GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

અક્ષર લેખનના પ્રકાર કેટલા છે ?

A) 4

B) 5

C) 3

D) 7

C) 3


શંકુના સૌથી ઉપરના બિંદુને શું કહે છે ?

A) ત્રિજ્યા

B) વ્યાસ

C) એપેક્ષ

D) અક્ષિસ

C) એપેક્ષ


વક્ર કયા પ્રકારના હોય છે ?

A) દીર્ઘકૃત

B) પરવલય

C) અતિવલય

D) ઉપરોક્ત તમામ

D) ઉપરોક્ત તમામ


નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.

A) એમ ઉગાર્યો ચંદ્રહાસ

B) કેમ પૂજા કરું ?

C) જે કોઈ પ્રેમ અંશ અવતરે

D) શું કરવું છે મારે ?

C) જે કોઈ પ્રેમ અંશ અવતરે


કયા સ્કેલ વડે ત્રણ યુનિટોમાં રીડિંગ લઈ શકાય છે ?

A) કોર્ડ

B) પ્લેન

C) ડાયગોનલ

D) ઉપરોક્ત તમામ

C) ડાયગોનલ


સ્કેલના પ્રકાર કેટલા છે ?

A) 4

B) 2

C) 5

D) 1

C) 5


તાજેતરમાં અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિર દ્વારા કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ?

A) 142 મી

B) 140 મી

C) 141 મી

D) 139 મી

B) 140 મી


ઓબ્લીક પ્રોજેક્શનમાં મુખ્ય પ્લેન એકબીજા સાથે કેવા નથી હોતા ?

A) સમાંતર

B) લંબ

C) (A) અને (B) બંને

D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

B) લંબ


શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઇને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ?

A) ક્ષતિગ્રસ્ત ઈમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું

B) શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક – સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ

C) ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ

D) બધા જ વિકલ્પો

D) બધા જ વિકલ્પો


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments