GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

જાળી બનાવવાની હોય ત્યારે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?

A) SNAP

B) O-SNAP

C) GRID

D) ORTHO

C) GRID


રસોડાનો ઓછામાં ઓછો કેટલો વિસ્તાર રાખવામાં આવે છે ?

A) 4 m2

B) 5 m2

C) 6 m2

D) 10 m2

B) 5 m2


‘અખો એટલે ઉદ્ધવજી અને દયારામ એટલે ગોપી’ કવિઓની આવી સરખામણી કોણે કરી હતી ?

A) કવિ ન્હાનાલાલ

B) કવિ દલપતરામ

C) ઉમાશંકર જોશી

D) સ્વામી આનંદ

A) કવિ ન્હાનાલાલ


જે પુલનો સ્પાન 30 મીટર હોય છે તેને શું કહે છે ?

A) પુલ

B) રેલ્વે પુલ

C) ઉચ્ચતર પુલ

D) મોટો પુલ

A) પુલ


Give antonym :
corrupt

A) corrupted

B) ante corrupt

C) non corrupt

D) corruption

C) non corrupt


શેડના પ્રકારો કેટલા હોય છે ?

A) 10

B) 7

C) 5

D) 4

C) 5


મળ અને બીજા પ્રવાહી વેસ્ટને લઈ જવા માટેની બંધ ડ્રેઈનને શું કહેવામાં આવે છે ?

A) સુએજ

B) સીવરેજ

C) સીવર

D) બેંચીંગ

C) સીવર


તાજેતરમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ‘ધીરૂભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ’ કોને અર્પણ કરવામાં આવ્યો ?

A) રઘુવીર ચૌધરી

B) વિનોદ ભટ્ટ

C) ભાગ્યેશ જ્હા

D) બાલકૃષ્ણ દોશી

D) બાલકૃષ્ણ દોશી


સીંક, બાથ અને વોશ બેઝીનમાંથી નીકળતા ડીસ્ચાર્જ વેસ્ટને શું કહેવામાં આવે છે ?

A) સીવરેજ

B) સુએજ

C) સીવર

D) સ્લજ

D) સ્લજ


સંધિ છોડો.
પર્યુત્સુક

A) પરિ + ઉત્સુક

B) પર્યુ + ઉત્સુક

C) પારિ + ઊત્સુક

D) પરિઃ + ઉત્સુક

A) પરિ + ઉત્સુક


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments