સમય અને કામ (Time And Work) Online Test 1 (Free) March 21, 2024March 21, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – સમય અને કામ (Time And Work) Online Test 1 (Free) Report a question What's wrong with this question? You cannot submit an empty report. Please add some details. 0 votes, 0 avg 4 12345678910 "Time Finish" સમય અને કામ (Time And Work) Online Test 1 (Free) -: Symbols & Description :- (નિશાનીઓ અને તેનું વર્ણન) -: Instructions :- (સૂચનાઓ) 1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) 2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question (કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો) 3. Submit Test Button Will Be Only Visible At The Last Question (ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે) 4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test (ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં) "BEST OF LUCK" [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] (બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો) --------------- Your Name 1 / 10 Category: Time And Work (Aptitude) Class 3 એક મશીન 20 મીનીટમાં ત્રીજા ભાગનું કામ કરે છે તો તેનો કામ દર કેટલો છે ? 6 કામ / મિનિટ 1/20 કામ / મિનિટ 3 કામ / મિનિટ 1/60 કામ / મિનિટ 2 / 10 Category: Time And Work (Aptitude) Class 3 A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ? 60 રૂ. 50 રૂ. 70 રૂ. 80 રૂ. 3 / 10 Category: Time And Work (Aptitude) Class 3 14 કારીગરોનો 10 દિવસનો પગા૨ 22,400 રૂ. છે. તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ? 40,960 4,096 20,480 25,600 4 / 10 Category: Time And Work (Aptitude) Class 3 ૨મેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. જ્યારે મહેશ તે જ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ ક૨વાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે. 45 30 35 24 5 / 10 Category: Time And Work (Aptitude) Class 3 કમલ એક કામ 15 દિવસમાં પુરું કરે છે. વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પુરું કરશે ? 12 દિવસ 10 દિવસ 14 દિવસ 15 દિવસ 6 / 10 Category: Time And Work (Aptitude) Class 3 A એક કામ 10 દિવસમાં કરે છે. B તે કામ 12 દિવસમાં અને C 15 દિવસમાં પુરું કરે છે. ત્રણે સાથે કામ શરૂ કરે છે. પરંતુ A 2 દિવસમાં કામ છોડી દે છે અને B કામ પુરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે. કામ કેટલા દિવસ ચાલ્યું ? 5 6 7 8 7 / 10 Category: Time And Work (Aptitude) Class 3 રમેશ એક કામ 40 દિવસમાં પુરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે. 45 24 30 35 8 / 10 Category: Time And Work (Aptitude) Class 3 યંત્ર A 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી રૂ. 1200 મહેનતાણુ મેળવે છે. તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ? યંત્ર A રૂ. 720, યંત્ર B રૂ. 480 યંત્ર A રૂ. 780, યંત્ર B રૂ. 420 યંત્ર A રૂ. 320, યંત્ર B રૂ. 880 યંત્ર A રૂ. 620, યંત્ર B રૂ. 580 9 / 10 Category: Time And Work (Aptitude) Class 3 સાનિલ દ૨૨ોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. તો 1 કલાકમાં ___ કામ કરે. 1/2 1/8 1/4 2 10 / 10 Category: Time And Work (Aptitude) Class 3 એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 14 મિનિટ 10 મિનિટ 12 મિનિટ 16 મિનિટ Your score is The average score is 17% 0% Try Again "Rate This Test" "Thank You" Send feedback Results : User NameScoreGuest0%darshan20%Guest0%Guest0%N0%G.P70%AK 00730% Related Posts:ટેબલ ચાર્ટ (Table Charts) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test 2વિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test 1સમય, ઝડપ અને અંતર (Time, Speed And Distance) Online Test 3Gujarat Gov. Exam Online Test Seriesગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Online Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test SeriesJumbled Words (English Grammar) Online Test Seriesબાર ચાર્ટ (Bar Charts) Online Test Seriesસાદુરૂપ અને બીજગણિત (Simplification & Algebra) Test 1 (Free)વિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test 8સમાનાર્થી (Gujarati Grammar) Online Test Seriesગુજરાતના જિલ્લા (Gujarat Na Jilla) Online Test Seriesવિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test 6Direct And Indirect Speech (English Grammar) Test Seriesવિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test 2શબ્દસમૂહ (Gujarati Grammar) Online Test Seriesગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) Online Test Seriesવિજ્ઞાન અને ટેકનોલોજી (GPSC Civil PYQs) Online Test Seriesસમય, ઝડપ અને અંતર (Time, Speed And Distance) Online Test 2ગુણોતર અને પ્રમાણ (Ratio and Proportion) Online Test 2સાંસ્કૃતિક વારસો (GPSC Civil PYQs) Online Test Seriesસમય અને કામ (Time And Work) Online Test 1પાઇ ચાર્ટ (Pie Charts) Online Test Seriesનફો અને ખોટ (Profit And Loss) Online Test 1 (Free)