GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

મધ્ય ગ્રેડની પેન્સિલ કઈ છે ?

A) 2B

B) B

C) HB

D) 7B

C) HB


રેલવે ગેજના કેટલા પ્રકાર છે ?

A) 7

B) 8

C) 3

D) 5

C) 3


નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે.

A) ગુણવાચક

B) કર્તુવાચક

C) પરિમાણવાચક

D) રંગવાચક

C) પરિમાણવાચક


સિમેન્ટ પેસ્ટનું સામર્થ્ય કોનું પ્રમાણ વધવાથી વધે છે ?

A) રેતી

B) પાણી

C) સિમેન્ટ

D) કપચી

B) પાણી


Give Synonym :
Impolite

A) impolitely

B) impossible

C) polite

D) rude

D) rude


કાર્બનના પ્રકાર કેટલા છે ?

A) 8

B) 25

C) 75

D) 4

D) 4


એરોની લંબાઈ કેટલી હોય છે ?

A) 25 cm

B) 22 cm

C) 10 cm

D) 15 cm

પ્રશ્ન રદ થયેલ છે.


પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તીથલ કયા જિલ્લામાં આવેલું છે ?

A) પોરબંદર

B) કચ્છ

C) વલસાડ

D) સુરત

C) વલસાડ


કયા પ્રકારના સર્વેક્ષણમાં પૃથ્વીની ગોળાઈને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?

A) ભૂપૃષ્ઠ સર્વેક્ષણ

B) સમતલ સર્વેક્ષણ

C) A અને B બંને

D) ઉપરોક્ત પૈકી એકપણ નહી

B) સમતલ સર્વેક્ષણ


લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.

A) ગુપ્તા

B) પુનર્વસુ

C) વાસુકિ

D) સારસ્વત

B) પુનર્વસુ


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments