ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 1 (Free) July 17, 2024July 17, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 2 12345678910 "Time Finish" ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? કાન્તીભાઈ પટેલ પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી મધે ગુરુજી 2 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સીતાજીની કાંચડી' ના લેખક કોણ હતા ? રાધાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ 3 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ? ઇટાલી ફ્રાંસ જર્મની ફિનલેન્ડ 4 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ 5 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? પુંજ પાવરી હલોતરા ચંદ્રાવળા 6 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? શિવ વિષ્ણુ બ્રહ્મા રામ 7 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? દર્શના ઝવેરી સ્મિતા શાસ્ત્રી કુમુદિની લાખિયા અંજલિ મેઢ 8 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ અંધશાળા બહેરા મૂંગાની શાળા 9 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ? કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ શ્રી ધીરુભાઈ ઠાકર 10 / 10 Category: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને __________ નામથી ઓળખે છે. પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન Your score is The average score is 10% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Leaderboard : Pos.NameScoreDuration 1Suryadeep20 %1 minutes 24 seconds2Ppp0 %2 minutes 32 seconds Related Posts:ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test 12ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 5ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test 13સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 13ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test Seriesગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 1સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 10ગણિત - Aptitude (Class 3) Online Test Series (Mix)ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 8ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 1ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test 1સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 4કમ્પ્યુટર (Computer) Online Test SeriesAMC Sahayak Junior Clerk Online Test Seriesસાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 6ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 17સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 5ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 15સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Seriesગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Test 6ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 5ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 2સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test 8ભારતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of India) Test 9