30 મીટર ચેઈનની લંબાઈમાં આશરે કેટલી કડીઓ હોય છે ? |
A) 100 કડીઓ
B) 155 કડીઓ
C) 150 કડીઓ
D) 170 કડીઓ
વીઅરમાં નદીના પાણીના તળને ઊંચા કરવા માટે નદીના પ્રવાહને કઈ દિશામાં સોલીડ સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ? |
A) સમાંતર
B) સમકોણ
C) લઘુકોણ
D) ગુરુકોણ
10 પ્રકાશવર્ષ એટલે કેટલા કિમી ? |
A) 4.5 × 1010 કિમી
B) 9.46 × 1013 કિમી
C) 6.3 × 109 કિમી
D) 9.46 × 109 કિમી
પાક ઉગાડતા પહેલા સિંચાઇના વચ્ચેના સમયને શું કહે છે ? |
A) ફસલકાળ
B) સમયકાળ
C) આધારકાળ
D) સિંચાઈકાળ
ભારતીય મેન્સ હોકી ટીમના કેપ્ટનનું નામ જણાવો. |
A) સરદાર સિંહ
B) પી. આર. શ્રીજેશ
C) નવનીત સિંહ
D) દિલીપ ખોઈવાલ
બે પાટાની રનીંગ ફેસ વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવે છે ? |
A) 2 મીટર
B) 1 મીટર
C) 1.25 મીટર
D) 1.5 મીટર
નદીમાં પૂરના સમયે ઉચ્ચતમ સ્તર સુધી પાણી પહોંચે છે તેને શું કહે છે ? |
A) LFL
B) HFL
C) HLB
D) LWL
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી – |
A) બોખરો
B) મોહરો
C) તોબરો
D) ગોબરો
કોઝ-વે ને કયા પુલ તરીકે ઓળખવામાં આવે છે ? |
A) ઉચ્ચતમ પુલ
B) લો-લેવલ કોઝ-વે
C) આયરિશ પુલ
D) ફ્લશ પુલ
“Vote and _____ for me” was written on the banner. |
A) canvass
B) cannvas
C) canvaas
D) canves