Gujarati Sahitya Mcqs

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?

A) ધારાનગરીનો મુંજ

B) ભંદ્રભદ્ર

C) કરણઘેલો

D) સરસ્વતીચંદ્ર

C) કરણઘેલો


મિલ્ટોનિક સોનેટ સળંગ કેટલી પંકતીઓ (એકમ સહિત) માં રચાતું ?

A) ચૌદ

B) દસ

C) સાત

D) બાર

A) ચૌદ


હાજી કાસમ, તારી વીજળી રે….. કાવ્ય પ્રકાર જણાવો ?

A) ઉર્મિકાવ્ય

B) ગઝલ

C) લોકગીત

D) સોનેટ

C) લોકગીત


મીરાંએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતાં ?

A) મથુરા

B) મરવાડ

C) મેડતા

D) દ્વારિકા

D) દ્વારિકા


‘વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વાનોની છે વનસ્પતિ’ : આ પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

A) ઝીણાભાઈ દેસાઇ

B) નરસિંહ મહેતા

C) બાલમુકુંદ દવે

D) ઉમાશંકર જોશી

D) ઉમાશંકર જોશી


બાલમુકુંદ દવેએ કયું આખ્યાન લખી સર્જનની શરૂવાત કરી હતી ?

A) ધ્રુવાખ્યાન

B) ચંદ્રહાસ આખ્યાન

C) તીર્થાખ્યાન

D) નવાખ્યાન

A) ધ્રુવાખ્યાન


નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ?

A) કામલક્ષણા

B) વીરલક્ષણા

C) પ્રેમલક્ષણા

D) શૃંગારલક્ષણા

C) પ્રેમલક્ષણા


‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકનો તરજુમો કરીને મહાત્મા ગાંધીએ તેનું કયું નામ આપ્યું હતું ?

A) દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ

B) સમાજવાદ

C) સત્યના પ્રયોગ

D) સર્વોદય

D) સર્વોદય


ક.માં મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર ‘મૃણાલવતી’ અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

A) મૃણાલવતી ભોજનાગરની રાજમાતા હતી.

B) મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.

C) મૃણાલવતી તૈલપની બહેન હતી.

D) મૃણાલવતી મુંજની રાણી હતી.

C) મૃણાલવતી તૈલપની બહેન હતી.


‘ભારેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

A) પ્રિયકાંત પરિખ

B) રમણભાઈ દેસાઇ

C) રઘુવીર ચૌધરી

D) ઝવેરચંદ મેઘાણી

B) રમણભાઈ દેસાઇ


Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments