અંહિયા તમને Revenue Talati Syllabus in Gujarati PDF 2025 મળી રહેશે. અંહિયા અમે ખુબજ વિગતમાં તલાટીના અભ્યાસક્રમની વિગત આપેલી છે. જેથી ઉમેદવારો Talati Syllabus ને સરળતાથી સમજી શકે અને તૈયારી કરી શકે. અંહી તમે Talati Syllabus in Gujarati PDF પણ ડાઉનલોડ કરી શકશો.
જો તમે GSSSB Revenue Talati 2025 ની તૈયારી કરતાં હોય તો Revenue Talati Syllabus 2025 તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. અહીં તમને વિગતવાર Syllabus મળી રહેશે અને તમે PDF પણ Download કરી શકશો. વધારે માહિતી માટે અમારી Website ની મુલાકાત લેતા રહેજો.
Revenue Talati Syllabus in Gujarati PDF 2025
Stage 1: પ્રાથમિક પરીક્ષા (MCQs આધારિત)
- કુલ 200 ગુણનું પેપર રહેશે.
- કુલ 200 MCQs રહેશે.
- 1 MCQs દીઠ 1 Marks મળશે.
- ખોટા જવાબ બદલ સાચા ગુણમાંથી 0.25 ગુણ બાદ કરવામાં આવશે.
- E જવાબ માટે કોઈ ગુણ બાદ કરવામાં નહીં આવે.
Sr. | વિષય | ગુણ |
---|---|---|
1 | ગુજરાતી | 20 |
2 | English | 20 |
3 | રાજ્યવ્યવસ્થા/જાહેર વહિવટ, અર્થશાસ્ત્ર | 30 |
4 | ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો | 30 |
5 | પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી | 30 |
6 | પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ | 30 |
7 | સામાન્ય બૌધ્ધિક ક્ષમતા (ગણિત અને રિઝનિંગ) | 40 |
કુલ ગુણ | 200 |
Stage 1: Preliminary Exam Detailed Syllabus
વિષય: ગુજરાતી (૨૦ માર્કસ)
ક્રમ | ગુજરાતી |
---|---|
1 | રૂઢિપ્રયોગનો અર્થ |
2 | કહેવતનો અર્થ |
3 | સમાસ વિગ્રહ કરી તેની ઓળખ |
4 | છંદ |
5 | અલંકાર |
6 | શબ્દસમૂહ માટે એક શબ્દ |
7 | જોડણી શુદ્ધિ |
વિષય: English (૨૦ માર્કસ)
ક્રમ | English |
---|---|
1 | Tenses |
2 | Active Voice & Passive Voice |
3 | Narration (Direct-Indirect) |
4 | Transformation of Sentences |
5 | Use of Articles and Determiners |
6 | Use of Adjectives, Prepositions and Conjunctions |
7 | Verbs and Adverbs |
8 | Nouns and Pronouns |
9 | Use of Idiomatic Expressions |
10 | Synonyms/Antonyms |
11 | One Word substitutions |
12 | Affixes |
13 | Words that cause confusion like Homonyms/Homophones |
વિષય: રાજ્યવ્યવસ્થા/જાહેર વહિવટ (૧૫ માર્કસ)
ક્રમ | રાજ્યવ્યવસ્થા/જાહેર વહિવટ |
---|---|
1 | ભારતીય બંધારણ- ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ. |
2 | સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો |
3 | ભારતમાં ન્યાયપાલિકા- માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રિટ (Constitutional Writ). |
4 | બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી |
5 | વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ |
6 | સ્થાનિક સરકાર. |
7 | કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો. |
8 | જાહેર માહિતી અધિકાર અધિનિયમ (RTI Act-2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો |
9 | સુશાસન (Good Governance)- શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા |
વિષય: અર્થશાસ્ત્ર (૧૫ માર્કસ)
ક્રમ | અર્થશાસ્ત્ર |
---|---|
1 | ભારતીય અર્થતંત્ર: સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ. |
2 | કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેકેનોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃતિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ. |
3 | ભારતનાં ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ |
4 | ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું: ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલ સંસ્થાઓ. |
5 | ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ, RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ |
વિષય: ઈતિહાસ (૧૦ માર્કસ)
ક્રમ | ઈતિહાસ |
---|---|
1 | સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ |
2 | વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ |
3 | ગુજરાતના રાજવંશો; મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ |
4 | ૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્દભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્ત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં |
5 | ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો |
6 | ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ |
7 | મહાત્મા ગાંધીજીનાં એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમ, હિંદ સ્વરાજ |
8 | સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. |
9 | મહાગુજરાત આંદોલન |
વિષય: ભૂગોળ (૧૦ માર્કસ)
ક્રમ | ભૂગોળ |
---|---|
1 | સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો. |
2 | ભૌતિક ભૂગોળ: ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. |
3 | ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળ: વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી-પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી. |
વિષય: સાંસ્કૃતિક વારસો (૧૦ માર્કસ)
ક્રમ | સાંસ્કૃતિક વારસો |
---|---|
1 | ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય |
2 | ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ |
3 | ગુજરાતની લોકનાટ્ય કળા – ભવાઈ |
4 | ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય |
5 | ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો |
વિષય: પર્યાવરણ (૧૫ માર્કસ)
ક્રમ | પર્યાવરણ |
---|---|
1 | રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ |
2 | વન અને વન્ય જીવન સંરક્ષણ |
3 | ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો |
4 | આપત્તિ વ્યવસ્થાપન |
5 | જળ, જમીન અને વાયુ પ્રદુષણ – અસરો અને અટકાવવાના ઉપાયો |
વિષય: વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (૧૫ માર્કસ)
ક્રમ | વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી |
---|---|
1 | રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો |
2 | સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી: વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ |
3 | અંતરિક્ષ/અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ |
4 | ભારતની ઉર્જા નીતિ |
5 | માહિતી અને સંચાર તકનીકો: (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ-ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા. |
વિષય: પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (૩૦ માર્કસ)
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
વિષય: સામાન્ય બૌધ્ધિક ક્ષમતા (૪૦ માર્કસ)
ક્રમ | સામાન્ય બૌધ્ધિક ક્ષમતા |
---|---|
1 | તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા |
2 | સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ |
3 | લોહિના સંબંધ વિષયક |
4 | ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો |
5 | સંખ્યા વ્યવસ્થા (Number System) અને તેના માનક્રમ (Ranking) |
6 | માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ, પર્યાપ્તતા |
7 | સંભાવના |
8 | મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ |
9 | ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ. |
10 | ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી |
11 | સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર. |
12 | કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ |
13 | ભૂમિતીની સામાન્ય સમજ |
14 | સરળીકરણ (simplification) અને બીજગણિત |
15 | અંકગણિત અને ગાણિતિય ગતિશીલતા |
16 | ગુણોત્તર અને પ્રમાણ |
Stage 2: મુખ્ય પરીક્ષા (વર્ણાત્મક)
- કુલ 100 ગુણના 2 પેપર અને 1 પેપર 150 ગુણનું રહેશે.
- દરેક પેપર દીઠ 3 કલાકનો સમય મળશે.
- પેપર વર્ણાત્મક રહેશે.
પેપર | વિષય | ગુણ | સમય (કલાકમાં) |
---|---|---|---|
1 | ગુજરાતી ભાષાની સમજણ | 100 | 3 |
2 | અંગ્રેજી ભાષાની સમજણ | 100 | 3 |
3 | સામાન્ય અભ્યાસ | 150 | 3 |
કુલ | 350 | 9 કલાક |
Paper 1 : ગુજરાતી ભાષાની સમજણ
- કુલ 100 ગુણનું પેપર રહેશે.
- કુલ 3 કલાકનો સમય મળશે.
- પેપર વર્ણાત્મક રહેશે.
ક્રમ | વિષય | માર્કસ |
---|---|---|
૧ | નિબંધ: ત્રણ પૈકી કોઈ પણ એક (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્ણનાત્મક/વિશ્લેષણાત્મક/ચિંતનાત્મક/સાંપ્રત સમસ્યા પર આધારિત) | ૧૦ |
૨ | વિચારવિસ્તાર (ત્રણ પૈકી કોઈ પણ બે) કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાં પ્રત્યેક) | ૧૦ |
૩ | સંક્ષેપીકરણ : આપેલા ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સક્ષેપ | ૧૦ |
૪ | ગદ્યાસમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. | ૦૫ |
૫ | પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે ૨૦૦ શબ્દોમાં) | ૧૦ |
૬ | પત્રલેખન (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાં)। | ૦૫ |
૭ | ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/સાંપ્રત સમસ્યાઓ/વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતુ ચર્ચાપત્ર) | ૧૦ |
૮ | અહેવાલ લેખન (આશરે ૨૦૦ શબ્દોમાં) | ૧૦ |
૯ | ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ (૧૦ વાક્યો) | ૧૦ |
૧૦ | ગુજરાતી વ્યાકરણ સૂચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહી) (૧) રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ| (૨) કહેવતોનો અર્થ અને વાક્ય પ્રયોગ (૩) સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ (બે) (૪) છંદ ઓળખાવો (બે) (૫) અલંકાર ઓળખાવો (બે) (૬) શબ્દસમૂહ માટે એક શબ્દ (બે)| (૭) જોડણી શુધ્ધિ (બે) (૮) લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ (બે)| (૯) સંધિ – જોડો કે છોડો (બે)| (૧૦) વાક્ય રચનાના અંગો/વાક્યના પ્રકાર/વાક્ય પરિવર્તન | ૨૦ |
કુલ ગુણ | ૧૦૦ |

Paper 2 : અંગ્રેજી ભાષાની સમજણ
- કુલ 100 ગુણનું પેપર રહેશે.
- કુલ 3 કલાકનો સમય મળશે.
- પેપર વર્ણાત્મક રહેશે.
ક્રમ | વિષય | માર્કસ |
---|---|---|
૧ | ESSAY (in about 150 words) Choose any one topic from a list of three (Descriptive analytical/philosophical/based on Current Affairs) | ૧૦ |
૨ | LETTER WRITING (in about 150 words) A formal letter expressing one’s opinion about an issue. The issues can deal with daily office matters/a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issues pertaining to recent concern etc. | ૧૦ |
૩ | REPORT WRITING (in about 150 words): A report on an official function/event/field trip/survey etc | ૧૦ |
૪ | WRITING ON VISUAL INFORMATION (in about150 words): A report on a graph/image/flow chart/table of comparison/simple statistical data etc… | ૧૦ |
૫ | FORMAL SPEECH (in about 150 words): A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc. | ૧૦ |
૬ | PRECIS WRITING A precis in about 50 words for a 150-word passage. (one Paragraph) | ૧૦ |
૭ | READING COMPREHENSION: A- reading passage of about 250 words to be given followed by short-answer type questions. | ૧૦ |
૮ | ENGLISH GRAMMAR: (10 Questions having 2 marks each from the following) a. Tenses b. Voice c. Narration (Direct-Indirect) d. Transformation of sentences e. Use of Articles and Determiners f. Use of Prepositions g. Use of Phrasal verbs h. Use of idiomatic expressions i. Synonyms/Antonyms j. One-word substitution | ૨૦ |
૯ | TRANSLATION: Translation of 10 sentences from Gujarati to English | ૧૦ |
કુલ ગુણ | ૧૦૦ |

Paper 3 : સામાન્ય અભ્યાસ
- કુલ 150 ગુણનું પેપર રહેશે.
- કુલ 3 કલાકનો સમય મળશે.
- પેપર વર્ણાત્મક રહેશે.
ક્રમ | વિષય | માર્કસ |
---|---|---|
૧ | ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ | ૧૫ |
૨ | સાંસ્કૃતિક વારસો (ગુજરાતને પ્રાધાન્ય) | ૧૫ |
૩ | ગુજરાત તથા દેશની ભૂગોળ | ૧૫ |
૪ | વિજ્ઞાન અને ટેકનોલોજી | ૧૦ |
૫ | પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત | ૩૦ |
૬ | ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ | ૨૦ |
૭ | ભારતીય અર્થતંત્ર અને આયોજન | ૧૫ |
૮ | જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી | ૨૦ |
૯ | જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (Ethics) | ૧૦ |
કુલ ગુણ | ૧૫૦ |

સામાન્ય અભ્યાસ (Paper 3) ના પ્રશ્નો અને પ્રશ્નો દીઠ કુલ ગુણ
પ્રશ્ન દીઠ માર્કસ | કુલ પ્રશ્નો | કુલ ગુણ |
---|---|---|
1 | 10 | 10 |
2 | 10 | 20 |
3 | 30 | 90 |
5 | 6 | 30 |
કુલ | 56 | 150 |
GSSSB Revenue Talati Bharti 2025 Notification
The Gujarat Subordinate Service Selection Board (GSSSB) એ Revenue Talati Bharti 2025 માટેની 2389 જગ્યાઓ માટેની Notification બહાર પાડેલ છે. આ Detail Notification તમે નીચે આપેલ Link પર Click કરીને જોઈ શકો છો.
Revenue Talati Syllabus in Gujarati PDF 2025 Download
You can download Revenue Talati Syllabus PDF From below:
GSSSB Revenue Talati Recruitment Detail 2025
Particulars | Details |
---|---|
Organization Name | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
Post Name | Revenue Talati, Class-3 (Revenue Department) |
Advertisement No. | GSSSB/202526/301 |
Total Vacancy | 2389 |
Education Qualification | (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે; વધુમાં, મહેસૂલ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૫ ના જાહેરનામાથી નિયત કરેલ પરીક્ષા નિયમો ની જોગવાઈ મુજબ “Candidate who has appeared at a final year/semester of the Bachelor’s Degree level examination, the passing of which would render him educationally qualified for the examination mentioned in rule-6, but result of such examination is not declared, till the last date of filling of the application form as also the candidates who intend to appear at such qualifying examination shall also be eligible for admission to the examination Provided further that a candidate who fails to produce the proof of passing the Bachelor’s Degree examination at the time of document verification stage, shall not be eligible for inclusion in the Select List or the Waiting List, as the case may be, and his candidature shall be void and treated as cancelled ab-initio.” (૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે. (3) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. |
GSSSB Revenue Talati Exam Preparation Tips
GSSSB Revenue Talati Exam ની સારી તૈયારી માટે તમે નીચે મુજબની Tips અનુસરી શકો છો.
- સૌથી પહેલા Revenue Talati ની Exam Pattern અને Syllabus ને સંપૂર્ણ રીતે સમજવાની જરુંર છે. (Revenue Talati Syllabus in Gujarati PDF 2025 અહીં
- Study માટેનું Schedule તૈયાર કરો.
- દરેક વિષય ઉપર સરખું ભારણ આપો.
- દરરોજ Practice અને Revision કરતાં રહો.
- કોઈપણ topics ગોખવા કરતાં સમજવામાં વધારે ધ્યાન આપો. કેમ કે સમજેલું ક્યારેય ભુલાતું નથી.
- સાથે સાથે Current Affairs પણ કરતાં રહો.
- વાંચવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
- હંમેશા Motivation મેળવતા રહો અને તૈયારી કરતાં રહો, એક દિવસ સફળતા જરુંર મળશે.
GSSSB Revenue Talati Recruitment Official Website
Disclaimer :- Kindly verify all the details with official website/official source
FAQs
1. What is the last date to apply for GSSSB Revenue Talati 2025?
The last date to apply for the GSSSB Revenue Talati recruitment is June 10, 2025.
2. What is the Selection Process for GSSSB Revenue Talati 2025?
AT first Preliminary Exam, Main Exam, and then final Document Verification process.
3. What is the Educational Qualification for GSSSB Revenue Talati 2025?
Any graduate can apply for GSSSB Revenue Talati recruitment 2025.
4. How many vacancies in GSSSB Revenue Talati recruitment 2025?
There are 2389 vacancies in GSSSB Revenue Talati 2025.
5. How to apply for Revenue Talati recruitment?
Visit the official website of GSSSB and do follow necessary steps.
6. What is the salary for Revenue Talati?
Salary for Revenue Talati is 26000 per month. (Fix for 5 Years)
7. How to download Revenue Talati Syllabus in Gujarati PDF?
You can download Revenue Talati Syllabus in Gujarati PDF of 2025 from above given link.
Latest Exam Syllabus
- GSSSB Work Assistant Syllabus PDF 2025 (256/202425)
- GSSSB Work Assistant Syllabus Download 2025 (280/202425)
- GSSSB Revenue Talati Syllabus in Gujarati PDF Download 2025
- GTU CCC+ Exam Syllabus (CCC Plus) PDF Free 2025
- GTU CCC Exam Syllabus PDF Download Free 2025
- GPCB Assistant Environmental Engineer Syllabus 2025
- RMC Junior Clerk Exam Syllabus Download 2025
- AMC Sahayak Technical Supervisor Syllabus (Light) 29/2023-24
- AMC Sahayak Junior Clerk Syllabus Download 27/2023-24