GSSSB Planning Assistant (Class 3) Full Length Test 1 (Free)

/210
115

GSSSB Planning Assistant (Class 3) Full Length Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 210

P અને Q ની હાલની ઉંમરનો ગુણોત્તર 3 : 5 છે. જો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 13 : 20 થાય તો Q ની હાલની ઉંમર શું થાય ?

2 / 210

શ્રી વિનુભાઈની હાલની ઉંમર તેમના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી છે. છ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5 : 2 થશે. તો શ્રી વિનુભાઈની હાલની ઉંમર કેટલી હશે ?

3 / 210

ત્રણ વ્યક્તિઓની હાલની ઉંમરનું પ્રમાણ 4 : 7 : 9 છે. આઠ વર્ષ પહેલાં, તેમની ઉંમરનો સરવાળો 56 હતો. તો તેમની હાલની ઉંમર શોધો.

4 / 210

A એ B કરતા બે વર્ષ મોટો છે અને Bની ઉંમર C કરતા બમણી છે. જો A, B અને C ની કુલ ઉંમર 27 હોય, તો Bની ઉંમર કેટલી હશે?

5 / 210

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) આયર્ન, લીડ અને નાઈટ્રોજન વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

6 / 210

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) કપડા, સુતરાઉ (Cotton) અને શર્ટ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

7 / 210

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી આપેલ મૂળાક્ષરો/સંખ્યાઓનું સાચું જળ પ્રતિબિંબ (Water Image) પસંદ કરો.

8 / 210

-: સૂચના :-

પેપરને અનુક્રમે X, Y અને Z રીતે વાળીને (Folding કરીને) કાપવામાં આવે છે, ત્યારબાદ ખોલવામાં (Unfold કરવામાં) આવે તો ચાર વિકલ્પોમાંથી કેવી આકૃતિ મળે તે પસંદ કરો.

9 / 210

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી આપેલ આકૃતિની મિરર આકૃતિ (Mirror Image) પસંદ કરો.

10 / 210

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી જેમાં આકૃતિ (X) નો સમાવેશ થતો હોય તેવી આકૃતિ પસંદ કરો.

11 / 210

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી યોગ્ય આકૃતિ પસંદ કરીને મેટ્રિક્સને પૂર્ણ કરો.

12 / 210

એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે?

13 / 210

B નો ભાઈ A છે. D ના પિતા C છે. B ની માતા E છે. A અને D ભાઈઓ છે. તો E નો C સાથે શું સંબધ છે?

14 / 210

જો Aના પિતાની પુત્રી Bની માતા હોય, તો Bને Aનું શું સગપણ થાય ?

15 / 210

એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે, તો તે ફોટો કોનો હશે ?

16 / 210

તબીબ : નિદાન : ન્યાયાધીશ : .............?

17 / 210

50 વિધાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18માં ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએ 22માં ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ?

18 / 210

વર્ષ ૨૦૧૦નું કેલેન્ડર ફરીથી કયારે ઉપયોગમાં લઈ શકાય ?

19 / 210

જો ૧ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ શનિવાર હોય તો ૧ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ કયો વાર આવે ?

20 / 210

સલમાન લાલ મસ્જિદથી પૂર્વ દિશામાં ૧૦ કિમી ચાલ્યા પછી ડાબી બાજુ વળીને ૬ કિમી ચાલે છે. ત્યારપછી જમણી બાજુ તરફ ૪ કિમી ચાલે છે. ત્યારબાદ તે ફરીથી જમણી બાજુએ વળીને ૬ કિમી ચાલે છે. હવે, સલમાન લાલ મસ્જિદથી કેટલે દૂર હશે?

21 / 210

કોઈ સાંકેતિક ભાષામાં FATHER ને લખવા AFHTRE નો ઉપયોગ થાય છે. જો MOTHER ને લખવા કોનો ઉપયોગ થાય?

22 / 210

37, 43, 40, 46, 43, …….

23 / 210

100, 90, 75, 55, 30, ___

24 / 210

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં)

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

પુસ્તક પરનો Binding Cost એ Paper Cost કરતાં કેટલો ઓછો છે ?

25 / 210

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં)

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

જો પુસ્તકો પરનો Paper Cost રૂ. 56,250 થયો હોય, તો પુસ્તકો પરનો Promotion Cost કેટલો થયો હશે ?

26 / 210

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં)

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

જો બે ખર્ચ વચ્ચેનો તફાવત પાઇ-ચાર્ટમાં 18° દ્વારા દર્શાવવામાં આવેલ હોય, તો તે બે ખર્ચ કયા હશે ?

27 / 210

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં)

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

જો પુસ્તકની 5500 નકલો પ્રકાશિત કરવામાં આવે અને તેના પર Transportation Cost રૂ. 82,500 થયો હોય, તો એક પુસ્તકની વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ જેથી 25% નો નફો મેળવી શકાય ?

28 / 210

-: પાઇ ચાર્ટ (Pie Chart) :-

પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં)

-: સૂચના :-

ઉપરનો પાઇ ચાર્ટ પુસ્તક પ્રકાશિત કરવામાં થયેલ વિવિધ ખર્ચ (ટકામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

આપેલ પાઇ ચાર્ટમાં Royalty પર થતા ખર્ચને અનુરૂપ કેન્દ્ર સાથે કેટલા અંશનો ખુણો બને છે ?

29 / 210

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

A ને કેટલા બાળકો છે?

-: વિધાનો :-

1. P એ Q ની એકમાત્ર પુત્રી છે જે A ની પત્ની છે.

2. M અને N એ A ના ભાઈઓ છે.

30 / 210

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

શહેરમાં કુલ કેટલા ડૉક્ટરો છે?

-: વિધાનો :-

1. 700 રહેવાસીઓ દીઠ એક ડૉક્ટર છે.

2. શહેરમાં કુલ 16 વોર્ડ છે અને આ શહેરમાં વોર્ડની સંખ્યા જેટલા ડોકટરો છે.

31 / 210

બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક દશકના અંક ક૨તા ત્રણ ગણો છે. અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો મૂળ સંખ્યા શોધો.

32 / 210

એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.

33 / 210

એક વ્યક્તિ પાસે રૂ. 210 છે. તેઓ રોજ દાન ક૨વાની ઈચ્છા રાખે છે. જો પહેલા દિવસે 1 રૂ., બીજા દિવસે 2 રૂ. અને ત્રીજા દિવસે 3 રૂ. એમ દાન કરે તો વધુમાં વધુ કેટલા દિવસ દાન કરી શકે ?

34 / 210

4 + 6 × 5 - 15 નું મૂલ્ય શોધો.

35 / 210

જો T4 = 7 અને T7 = 4 હોય તો T10 = ___

36 / 210

શ્રેણી -6, -3, 0 નો સામાન્ય તફાવત ___ છે.

37 / 210

જો ગુણોતર શ્રેણી (G.P.) માટે સામાન્ય ગુણોત્તર (common ratio) r = 1 હોય તો n પદોનો સરવાળો શું થાય ?

38 / 210

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું 4થું, 7મું અને 10મું પદ અનુક્રમે a, b અને c હોય તો a, b અને c વચ્ચેનો સંબંધ જણાવો.

39 / 210

5 સંખ્યાઓની સરેરાશ 27 છે, જો એક સંખ્યા રદ્દ કરવામાં આવે તો સરેરાશ 25 થાય તો રદ્દ કરાયેલી સંખ્યા કઈ હશે?

40 / 210

15 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, એક વ્યક્તિની ઉંમર ભૂલથી 15ના બદલે 45 લેવાઈ તો સાચી સરેરાશ શોધો.

41 / 210

3 સતત એકી સંખ્યાઓનો સરવાળો તેની સરેરાશ કરતાં 38 વધુ છે, તો સૌથી નાની સંખ્યા કઈ ?

42 / 210

₹ 405 એટલે ₹ ___ નાં 90%

43 / 210

એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ?

44 / 210

એક રકમના 25% ના 25% = 25 હોય તો તે રકમ કેટલી ?

45 / 210

રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ?

46 / 210

એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___

47 / 210

એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?

48 / 210

મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ?

49 / 210

એક સંખ્યામાં 13 ઉમેરી 9 વડે ભાગીએ અને તે જ સંખ્યામાંથી 12 બાદ ક૨ી 5 વડે ભાગીએ તો મળતા જવાબોનો ગુણોત્તર 5:4 થાય છે. તે સંખ્યા શોધો.

50 / 210

P, Q અને R અનુક્રમે 24000, 36000 અને 60000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે ધંધાનો કુલ નફો 45,000 રૂપિયા નફો થાય તો P અને R નો કુલ નફો કેટલો થાય?

51 / 210

A : B = 3 · 2 અને B : C = 3 : 4, તો A : C = ___

52 / 210

ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ?

53 / 210

6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 600 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ?

54 / 210

એક ટાંકી નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે ?

55 / 210

14 કારીગરોનો 10 દિવસનો પગા૨ 22,400 રૂ. છે. તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ?

56 / 210

એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ Km/hr માં શોધો.

57 / 210

એક ટ્રેનની ઝડપ 108 Km/hr છે. તો તેની ઝડપ કેટલા m/s હશે ?

58 / 210

એક વિમાન આગગાડીથી બમણી ઝડપથી ચાલે છે, વિમાનની ઝડપ પ્રતિ કલાક 60 માઈલ છે, આગગાડી 20 માઈલ અંતર કાપે તેટલા સમયમાં વિમાન કેટલું અંતર કાપશે ?

59 / 210

6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ?

60 / 210

જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ?

61 / 210

રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ?

62 / 210

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

63 / 210

માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ?

64 / 210

ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

65 / 210

રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઇ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે?

66 / 210

ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે?

67 / 210

પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે?

68 / 210

ભારતના સંવિધાનની કઈ કલમથી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ પ્રાપ્ત થયેલ છે ?

69 / 210

ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

70 / 210

સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.

71 / 210

હાલમાં કોણે “અસમ’સ બ્રેવહાર્ટ લાચિત બરફૂંકન” પુસ્તક નું વિમોચન કર્યુ?

72 / 210

હાલમાં કોને AIRIA નાં નવા અધ્યક્ષ નિયુક્ત કરાયા?

73 / 210

તાજેતરમાં, તેલંગાણાએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેના કેન્દ્ર (C4IR) ની સ્થાપના કરવા માટે કઈ સંસ્થા સાથે સહયોગ કર્યો?

74 / 210

તાજેતરમાં શ્રી ફેલિક્સ ત્શિસેકેડી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?

75 / 210

તાજેતરમાં કયા દેશે ઈઝરાયેલ સામે નરસંહારનો આરોપ લગાવીને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કર્યો છે?

76 / 210

હાલમાં મસાલા બ્રાન્ડ KPG નાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યાં?

77 / 210

ગ્લોબલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલો છે?

78 / 210

તાજેતરમાં, નાસા અને કયા દેશની અવકાશ એજન્સી વિશ્વના પ્રથમ લાકડાના ઉપગ્રહને લોન્ચ કરવા માટે જોડાયા છે?

79 / 210

ચેન્નાઈમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં મેડલ ટેલીમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું છે?

80 / 210

તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું બેડવોટર બેસિન કયા ખંડમાં આવેલું છે?

81 / 210

-: ફકરો :-

એક રાજાને અંજીરના વૃક્ષોનો એક બગીચો હતો. તેને અંજીરના ફળ એટલા ભાવતા હતા કે તેણે નિર્ણય કર્યો કે વૃક્ષોની ચોકીદારી કરાવવી જોઈએ. તેણે એક અપંગ અને એક પ્રજ્ઞાચક્ષુ ચોકીદારોને ચોકી માટે પસંદ કર્યા. બીજા દિવસે રાજાએ જોયું કે ઝાડના પાકા ફળ ગાયબ છે. તેણે ચોકીદારોને પૂછયું કે ‘ચોરી કોણે કરી છે?’ તેઓએ જવાબ આપ્યો, 'અમને ખબર નથી.' પછી બંને ચોકીદારોએ કહ્યું કે 'અમોએ ફળ નથી લીધા.’

રાજા બગીચામાં પગની નિશાનીઓ પરથી તરત જ સમજી ગયા કે પ્રજ્ઞાચક્ષુએ પોતાના ખભા પર અપંગને લઈ ગયો હતો. પ્રજ્ઞાચક્ષુએ પોતાના પગનો ઉપયોગ કર્યો હતો અને અપંગે પોતાની આંખો અને હાથનો. આવી રીતે અંજીરોની ચોરી કરવામાં આવી હતી. બંને માણસોને સખત સજા કરવામાં આવી.

-: સૂચના :-

ઉપરનાં ફકરાને સાવચેતીથી વાંચીને નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

રાજાએ જાણી લીધું કે -

82 / 210

જ્યારે રાજાએ જોયું કે ઝાડ પરથી પાકા ફળ ગાયબ છે, તો -

83 / 210

અંજીરોની ચોરી કરવામાં આવી -

84 / 210

રાજાએ વૃક્ષોની ચોકીદારી કરાવવાનું વિચાર્યું, કારણ કે -

85 / 210

પ્રજ્ઞાચક્ષુ અને અપંગ જૂઠું બોલ્યા, કારણ કે -

86 / 210

Passage :

Once upon a time there were six blind men. These blind men had never seen an elephant but they wanted to know what the elephant looked like. So they went near an elephant to find out.

The first blind man fell against the broad side of the elephant. He immediately said, “The elephant must be like a wall.” The second blind man got hold of the elephant’s tusk. He cried out, “I’m sure the elephant is like a spear.” The third blind man happened to take the elephant’s trunk in his hand.

He said confidently, “The elephant is surely like a snake”. The fourth one stretched out his hand and felt the elephant’s leg. “It’s clear”, he said, “The elephant is like a tree trunk”. The fifth by chance touched the elephant ear. “I am confident elephant is like a fan”. The sixth and the last of the blind man felt tail. “I tell you, he cried, “The elephant is like a rope.”

And so these blind men argued and argued. Each one said he was right. But actually all were wrong.

Directions :

Read the above passage carefully and answer the question below.

Question:

To the first blind man the elephant looked like

87 / 210

All the six blind men were wrong to say how the elephant looked like because

88 / 210

Six blind men went near an elephant to find out

89 / 210

The third blind man said, ‘‘ The elephant is like a snake.’’ He said so because he had touched the elephant’s

90 / 210

Passage :

Once upon a time there were six blind men. These blind men had never seen an elephant but they wanted to know what the elephant looked like. So they went near an elephant to find out.

The first blind man fell against the broad side of the elephant. He immediately said, “The elephant must be like a wall.” The second blind man got hold of the elephant’s tusk. He cried out, “I’m sure the elephant is like a spear.” The third blind man happened to take the elephant’s trunk in his hand.

He said confidently, “The elephant is surely like a snake”. The fourth one stretched out his hand and felt the elephant’s leg. “It’s clear”, he said, “The elephant is like a tree trunk”. The fifth by chance touched the elephant ear. “I am confident elephant is like a fan”. The sixth and the last of the blind man felt tail. “I tell you, he cried, “The elephant is like a rope.”

And so these blind men argued and argued. Each one said he was right. But actually all were wrong.

Directions :

Read the above passage carefully and answer the question below.

Question:

The fifth, by chance touched the elephant’s ears. Here ‘by chance’ mean

91 / 210

Which of following is/are method of traversing with theodolite ?

92 / 210

What is the type of photograph if the tilt of the axis of the camera from the plumb line is 2 degrees?

93 / 210

What is SONAR ?

94 / 210

All the objects above __________ temperature emit Electro Magnetic energy.

95 / 210

Attributes in GIS can be categorized as ____________.

96 / 210

In geodetic surveying, what is a baseline?

97 / 210

Which trigonometric function is commonly used in trigonometric leveling calculations?

98 / 210

The type of surveying in which the curvature of earth is taken into account is called

99 / 210

Lines joining points of equal dip are called as

100 / 210

In a plane table survey which of the following instrument is used for centering

101 / 210

Contour lines cross a watershed or ridge line at ______

102 / 210

Conversion of W.C.B. into Q.B. is called

103 / 210

Correction for curvature for level section in volume computation is __________.

104 / 210

One link length of Engineer's chain is ______

105 / 210

A blue line on a map is most likely to represent:

106 / 210

Building Information Modelling (BIM) is used for

107 / 210

CAD plays a crucial role in the field of biomechanics for:

108 / 210

How are streams indicated on a topographic map?

109 / 210

In a map scale of 1:50,000, what does the number 50,000 represent?

110 / 210

On a weather map, what does an arrow usually indicate?

111 / 210

Which one is known as the study of place names, water features name, land form name and boundary name from a Topographical map?

112 / 210

Which of the following is NOT a type of map scale?

113 / 210

Which map type would you use to find the locations of countries and their capitals?

114 / 210

Which colour is used to represent wooded areas in topographical map?

115 / 210

What is the primary purpose of a land registry?

116 / 210

What is the conversion factor between acres and hectares?

117 / 210

What does the term "scale" refer to on a survey map?

118 / 210

 The curve obtained by plotting the normal and shear stress is called as ___________

119 / 210

At shrinkage limit, the soil is

120 / 210

determined the value of Air content if soil mass is dry condition.

121 / 210

for GW soil, Cu is ............ and Cc between ............

122 / 210

Glacier deposited soils are called

123 / 210

Earth embankments or slopes are commonly required for which of the following purpose?

124 / 210

Compressibility of sandy soils is

125 / 210

Coefficient of permeability of soil

126 / 210

BS અને ASTM પ્રમાણે, ચાળણીઓને શેના આધારે દર્શાવવામાં આવે છે ?

127 / 210

As per IS classification SM soil is known as

128 / 210

According to IS classification, the symbol GC means ___________

129 / 210

A silty soil gives a positive reaction in

130 / 210

A basic type of failure at a finite slope may occur due to ___________

131 / 210

 Application of Geotechnical Engineering ________.

132 / 210

 What is the minimum depth of the landfill required ?

133 / 210

According to the Geological survey, water with less than 1000 ml/litre of total dissolved solids is ______

134 / 210

B.O.D. test or biochemical oxygen demand test is made for measuring

135 / 210

Electrostatic precipitators are used for removal of:

1. Gaseous contaminants

2. Liquid contaminants

3. Particulate contaminants

136 / 210

How is soil affected by insecticide and pesticide?

137 / 210

In the context of environmental auditing, what does a social audit primarily address?

138 / 210

Maximum ozone depletion has been observed in which of the following?

139 / 210

Noise pollution can cause

140 / 210

Which of the following is considered an abiotic component of the environment?

141 / 210

Which of the following is an example of a decomposer in an ecosystem?

142 / 210

Which of the following is a key consideration in sustainable site selection for a green building?

143 / 210

Which of the below is not an idea behind solid waste management?

144 / 210

Which human activity contributes significantly to the release of greenhouse gases into the atmosphere?

145 / 210

At center of the beam, the spacing of stirrups should not more than _________.

146 / 210

Earthquakes occur at which portion of plates?

147 / 210

For simple rigid objects with uniform density, the center of mass is located at the __________.

148 / 210

Find the correct statements about the Richter scale.

I. The intensity of an earthquake is measured by the Richter scale.

II. The upper limit of the Richter scale is 10.

III. It was developed by Karl Ritter and Charles Richter.

149 / 210

If an S wave were to go from a solid to a liquid - what would happen to its velocity?

150 / 210

In a design of earthquake resistant structure, as per IS 1893-2002 (Part-I) the important factor for hospital building is taken as

151 / 210

In which methods of analysis stiffness of element is consider to draw shear force and bending moment diagram?

152 / 210

Magnification factor is the ratio of the maximum displacement due to forced vibrations to the deflection due to _________

153 / 210

Richter scale is a

154 / 210

Restoring force of lateral force passes through _________.

155 / 210

In which type of structural system center of mass and center of stiffness is not coincide with each other?

156 / 210

In portal method of approximate analysis of frame, Hinges are developed at ___________ in beam.

157 / 210

During the construction of earthquake-resistant buildings, it should be kept in mind that those solid concrete blocks should be used which have crushing strength not lesser than _________

158 / 210

A flood can vary in:

159 / 210

Cyclones in the Caribbean islands are known as:

160 / 210

Flood can be controlled by:

161 / 210

In the future, which of the following is expected to increase the risk of flooding?

162 / 210

Risk Management process includes ______

163 / 210

The National Policy on Disaster Management was approved by the Union Cabinet in?

164 / 210

The role of which agency is important in disaster prevention ?

165 / 210

The major man made causes of floods are

166 / 210

The first step in preparedness planning is:

167 / 210

The Bhopal gas tragedy is an example of:

168 / 210

Mapping method used for tracking wind speed and direction is

169 / 210

Industrial hazards comes under the category of:

170 / 210

Magnitude of earthquake indicates amount of

171 / 210

As per IRC recommendations, the maximum limit of super elevation for mixed traffic in plain terrain is

172 / 210

Bitumen is a by-product of

173 / 210

Classification of urban roads

174 / 210

Camber in the road is provided for

175 / 210

Factor affecting SSD?

176 / 210

For a terrain to be termed as steep, the cross slope should be greater than __________

177 / 210

Give the name of scope of highway engineering?

178 / 210

In CBR test the value of CBR is calculated at

179 / 210

In the CBR test for 2.5 mm penetration standard load is

180 / 210

In PIEV theory, P stands for

181 / 210

Minimum shoulder width for roads recommend by IRC is ?

182 / 210

On Roads, kerb indicate

183 / 210

Penetration test on bitumen is used for determining its

184 / 210

 In long and short wall method of estimation, the length of long wall is the centre to centre distance between the walls and ________________

185 / 210

A type of estimate which is prepared when additional works or when further developments are required during the progress of work is called

186 / 210

Earthwork in excavation in hard soil is measured in

187 / 210

Generally for analysis of rates, the reduction in volumn of wet mixed mortar over the sum total volumn of ingredients is taken as

188 / 210

If property is situated in a good locality, it may fetch higher rent. Such a rent is known as

189 / 210

Length of hook for stirrup is

190 / 210

In the specification sand shall be used as per

191 / 210

Purpose of rate analysis is to ______________

192 / 210

Skirting is measured generally in

193 / 210

R.C.C. is measured in

194 / 210

Number of bricks of size 20 cm x 10 cm x 10 cm required for 1 m³ of masonry wall is

195 / 210

In the specification the sentences shall be

196 / 210

Important contract documents are

197 / 210

How many mortar is required for 1 m3 of brickwork?

198 / 210

______ is a function of values and perception of a person.

199 / 210

AA stands for ?

200 / 210

Each work should be planned with respect to

201 / 210

Expected time can be found out from

202 / 210

In which of the following contract; contractor is quickly be agreed and work on job?

203 / 210

Muster roll is recorded in form number ______

204 / 210

PERT stands for

205 / 210

Software Primavera introduced in year

206 / 210

Supervision for quality control is the part of

207 / 210

PERT requires

208 / 210

One first aid boxes should be provided for ______ number of workers.

209 / 210

Meritorious service awards is

210 / 210

Ladders used for heavy works should not be more than ______ m long.

Your score is

The average score is 21%

0%

Results :

User NameScore
HV8%
Am11%
Malkesh0%
Zuveriyah0%
Vimal0%
Patel manali0%
hiral0%
MINAXI25%
Tt4%
Tt0%
Prakash Vasava0%
devy30%
Krupali1%
devy0%
MIRAL0%
R0%
Bh0%
R15%
R0%
Harparsinh1%
J0%
r10%
A6100%
r0%
172%
Y0%
K0%
M0%
Ok0%
He63%
Priyanka13%
Mayur6%
Mayur0%
Prakash Vasava0%
GCC0%
TT50%
Bhavesh Jinjala68%
Bd65%
ABHI46%
Ronak65%
Tushar Pipala0%
Tushar Pipala0%
N55%
Chaudhari Vimal63%
Chaudhari Vimal2%
Kevin0%
Viraj64%
K35%
K0%
D0%
Jay69%
Jaydeep71%
Sp62%
NARESH M65%
Hbhh31%
o537%
Pooja43%
Keval J0%
tete59%
a66%
Pratik0%
Jaimin Prajapati0%
Jaimin Prajapati0%
Priti8%
Priti2%
saiyad0%
Jaimin Prajapati0%
Jaimin Prajapati0%
Jaimin Prajapati1%
Jaimin Prajapati0%
Sgshi77%
roko0%
ro ko46%
Jaimin Prajapati0%
Bvc77%
Paras Sakariya73%
Jaimin Prajapati0%
135%
10%
Yogesh Hathila0%
217%
Sonali parmar13%
nancy8%
Om3%
kashyap chaudhari68%
Hitesh70%
Keyur Chaudhary69%
N2%
schaudhary72%
NNN0%
DIVYESH PARMAR76%
AJ0%
Mayank7%
Jay3%
Ggg17%
DMvala1375%
AJ6%
Jaimin Prajapati46%
ghanshyam63%
Shailesh0%
T0%
Paras46%
Jen67%
DMvala1323%
Yss68%
Love1%
Love0%
Jaimin Prajapati0%
Chi4%
Abc8%
Abc8%
Ketan0%
kanuvan goswami3%
kanuvan goswami0%
M R0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments