GSSSB CCE Group A B Bharti 2026 | Junior Clerk Recruitment

GSSSB has published notification for the CCE Group A B – Junior Clerk, Senior Clerk And Head Clerk 2026. Total vacancy for this recruitments are 5370 posts. You can apply through official website of OJAS.

તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુ મોટી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. કુલ 5370 જગ્યા માટે notification આવી ગઈ છે. જેમાં Group-A માં 2365 જગ્યા અને Group-B માં 3005 જગ્યા માટે official જાહેરાત થઈ ચૂકી છે. તમે તારીખ 05/02/2026 થી લઈને તારીખ 20/02/2026 સુધીમાં form ભરી શકો છો.

GSSSB CCE Group A B Recruitment 2026

GSSSB CCE Group A B Recruitment 2026

ParticularsDetails
Organization NameGujarat Subordinate Service Selection Board (GSSSB)
Post Nameસમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક), હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનીયર ક્લાર્ક
Advt. No.378/202526
Total Vacancy5370 (Group-A = 2365, Group-B = 3005)
Pay ScaleDifferent For Different Posts
Fix Pay5 Years
Age LimitDifferent For Different Posts

GSSSB Junior Clerk Bharti 2026 Vacancy Details

GSSSB CCE Group A Vacancy Details 2026

  • Group-A ની વાત કરીએ તો અલગ-અલગ post માટે અલગ અલગ જગ્યાઓ આપેલી છે..
  • જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક ની 125 જગ્યા
  • કાર્યાલય અધિક્ષક ની 3 જગ્યા
  • કલેક્ટર કચેરીના ક્લાર્ક (એટલે કે મહેસૂલી ક્લાર્ક) ની 1600 જગ્યા
  • હેડ ક્લાર્ક ની 134 જગ્યા
  • અને સિનિયર ક્લાર્ક ની 503 જગ્યા
  • આવી રીતે કુલ મળીને Group-A ની 2365 જગ્યા ભરવાની છે.
GSSSB CCE Group A Vacancy Details 2026

GSSSB CCE Group B Vacancy Details 2026

  • Group-B ની વાત કરીએ તો તેમાં માત્ર જુનીયર ક્લાર્ક ની જ 3005 જગ્યા ભરવાની છે.
GSSSB CCE Group B Vacancy Details 2026

GSSSB Recruitment 2026 Application Fees

Application fees is 500/- Rs. for General Candidates and 400/- Rs. for reserved candidates.

GSSSB Recruitment 2026 Application Fees

GSSSB CCE Recruitment 2026 Official Notification PDF Download

You can download PDF of official notification of GSSSB Recruitment 2026 from below given link:

GSSSB CCE Recruitment 2026 Official Notification PDF

GSSSB CCE Educational Qualification 2026

  • ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

GSSSB Bharti 2026 Apply Online

  1. Visit official website of OJAS.
  2. Click On Online Application for Apply GSSSB Vacancies.
  3. For Application Click on Apply Button.
  4. Fill Application Form carefully.
  5. Upload your recent passport size photograph and sign.
  6. After Fill the All Required Details, You Need To check the checkbox of agreement before The Click on Submit Detail Button.
  7. After final submission and confirmation, application number will be generated & candidate will receive confirmation message & application number on their registered mobile no.
  8. Download Receipt of Your Application.

GSSSB CCE Bharti 2026 Official Website For Apply Online

Disclaimer

Latest Recruitments

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments