GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

ફ્રેમ બનાવવા માટે કયો જોઈન્ટ વપરાય છે ?

A) બટ જોઈન્ટ

B) રીબેટેડ જોઈન્ટ

C) બ્રિડલ જોઈન્ટ

D) સ્કાર્ફ જોઈન્ટ

C) બ્રિડલ જોઈન્ટ


ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

A) શ્રી રવિશંકર રાવલ એવોર્ડ

B) પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

C) શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ

D) આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

A) શ્રી રવિશંકર રાવલ એવોર્ડ


બારસાખના સમાંતર અને ઊભા મેમ્બરને શું કહે છે?

A) હેડ

B) પોસ્ટ

C) હોર્ન

D) સ્ટાઇલ

B) પોસ્ટ


DNSનું પૂરું નામ શું છે ?

A) Domain Name Section

B) Domain Name Storage

C) Domain Name System

D) Domain Name Selection

C) Domain Name System


સીડીમાં ઢાળ કેટલો હોવો જોઈએ ?

A) 20° – 60°

B) 30° – 90°

C) 45° – 60°

D) 25°- 45°

પ્રશ્ન રદ થયેલ છે.


સમકોણ સીડી ઉપર બંને ફ્લાઇટની વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ ?

A) 90°

B) 360°

C) 150°

D) 180°

પ્રશ્ન રદ થયેલ છે.


નીચે આપેલ વાક્યમાં નિપાત ઓળખાવો.
ભણેલા સુધ્ધાં આવી ભૂલ કરે છે.

A) સુધ્ધાં

B) ભૂલ

C) કરે

D) એકપણ નિપાત નથી

A) સુધ્ધાં


√3 અને √27 નો ગુણોત્તર મધ્યક = _____

A) 9

B) 3

C) √3

D) 1

B) 3


માટીનું કામ કેવી રીતે માપવામાં આવે છે ?

A) ઘન મીટર

B) ચોરસ મીટર

C) ચોરસ ફૂટ

D) ઘન સેમી

A) ઘન મીટર


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments