GSSSB Work Assistant (Civil) Question Paper Mcqs With Solution, Advt. No. – 132-201617 (Exam Date : 25-07-2017)

કેવિટી વૉલમાં સામાન્ય રીતે બહારના લીફમાં કેટલી જાડાઈ રાખવામાં આવે છે ?

A) 5 સેમી

B) 15 સેમી

C) 20 સેમી

D) 10 સેમી

D) 10 સેમી


PVC એટલે શું ?

A) થર્મોસેટિંગ મટીરીયલ

B) રિજીડ પ્લાસ્ટિક મટીરીયલ

C) થર્મોપ્લાસ્ટિક મટીરીયલ

D) ઈલેક્ટ્રોપ્લાસ્ટિક મટીરીયલ

C) થર્મોપ્લાસ્ટિક મટીરીયલ


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કેટલા ચો. મીટરના ટેનામેન્ટ કે ફ્લેટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 4.23 લાખની સહાય આપવાનું ઠરાવવામાં આવ્યું છે ?

A) 75 ચો. મીટર

B) 90 ચો. મીટર

C) 100 ચો. મીટર

D) 80 ચો. મીટર

A) 75 ચો. મીટર


બ્રાસ કઈ ધાતુનું મિશ્રણ છે ?

A) તાંબું અને ટીન

B) તાંબું અને ઝીંક

C) ટીન અને ઝીંક

D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

B) તાંબું અને ઝીંક


ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?

A) શામળ

B) અખો

C) તુલસીદાસ

D) વલ્લભ મેવાડા

D) વલ્લભ મેવાડા


લાકડામાં રહેલી ગાંઠને ઢાંકવા માટે ક્યા પ્રકારનું પેઈન્ટ કરવામાં આવે છે ?

A) નોટિંગ

B) સ્ટોપિંગ

C) પ્રાઈમીગ કોટ

D) ઉપરોક્ત તમામ

A) નોટિંગ


ISI મુજબ A1 ડ્રોઈંગ શીટની સાઈઝ કેટલી હોય છે ?

A) 210 × 297 mm

B) 594 × 841 mm

C) 148 × 210 mm

D) 297 × 420 mm

B) 594 × 841 mm


અનુસૂચિત વિસ્તારોની પંચાયતો માટેની જોગવાઈઓ શાની સાથે સુસંગત હોવી જોઈએ ?

A) પરંપરાગત કાયદા

B) સામાજિક અને ધાર્મિક આચાર

C) સામૂહિક સંપત્તિનો પરંપરાગત રીતે ઉપયોગ કરવાની પ્રણાલી

D) ઉપરોક્ત તમામ

D) ઉપરોક્ત તમામ


સીઝનિંગની કઈ પદ્ધતિ ધીમે ધીમે થાય છે ?

A) વેપર

B) ક્લીન

C) કુદરતી

D) વોટર

C) કુદરતી


સાચી જોડણી શોધો.

A) કૂત્શિત

B) કૂત્સીત

C) કુત્સિત

D) કુત્સીત

C) કુત્સિત


Also Visit RMC Work Assistant (Civil) Question Paper Mcqs With Solution (Exam Date : 23/09/2018)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments