GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

દીવાલના ચણતર માટે કયા પ્રકારની પાલખ વપરાય છે ?

A) સિંગલ સ્કેફોલ્ડિંગ

B) ડબલ પાલખ

C) પાલખ

D) ઘોડી પાલખ

A) સિંગલ સ્કેફોલ્ડિંગ


લંબચોરસ કોલમમાં ઓછામાં ઓછા કેટલા સળિયા હોય છે ?

A) 4

B) 6

C) 8

D) 10

A) 4


7મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

A) વર્લ્ડ ટેલ્કોમ ડે

B) વર્લ્ડ મેટેરોલોજીકલ ડે

C) વર્લ્ડ હેલ્થ ડે

D) વર્લ્ડ એનેસ્થેસ્યા ડે

C) વર્લ્ડ હેલ્થ ડે


જો પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતાં વધારે હોય તેવા ખોદકામને શું કહે છે ?

A) ઊંડું

B) ટૂંકું

C) ઊંચું

D) લાંબુ

A) ઊંડું


અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

A) ઉપમા

B) ઉત્પ્રેક્ષા

C) વ્યાજસ્તુતિ

D) વ્યતિરેક

D) વ્યતિરેક


સ્લમ્પ કોનની અંદર સપાટીમાં શું લગાવવામાં આવે છે ?

A) પાણી

B) કલર

C) ચૂનો

D) ઓઇલ

D) ઓઇલ


માર્શલિંગ પાર્કના પ્રકાર કેટલા છે ?

A) 4

B) 9

C) 6

D) 3

D) 3


સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ?

A) પી. એન. ભગવતી

B) પ્રકાશભાઇ ઠક્કર

C) એસ. પી. ભરુચા

D) એચ. જે. કણીયા

D) એચ. જે. કણીયા


2 cm ત્રિજયાવાળા ગોળાના ઘનફળ અને 1 cm વ્યાસવાળા ગોળાના ઘનફળનો ગુણોતર = _____

A) 2

B) 8

C) 16

D) 64

D) 64


ઓહમનો નિયમ દર્શાવતું સૂત્ર કયું છે ?

A) R = I/V

B) I = R/V

C) V = IR

D) R = P/I2

C) V = IR


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments