ગુણોતર અને પ્રમાણ (Ratio and Proportion) Online Test 1 (Free) March 21, 2024March 21, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ગુણોતર અને પ્રમાણ (Ratio and Proportion) Online Test 1 (Free) /10 8 "Time Finish" ગુણોતર અને પ્રમાણ (Ratio and Proportion) Online Test 1 (Free) [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] --------------- Your Name 1 / 10 ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો. 20 24 12 8 2 / 10 A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ? રૂ. 315 રૂ.285 રૂ. 305 રૂ. 325 3 / 10 A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 4000 6000 10000 8000 4 / 10 બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 20, 24 29, 36 24, 26 15, 25 5 / 10 ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 40 48 72 60 6 / 10 જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ? 2.5 9 21 18 7 / 10 બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ? 5 : 3 7 : 5 3 : 2 6 : 7 8 / 10 બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 15, 30 11, 22 12, 24 21, 24 9 / 10 એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ? 21 લિટર 10 લિટર 20 લિટર 23 લિટર 10 / 10 જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 16 48 28 26 Your score is The average score is 43% 0% Try Again Results : User NameScoreVishal Daki90%N0%G.P90%AK 00750%Sonali patel50%Sonali patel20%Sonali Patel10%Kavir Vasava30% Related Posts:ગણિત - રિઝનિંગ (GPSC Civil PYQs) Online Test SeriesPhrasal Verbs (English Grammar) Online Test Seriesભારતનો ઈતિહાસ (History of India) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test 3Jumbled Words (English Grammar) Online Test Seriesસાદુરૂપ અને બીજગણિત (Simplification & Algebra) Test Seriesગુણોતર શ્રેણી (Geometric Progression) Online Test 1નફો અને ખોટ (Profit And Loss) Online Test 1 (Free)ઉંમર સંબંધિત સમસ્યાઓ (Problems on Ages) Online Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (ગુજરાતી મીડિયમ)સંધિ (Gujarati Grammar) Online Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test Seriesસમય, ઝડપ અને અંતર (Time, Speed And Distance) Online Test 2અનુવાદ (Gujarati To English) Online Test Seriesનફો અને ખોટ (Profit And Loss) Online Test 2સમય, ઝડપ અને અંતર (Time, Speed And Distance) Test 1 (Free)Tenses (English Grammar) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test Seriesભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test Seriesબાર ચાર્ટ (Bar Charts) Online Test Seriesકહેવત (Gujarati Grammar) Online Test Seriesસંખ્યા પદ્ધતી (Number Systems) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test 2