સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? |
A) સોનું
B) પ્લેટિનમ
C) લોખંડ
D) ટંગસ્ટન
કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ? |
A) કોબાલ્ટ
B) આયોડિન
C) કોબાલ્ટ – 60
D) રેડોન
ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ? |
A) લેડ + ટીન
B) તાંબુ + ઝિંક
C) એલ્યુમિનિયમ
D) તાંબુ + ટીન
ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ______ મહત્વનું છે. |
A) ગ્લુકોઝ
B) ગ્લુટેન
C) ગ્લુટામિક એસિડ
D) ગુંદર
આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ? |
A) ઉત્ક્રાંતિવિદ્યા
B) જનીનવિદ્યા
C) વર્ગીકરણવિદ્યા
D) સજૈવવિદ્યા
બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? |
A) બી.સી.જી
B) પેન્ટાવેલન્ટ
C) ત્રિગુણી
D) ઓરી
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ? |
A) સીસ્મોગ્રાફ
B) કાર્ડિયોગ્રામ
C) લેપ્રોસ્કોપી
D) ડાયાલિસિસ
નાઈટ વિઝન સાધનોમાં કયા વેવનો ઉપયોગ થાય છે ? |
A) રેડીયો વેવ
B) ઈન્ફ્રા-રેડ વેવ
C) માઈક્રો વેવ
D) આપેલ પૈકી એક પણ નહીં
નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? |
A) મીઠું, ચૂનો, ટામેટું
B) ખાંડ, દહીં, આમલી
C) લીંબુના ફૂલ, આમલી, છાશ
D) લીંબુ, ધોવાનો સોડા, સાબુ
‘રેટિનોલ’ કયા વિટામિનની ખામીથી થાય છે ? |
A) સી
B) ડી
C) બી
D) એ