કહેવત (Gujarati Grammar) Online Test 1 (Free) March 27, 2024March 27, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – કહેવત (Gujarati Grammar) Online Test 1 (Free) /10 8 "Time Finish" કહેવત (Gujarati Grammar) Online Test 1 (Free) [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] --------------- Your Name 1 / 10 કહેવત નો અર્થ જણાવો. આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી 2 / 10 કહેવત નો અર્થ જણાવો. કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં 3 / 10 કહેવત નો અર્થ જણાવો. દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી જાણી જોઈને આફતમાં મુકાવું. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ભાગ્ય જ નિર્ણાયક બને છે. 4 / 10 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? મન હોય તો માળવે જવાય હાથનાં કર્યા હૈયે વાગ્યાં ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ 5 / 10 કહેવત નો અર્થ જણાવો. દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા 6 / 10 કહેવત નો અર્થ જણાવો. તાણ્યો વેલો થડથી જાય બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી 7 / 10 કહેવત નો અર્થ જણાવો. બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે 8 / 10 નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા 9 / 10 ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય મન ચંગા તો કથરોટ મેં ગંગા ધરમના કામમાં ઢીલ નહીં 10 / 10 કહેવત નો અર્થ જણાવો. પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. Your score is The average score is 70% 0% Try Again Results : User NameScoreSahdev Patel0%G90%D80%Vandana50%Helee100%Helee80%H90%Pinku70% Related Posts:શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 1 (Free)ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test Seriesસંધિ (Gujarati Grammar) Online Test Seriesજોડણી (Gujarati Grammar) Online Test 1 (Free)Articles (English Grammar) Online Test Seriesઅનુવાદ (Gujarati To English) Online Test Seriesશબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 4સમાનાર્થી (Gujarati Grammar) Online Test 2ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesશબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 3શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test 1સમાસ (Gujarati Grammar) Online Test 2અન્ય - Other (GPSC Civil PYQs) Online Test Seriesજોડણી (Gujarati Grammar) Online Test 4જોડણી (Gujarati Grammar) Online Test 3ભારતીય અર્થતંત્ર (GPSC Civil PYQs) Online Test SeriesDirect And Indirect Speech (English Grammar) Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test 1ગુજરાતી વ્યાકરણ (Gujarati Grammar) Online Test SeriesPrepositions (English Grammar) Online Test SeriesTenses (English Grammar) Online Test Seriesકહેવત (Gujarati Grammar) Online Test Seriesસમાસ (Gujarati Grammar) Online Test 1સમાસ (Gujarati Grammar) Online Test 1 (Free)