GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

હંગામી બ્રિજના કેટલા પ્રકાર હોય છે ?

A) 5

B) 6

C) 8

D) 2

A) 5


નેશનલ હાઇવેની પહોળાઈ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

A) 26 મીટર

B) 24 મીટર

C) 37 મીટર

D) 45 મીટર

D) 45 મીટર


73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ?

A) 1-6-1993

B) 1-1-1993

C) 1-1-1992

D) 1-6-1992

પ્રશ્ન રદ થયેલ છે.


બાથટબ અને વોશબેઝીનના પાણીને લઈ જવા માટેના ફીટીંગને શું કહે છે ?

A) ઓઇલ વોટર ફીટીંગ

B) વેસ્ટ વોટર ફીટીંગ

C) વેસ્ટ વૉટરિંગ

D) ઉપરોક્ત તમામ

B) વેસ્ટ વોટર ફીટીંગ


સંધિ જોડો.
વિદ્યા + ઉપ + અર્જન

A) વિધોપાર્જન

B) વિદ્યોપાર્જન

C) વિદ્યોપર્જન

D) વિદ્યાપાર્જન

B) વિદ્યોપાર્જન


બાથટબની લંબાઈ કેટલી હોય છે ?

A) 1.8 mm to 7.80 mm

B) 1.7 mm to 7.85 mm

C) 1.7 mm to 7.80 mm

D) 1.8 mm to 7.85 mm

પ્રશ્ન રદ થયેલ છે.


પાઇપ ફીટીંગને ટાઈટ કરવા અથવા ઢીલા કરવા માટે તેમજ સિલિન્ડ્રીકલ વસ્તુને પકડવા માટે શું લાભદાયક છે ?

A) રેંચ

B) પાઇપ રેંચ

C) મેઇન રેંચ

D) પ્લાયર

B) પાઇપ રેંચ


હાર્ડડિસ્કમાં રહેલી વધારાની ફાઈલોને દૂર કરી જગ્યા ખાલી કરવા માટે કોણ ઉપયોગી બને છે ?

A) Disk Format

B) Disk Cleanup

C) Disk Eraser

D) Disk Setup

B) Disk Cleanup


પાઇપ લાઇન કે ફિટિંગમાં છેડાને બંધ કરવા માટે કયું ફીટીંગ વપરાય છે ?

A) કેપ

B) પ્લગ

C) કપલિંગ

D) ઉપરોક્ત તમામ

A) કેપ


Fill in the gap.
Origami : paper : : Ike bana :

A) Trees

B) Theatre

C) Flowers

D) Tapestry

C) Flowers


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments