વિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
0 votes, 0 avg
0

વિજ્ઞાન અને ટેકનોલોજી - Science and Technology (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

લાકડું, અનાજ, ખાંડ અને નગરપાલિકાના કચરામાં સંગ્રહિત થયેલી સૌર ઊર્જા એ __________ કહેવાય છે.

2 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

નીચેના પૈકી કઈ બીમારીની સારવારમાં Stem Cell Therapy (SCT) ઉપયોગી છે ?

3 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

ઓપરેટીંગ સિસ્ટમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર એ ક્યા પ્રકારના સોફ્ટવેરનાં ઉદાહરણ છે?

4 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

વાયુઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

5 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ (The Information Technology Act) ક્યારથી અમલમાં આવેલ છે ?

6 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
1. નાના બાળકના વિકાસનો દર નક્કી કરવા માટે ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ થાય છે.
2. જીનના અભ્યાસના શાસ્ત્રને જેનોમ કહે છે.

7 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

વાયરસ (વિષાણુ)થી સંક્રમિત થયેલા શરીરના કોષો ____________ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે.

8 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

કયા વર્ષમાં નાસાએ અમેરિકાના વિદેશ વિભાગના સહયોગથી બીજા કેટલા દેશો સાથે મળીને “આર્ટેમિસ સમજૌતા”ની શરૂઆત કરી હતી ?

9 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

ધરતી પરનું સૌથી ઝડપથી દોડી શકતુ પ્રાણી કયુ છે?

10 / 10

Category: Science and Technology (GPSC Civil PYQs)

“બલસ્ય મૂલં વિજ્ઞાનમ્” - મંત્ર નીચે પૈકી કઈ સંસ્થાનો છે?

Your score is

The average score is 0%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
There is no data yet
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments