કોંક્રીટના કેટલા પ્રકારો છે ? |
A) 8
B) 9
C) 10
D) 7
સિમેન્ટમાં લાઈમનું પ્રમાણ કેટલું હોય છે ? |
A) 65% થી 67%
B) 60% થી 67%
C) 60% થી 65%
D) 62% થી 65%
ખોટી જોડણી શોધો. |
A) સ્તુતિ
B) પૂર્વાભિમુખ
C) ભભૂત
D) ટચુકડું
માટીમાં કેટલા ટકા યૂનો હોય જે સુરખીના ઉપયોગ માટે લઈ શકાય છે ? |
A) 5% થી 10%
B) 10% થી 12%
C) 10% થી 20%
D) 15% થી 20%
Find the correct spelling. |
A) perseverence
B) perseverance
C) perseveranse
D) parseverence
1 m3 ચણતરમાં કેટલી ઈંટો વપરાય છે ? |
A) 200
B) 400
C) 800
D) 500
ગ્રેનાઈટની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ કેટલી હોય છે ? |
A) 700 kg/mm2 to 1300 kg/mm2
B) 750 kg/mm2 to 1350 kg/mm2
C) 770 kg/mm2 to 1300 kg/mm2
D) 700 kg/mm2 to 1400 kg/mm2
સાહિત્યકાર અને નાટ્યકાર જયંતિ દલાલનું જન્મસ્થળ જણાવો. |
A) વડોદરા
B) અમદાવાદ
C) પાલનપુર
D) સુરેન્દ્રનગર
ખડકનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે ? |
A) ભૌતિક
B) રાસાયણિક
C) ભૂસ્તરીય
D) ઉપરોક્ત તમામ
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો |
A) ઉંમરમાં ઉધાર ચાલતો નથી.
B) પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ?
C) વધુ ને વધુ ભીંસ અનુભવવી.
D) આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી.