બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? |
A) ઓરી
B) પોલિયો
C) ક્ષય
D) ટાઈફોઈડ
21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? |
A) મકરસંક્રાંતિ
B) વસંતસંપાત
C) કર્કસંક્રાંતિ
D) શરદસંપાત
નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? |
A) હાઇડ્રોક્લોરિક એસિડ
B) ખાવાનો સોડા
C) ચૂનાનું પાણી
D) કોસ્ટિક સોડા
ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? |
A) લકવો
B) સિફિલિસ
C) આસ્થમા
D) ડાયાબિટીસ
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? |
A) આર્કટિક વ્હેલ
B) કાળો ગેંડો
C) આફ્રિકન જિરાફ
D) ભારતીય હાથી
કેનિંગ એટલે |
A) આથો લાવવાની પ્રક્રિયા
B) અંકરણની પ્રક્રિયા
C) ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા
D) ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા
વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? |
A) વિલિયમ હાર્વે
B) લેવાયસિએ
C) ગોલ્ડસ્ટીન
D) એલેક્ઝાન્ડર બેઈન
અવાજની ગતી સૌથી વધુ શેમાં હોય છે ? |
A) લોખંડમાં
B) પાણીમાં
C) હવામાં
D) શૂન્યાવકાશમાં
હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ? |
A) 0.5
B) 0.2
C) 4
D) 1
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? |
A) પાયરોમીટર
B) ઊડોમીટર
C) સાલીનોમીટર
D) વિસ્કોમીટર