ઉંમર સંબંધિત સમસ્યાઓ (Problems on Ages) Online Test 1 (Free)

/10
23

ઉંમર સંબંધિત સમસ્યાઓ (Problems on Ages) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

10 વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી હતી. 10 વર્ષ પછી, પિતાની ઉંમર તેના પુત્ર કરતા બમણી હશે. તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય ?

2 / 10

પિતાની હાલની ઉંમર તેના પુત્ર સુનિલ કરતા ત્રણ ગણી વધારે છે. 8 વર્ષ પછી, તેની ઉંમર સુનિલની ઉંમર કરતાં અઢી ગણી હશે. હજી બીજા 8 વર્ષ પછી, તેની ઉંમર સુનિલની ઉંમરના કેટલા ગણી હશે?

3 / 10

સંજય અને કેતનની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5 : 4 છે. ત્રણ વર્ષ પછી, તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 11 : 9 થશે. તો કેતનની હાલની ઉંમર કેટલી હશે?

4 / 10

જો 20 વર્ષ પછી પારસની ઉંમર તેની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા 10 ગણી હોય, તો પારસની હાલની ઉંમર કેટલી હોય ?

5 / 10

નયન અને ચાંદનીની હાલની ઉંમર અનુક્રમે 59 અને 37 વર્ષની છે. તો 13 વર્ષ પહેલા ચાંદની અને નયનની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો?

6 / 10

એક વ્યક્તિની હાલની ઉંમર તેની માતાની ઉંમરના 2/5મા ભાગની છે. 8 વર્ષ પછી, તે તેની માતાની ઉંમરના અડધા વર્ષનો હશે. તો હાલમાં માતાની ઉંમર કેટલી હશે?

7 / 10

હાલમાં, મનીષ અને પરેશની ઉંમરનો ગુણોત્તર 4 : 3 છે. 6 વર્ષ પછી, મનીષની ઉંમર 26 વર્ષ થશે. તો હાલમાં પરેશની ઉંમર કેટલી હશે ?

8 / 10

કેનિશા અને ચાંદનીની ઉંમર અનુક્રમે 9 : 8ના ગુણોત્તરમાં છે. 5 વર્ષ પછી, તેમની ઉંમરનો ગુણોત્તર 10 : 9 થશે. તો તેમની ઉંમરમાં શું તફાવત હશે?

9 / 10

હાલમાં માતાની ઉંમર તેની પુત્રી કરતા ત્રણ ગણી છે. 12 વર્ષ પછી, માતાની ઉંમર તેની પુત્રી કરતા બમણી થશે. તો પુત્રીની હાલની ઉંમર શું હશે?

10 / 10

એક માણસની ઉંમર અને તેના પુત્રની ઉંમરનો ગુણોત્તર 7 : 3 છે અને તેમની ઉંમરનો ગુણાકાર 756 છે. તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે?

Your score is

The average score is 15%

0%

Results :


User NameScore
Ppp10%
Mitesh Patel0%
SRK20%
Priyanka10%
Nipurna0%
G.P40%
Vishal60%
C20%
C20%
H0%
Brijalben Uttambhai Patel20%
Brijalben Uttambhai Patel0%
hetvi gore0%
B0%
gghj0%
fsds0%
Asif shekh20%
Hk20%
AK 00740%
AK 00740%
Hk20%
Bhavisha suthar10%
Bhvisha suthar0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments