GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

—| O |— આ નિશાની શું દર્શાવે છે ?

A) બેડ

B) વૉટર મીટર

C) હોસ ટેંક

D) સેફ્ટી વાલ્વ

B) વૉટર મીટર


મકાનનો ભાગ જમીનની નીચે હોય છે, તેને શું કહે છે ?

A) ફાઉન્ડેશન

B) સુપર સ્ટ્રક્ચર

C) સબ સ્ટ્રક્ચર

D) મેસનરી

A) ફાઉન્ડેશન


મેંદરડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

A) સાબરકાંઠા

B) ખેડા

C) જૂનાગઢ

D) મહેસાણા

C) જૂનાગઢ


સાધારણ ચીકણી માટીની સુરક્ષિત ધારણ ક્ષમતા કેટલા ટનની હોય છે ?

A) 10.3

B) 22.2

C) 44

D) 80

B) 22.2


વાતાવરણમાંનો નત્રલ વાયુ નીચેની રીતે જમીનમાં સ્થપાય છે.

A) વીજળીના ઝબકારા

B) સ્યાનોબેક્ટેરિયા વડે

C) વરસાદ પડવાથી

D) વીજળીના ઝબકારા અને સ્યાનોબેક્ટેરિયા વડે

D) વીજળીના ઝબકારા અને સ્યાનોબેક્ટેરિયા વડે


જો સ્ટ્રક્ચરનો લોડ વધારે અને જમીનની બેરીંગ કેપેસીટી ઓછી હોય તો કયું ફાઉન્ડેશન પસંદ કરશો ?

A) સ્ટેપ

B) રાફટ

C) ગ્રીલેજ

D) કેન્ટીલીવર

C) ગ્રીલેજ


ઊધઈનો મુખ્ય ખોરાક શું છે ?

A) રબર

B) કપડાં

C) સેલ્યુલોઝ

D) ચામડું

C) સેલ્યુલોઝ


રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
આસમાની સુલતાની ઉતરવી.

A) આકાશના રાજા હોવું

B) આકાશમાંથી નીચે આવવું

C) ખૂબ જ તડકો હોવો

D) અણધારી આપતિ આવી પડવી

D) અણધારી આપતિ આવી પડવી


દીવાલો, ભોંયતળિયા વગેરેમાં સિમેન્ટ મોર્ટારને કમ્પ્રેસ્ડ એર વડે મોકલવાની પદ્ધતીને શું કહે છે ?

A) ભેજપ્રૂફ ઉપચાર

B) સપાટીનો ઉપચાર

C) ગનાઇટિંગ

D) ઉપરોક્ત પૈકી એકપણ નહી

C) ગનાઇટિંગ


‘-‘ is called _____

A) hyphen

B) full stop

C) comma

D) colon

A) hyphen


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments