February 2024 – Current Affairs
Test 1
Current Affairs
(10 Marks)
Test 1
Current Affairs
(20 Marks)
Test 2
Current Affairs
(20 Marks)
Test 3
Current Affairs
(20 Marks)
Test 4
Current Affairs
(20 Marks)
Test 5
Current Affairs
(20 Marks)
Test 6
Current Affairs
(20 Marks)
Test 7
Current Affairs
(20 Marks)
Test 8
Current Affairs
(20 Marks)
Test 9
Current Affairs
(20 Marks)
Test 10
Current Affairs
(20 Marks)
Here we have added some Free February 2024 – Current Affairs MCQs for your practice. All Current Affairs MCQs are very useful for all your competitive examination. Keep Visiting – Vlcinfo
February 2024 – Current Affairs MCQs (1-5)
હાલમાં રાજકોટ સ્ટેડિયમ નું નામ કોના નામ પર રાખવામાં આવશે?
- અમિત શાહ
- નિરંજન શાહ
- રવીન્દ્ર જાડેજા
- નરેન્દ્ર મોદી
Check Answer
નિરંજન શાહ
હાલમાં મસાલા બ્રાન્ડ KPG નાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યાં?
- કરીના કપૂર
- દિપીકા પાદુકોણ
- રણવીર સિંહ
- વિરાટ કોહલી
Check Answer
કરીના કપૂર
હાલમાં કોને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ થી સન્માનિત કરાયા?
- અનિલ દેસાઈ
- અશોક સરાફ
- અજિત વાડેકર
- સુરેશ ઝા
Check Answer
અશોક સરાફ
હાલમાં કોને દાદાસાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ એવોર્ડ માં બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળ્યો?
- સલમાન ખાન
- આમિર ખાન
- શાહરૂખ ખાન
- અલુ અર્જુન
Check Answer
શાહરૂખ ખાન
હાલમાં ક્યા રાજ્યમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજના નું શુભારંભ થયુ?
- તમિલનાડું
- રાજસ્થાન
- કર્ણાટક
- ગુજરાત
Check Answer
રાજસ્થાન
February 2024 – Current Affairs MCQs (6-10)
તાજેતરમાં, કઈ ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપન, 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો?
- બાર્બોરા ક્રેજિકોવા
- ઝેંગ ક્વિનવેન
- અંકિતા રૈના
- આરીના સબલેન્કા
Check Answer
આરીના સબલેન્કા
‘વ્યાયામ વાયુ શક્તિ 24’ ક્યાં યોજાશે?
- અજમેર
- બાલાસોર
- જોધપુર
- પોખરણ
Check Answer
પોખરણ
તાજેતરમાં, કયા ક્રિકેટરે T20માં સૌથી ઝડપી 10000 રન બનાવ્યા?
- ઋષભ પંત
- ટ્રેવિસ હેડ
- રોહિત શર્મા
- બાબર આઝમ
Check Answer
બાબર આઝમ
હાલમાં કોણે અમદાવાદમાં “ગાંધીનગર પ્રીમિયર લીગ” નું ઉદ્ઘાટન કર્યું છે?
- નરેન્દ્ર મોદી
- ભૂપેન્દ્ર પટેલ
- અમિત શાહ
- એક પણ નહીં
Check Answer
અમિત શાહ
તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી પાંડારામ જમીન કયા રાજ્ય/યુટીમાં આવેલી છે?
- લક્ષદ્વીપ
- પુડુચેરી
- આંધ્ર પ્રદેશ
- તમિલનાડુ
Check Answer
લક્ષદ્વીપ
February 2024 – Current Affairs MCQs (11-15)
હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ ક્યા સ્થળે “શ્રી નારી શક્તિ કેન્દ્ર” નું ઉદ્ઘાટન કર્યુ?
- સાપુતારા
- ચોટીલા
- અંબાજી
- ઉનાઈ
Check Answer
અંબાજી
હાલમાં ક્યા રાજ્યમાં “લોહ અયસ્ક” નાં વિશાલ ભંડાર મળી આવ્યા?
- રાજસ્થાન
- કર્ણાટક
- ગુજરાત
- પંજાબ
Check Answer
રાજસ્થાન
તાજેતરમાં, કઈ સંસ્થાએ આબોહવાની આગાહી સુધારવા અને આબોહવાની અસરોની આગાહી કરવા માટે ભારત માટે પ્રથમ અર્થ સિસ્ટમ મોડલ વિકસાવ્યું છે?
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મીટીરોલોજી
- ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નવી દિલ્હી
- નેશનલ સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટીંગ
- કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
Check Answer
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મીટીરોલોજી
હાલમાં PM મોદી એ કયાં ભારત નાં સૌથી લાંબા કેબલ સ્ટે બ્રિજ “સુદર્શન સેતુ” નું ઉદ્ઘાટન કર્યુ?
- અયોધ્યા
- દ્વારકા
- મથુરા
- કંડલા
Check Answer
દ્વારકા
હાલમાં કોણ ICJ નાં નવા અધ્યક્ષ બન્યાં?
- મનીષ ત્રિવેદી
- અરુણ વર્મા
- રાકેશ સિંહ
- નવાફ સલામ
Check Answer
નવાફ સલામ
February 2024 – Current Affairs MCQs (16-20)
ઉત્તરાખંડના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- રાધા રતુરી
- ગીતા ખન્ના
- કુસુમ કંડવાલ
- કામિની ગુપ્તા
Check Answer
રાધા રતુરી
હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ની જયંતિ ક્યારે મનાવવામાં આવી?
- 19 ફેબ્રુઆરી
- 18 ફેબ્રુઆરી
- 17 ફેબ્રુઆરી
- 20 ફેબ્રુઆરી
Check Answer
19 ફેબ્રુઆરી
તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટ કયા દેશમાં આવેલો છે?
- મધ્ય પ્રદેશ
- ગુજરાત
- ઉત્તરાખંડ
- હરિયાણા
Check Answer
હરિયાણા
હાલમાં કોણ “નાણાં મંત્રાલય” માં મુખ્ય સલાહકાર બન્યાં છે?
- પવન કુમાર
- સંદીપ ઝા
- આદિત્ય બિરલા
- એક પણ નહીં
Check Answer
પવન કુમાર
વિશ્વ NGO દિવસ 2024 ની થીમ શું છે?
- વધુ સમાન વિશ્વનું નિર્માણ
- સમુદાયના હીરોની ઉજવણી
- સસ્ટેનેબલ ફ્યુચરનું નિર્માણ: SDGs હાંસલ કરવામાં NGOની ભૂમિકા
- ટકાઉ વિકાસ માટે સમુદાયોનું સશક્તિકરણ
Check Answer
સસ્ટેનેબલ ફ્યુચરનું નિર્માણ: SDGs હાંસલ કરવામાં NGOની ભૂમિકા