‘કસુંબીનો રંગ’ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાંથી લેવામાં આવ્યું છે ? |
A) સોરઠ સંતાવાણી
B) સિંધુડો
C) યુગવંદના
D) માણસાઈના દીવા
કયા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ? |
A) ધૂમકેતુ
B) જ્યોતીન્દ્ર દવે
C) ઇન્દુલાલ યાજ્ઞિક
D) ઠક્કર બાપા
નીચેનામાંથી કઈ ક્રુતિ ઉમાશંકર જોષીની છે ? |
A) વીરમતી
B) સાપના ભારા
C) જિગરનો યાર
D) આપણો ધર્મ
જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? |
A) મોગલી
B) ગિજુભાઈ બધેકા
C) જિમ કોર્બોટ
D) રૂડયાર્ડ કિપ્લિંગ
‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ : આપેલ પંક્તિ કોણે લખી છે ? |
A) સુંદરમ
B) બેફામ
C) સ્નેહરશ્મિ
D) આદિલ
દૈનિકપત્રમાં “વિચારોના વૃંદાવનમાં” કોલમ લખનાર લેખક કોણ છે ? |
A) કાંતિ ભટ્ટ
B) ગુણવંત શાહ
C) ચંદ્રકાન્ત મહેતા
D) ચંદ્રકાન્ત બક્ષી
‘મળેલા જીવ’ કોની ક્રુતિ છે ? |
A) પન્નાલાલ પટેલ
B) સારંગ બારોટ
C) મનુભાઈ પંચોળી
D) ઈશ્વર પેટલીકર
જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? |
A) સોનેટ
B) હાઇકુ
C) મુક્તક
D) દોહા
ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જન ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? |
A) સુરેશ જોશી
B) ચિનુ મોદી
C) ચંદ્ર્કાંત બક્ષી
D) મધુ રાય
‘માધવ કયાંય નથી મધુવનમાં’ ના સર્જક કોણ છે ? |
A) નરસિંહ મહેતા
B) મીરાંબાઇ
C) હરિન્દ્ર દવે
D) રાજેન્દ્ર શુકલ