દીવાલના ચણતર માટે કયા પ્રકારની પાલખ વપરાય છે ? |
A) સિંગલ સ્કેફોલ્ડિંગ
B) ડબલ પાલખ
C) પાલખ
D) ઘોડી પાલખ
લંબચોરસ કોલમમાં ઓછામાં ઓછા કેટલા સળિયા હોય છે ? |
A) 4
B) 6
C) 8
D) 10
7મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ? |
A) વર્લ્ડ ટેલ્કોમ ડે
B) વર્લ્ડ મેટેરોલોજીકલ ડે
C) વર્લ્ડ હેલ્થ ડે
D) વર્લ્ડ એનેસ્થેસ્યા ડે
જો પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતાં વધારે હોય તેવા ખોદકામને શું કહે છે ? |
A) ઊંડું
B) ટૂંકું
C) ઊંચું
D) લાંબુ
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? |
A) ઉપમા
B) ઉત્પ્રેક્ષા
C) વ્યાજસ્તુતિ
D) વ્યતિરેક
સ્લમ્પ કોનની અંદર સપાટીમાં શું લગાવવામાં આવે છે ? |
A) પાણી
B) કલર
C) ચૂનો
D) ઓઇલ
માર્શલિંગ પાર્કના પ્રકાર કેટલા છે ? |
A) 4
B) 9
C) 6
D) 3
સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? |
A) પી. એન. ભગવતી
B) પ્રકાશભાઇ ઠક્કર
C) એસ. પી. ભરુચા
D) એચ. જે. કણીયા
2 cm ત્રિજયાવાળા ગોળાના ઘનફળ અને 1 cm વ્યાસવાળા ગોળાના ઘનફળનો ગુણોતર = _____ |
A) 2
B) 8
C) 16
D) 64
ઓહમનો નિયમ દર્શાવતું સૂત્ર કયું છે ? |
A) R = I/V
B) I = R/V
C) V = IR
D) R = P/I2