલા 9 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) તમિલ સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અગત્યમ નક્કીરર અગત્સ્ય પુષ્યમિત્ર 10 / 10 Category: ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? કર્ણાટક પંજાબ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર Your score is The average score is 0% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard : Pos.NameScoreDurationThere is no data yet Related Posts:ભારતનો ઈતિહાસ (History of India) Online Test 10સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 4AMC Sahayak Junior Clerk Online Test Seriesભારતનો ઈતિહાસ (History of India) Online Test 8ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 4ભારતનો ઈતિહાસ (History of India) Online Test 2સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 13ભારતનો ઈતિહાસ (History of India) Online Test 5સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 8સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 2ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 1 (Free)ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 13સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 12ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 12સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 1 (Free)ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 7ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 8સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 11ભારતનો ઈતિહાસ (History of India) Online Test 11ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 18ભારતનો ઈતિહાસ (History of India) Online Test 1ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 6ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test Seriesસાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 7ભારતનો ઈતિહાસ (History of India) Online Test 20 Subscribe Login Notify of new follow-up comments new replies to my comments Label {} [+] Name* Email* Label {} [+] Name* Email* 0 Comments Inline Feedbacks View all comments Home Page Discussion Download App error: Insert