SMC Driver Bharti 2026 : FAQs

SMC Driver Syllabus PDF Download 2026

SMC-Driver-Syllabus-PDF-Download-2026
SMC Driver Syllabus PDF Download 2026

FAQs :-

SMC Driver Vacancy 2026

Surat Municipal Corporation દ્વારા ડ્રાઈવર માટેની કુલ 444 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતનો ભરતી ક્રમાંક છે PRO/739/2025-26.

SMC Driver Vacancy Salary 2026

ડ્રાઈવરમાં લાગ્યા બાદ તમને દર મહિને રૂ. 16500/- પગાર ચૂકવવામાં આવશે. અને આ પગાર 3 વર્ષ માટે fix રહેશે, મતલબ 3 વર્ષ સુધી પગારમાં કોઈ જાતનો વધારો કે કોઈ જાતના ભથ્થા મળવાપાત્ર નથી.

SMC Driver Qualification 2026

SMC Driver માં નોકરી લેવા માટે તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે, તેમજ હેવી ગુડઝ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું આર.ટી.ઓ. નું ઓથોરાઈઝેશન ડ્રાઈવીંગ લાયસન્સ બે વર્ષ જુનું હોવું જોઈએ, તથા આધુનિક હાઈડ્રોલીક ઓપરેશનવાળા વાહન/મશીનરી ઓપેરેટ કરતા આવડવું જોઈએ.

SMC Driver Driving Test 2026

SMC ડ્રાઈવરની જગ્યા માટે પ્રેકટીકલ પરીક્ષા માટે ભારે વાહન ચલાવવાની આવડત, રીવર્સ અને પાર્કિંગ, ટ્રાફીકના નિયમોનું પાલન, રોડ હેન્ડલીંગ વગેરે આવડત હોવી જરૂરી છે.

SMC Driver Form Fill Up 2026

SMC Driver માં ફોર્મ ભરવા માટે તમે SMC ની Official Website ની મુલાકાત લઈ શકો છો. Online Form ભરવાની છેલ્લી તારીખ છે :- 15/04/2026.

SMC Driver Recruitment 2026

SMC દ્વારા વર્ષ 2025-26 દરમિયાન ઘણી બધી ભરતીની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં સ્ટાફ નર્સ, ઇજનેર, ક્લાર્ક, ડ્રાઈવર જેવી ઘણી બધી posts નો સમાવેશ કરાયેલો છે.

SMC Driver Selection Process 2026

SMC Driver માં select થવા માટે લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 50% ગણાશે અને પ્રેકટીકલ પરીક્ષામાં મેળવેલ ગુણના પણ 50% ગણાશે. આવી રીતે કુલ 100 marks માંથી મેરીટ બનશે.

SMC Driver Previous Year Papers

SMC Driver ના જૂના પેપર download કરવા માટે તમે google માં search કરી શકો છો. ત્યાંથી તમને અગાઉ લેવાયેલા તમામ પેપર ની pdf મળી રહેશે.

Surat Mahanagar Palika Bharti 2026 Official Website

Disclaimer

Latest Posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments