GSSSB CCE (Class 3) Full Length Test 1 (Free)

/100
74

GSSSB CCE (Class 3) Full Length Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 100

Q એ R કરતાં એટલો નાનો છે જેટલો તે T કરતાં મોટો છે. જો R અને Tની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય, તો R અને Qની ઉંમરનો તફાવત શું હશે?

2 / 100

હાલમાં X અને Y ની ઉંમર અનુક્રમે 5 : 6 ના ગુણોત્તરમાં છે. છ વર્ષ પછી, આ ગુણોત્તર અનુક્રમે 6 : 7 થશે. તો 5 વર્ષ પહેલા Y ની ઉંમર કેટલી હતી?

3 / 100

3 વર્ષના અંતરાલમાં જન્મેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે?

4 / 100

સંજય અને કેતનની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5 : 4 છે. ત્રણ વર્ષ પછી, તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 11 : 9 થશે. તો કેતનની હાલની ઉંમર કેટલી હશે?

5 / 100

X અને Y ની ઉંમર 6 : 5 ના ગુણોત્તરમાં છે અને તેમની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે. તો 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે?

6 / 100

સંધિ છોડો.

અનપેક્ષા

7 / 100

સંધિ જોડો.

'સ્વ + છંદ'

8 / 100

-: સૂચના :-

પેપરને અનુક્રમે P, X, Y અને Z રીતે વાળીને (Folding કરીને) કાપવામાં આવે છે, ત્યારબાદ ખોલવામાં (Unfold કરવામાં) આવે તો ચાર વિકલ્પોમાંથી કેવી આકૃતિ મળે તે પસંદ કરો.

9 / 100

-: સૂચના :-

પેપરને અનુક્રમે X, Y અને Z રીતે વાળીને (Folding કરીને) કાપવામાં આવે છે, ત્યારબાદ ખોલવામાં (Unfold કરવામાં) આવે તો ચાર વિકલ્પોમાંથી કેવી આકૃતિ મળે તે પસંદ કરો.

10 / 100

-: ફકરો :-

ઈ.સ. પૂર્વે 776 થી દર ચાર વર્ષ પછી યૂનાનવાસી (ગ્રીકવાસી) બહુ જ મોટો ઉત્સવ ઉજવતા હતાં. મહાન દેવતા જિયૂસના સન્માનમાં કલાકારો, લેખકો અને ખેલાડીઓ ભેગા થતા હતાં. ઓલમ્પિયા શહેરમાં સ્પર્ધાઓ યોજાતી હતી. તેથી આ આયોજનને ‘ઓલમ્પિક રમત’ કહેવામાં કહેવામાં આવતી હતી. તે દિવસોમાં ઓલમ્પિક રમતોમાં ફકત રમતગમતની સ્પર્ધાઓ જ નહોતી, પરંતુ નાટક અને કવિઓ દ્વારા કવિતાનું વાંચન અને દોડ પણ થતી હતી. યૂનાનવાસીઓ માટે આ રમત મન અને શરીરનું સંયોજન હતું અને જીતવાનો પ્રયાસ એ દેવતાઓના રાજા જિયૂસ માટે આદર હતો. આ કાર્યક્રમો ત્રણ દિવસ ચાલતા હતાં. ખેલાડીઓ દોડતા, કુસ્તી કરતાં, ઘોડેસવારી કરતાં અને રથ દોડાવતા હતાં. ઓલમ્પિકની રમતની શરૂઆત શપથથી થતી અને ઇનામ (એવોર્ડ) અને દાવત (જમણવાર) સાથે સમાપ્ત થતી હતી.

-: સૂચના :-

ઉપરનાં ફકરાને સાવચેતીથી વાંચીને નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

ઓલમ્પિક રમત સર્વપ્રથમ ક્યારે આયોજિત થઈ હતી ?

11 / 100

ઓલમ્પિક ક્યા શહેરમાં યોજાયો હતો ?

12 / 100

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

ઉત્તર તરફ મુખ કરીને ઉભેલા બાળકોની એક હરોળમાં કુલ કેટલા બાળકો છે?

-: વિધાનો :-

1. કિરણ જે ડાબા છેડાથી પાંચમા સ્થાને છે અને તે મનીષની ડાબી બાજુએ આઠમા સ્થાને છે જે જમણા છેડાથી બારમા સ્થાને છે.

2. રાહુલ કેતનની ડાબી બાજુએ પાંચમો છે જે જમણા છેડેથી સાતમા અને ડાબા છેડેથી અઢારમાં સ્થાને છે.

13 / 100

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

ઉત્તર તરફ મોં રાખીને ઊભેલી પાંચ વ્યક્તિઓ P, Q, R, S અને T માંથી P ના તરત જમણી બાજુએ કોણ છે?

-: વિધાનો :-

1. R એ Q ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને અને P એ R ની જમણી બાજુએ બીજા સ્થાને છે.

2. Q એ T ની તરત ડાબી બાજુએ છે જે P ની જમણી બાજુએ બીજા સ્થાને છે.

14 / 100

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

બાળકોની એક હરોળમાં A અને B વચ્ચે કેટલા બાળકો છે?

-: વિધાનો :-

1. A એ હરોળમાં ડાબી બાજુએથી પંદરમો છે.

2. B બરાબર મધ્યમાં છે અને તેની જમણી તરફ દસ બાળકો છે.

15 / 100

રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને રૂ. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી ૨કમ આવશે ?

16 / 100

અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?

17 / 100

ત્રણ મિત્રો મળીને એક વેપાર શરૂ કરે છે. જેમાં રમેશ 10,000 રૂ. 4 મહિના માટે, સુરેશ 5000 રૂ. 6 મહિના માટે અને મહેશ 16,000 રૂ. 5 મહિના માટે રોકે છે. જો વર્ષના અંતે 4500 રૂ. નફો થાય તો રમેશના ભાગે કેટલો નફો આવશે ?

18 / 100

A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે A ને મળતા દર 100 પૈસાની સામે B ને 65 પૈસા અને C ને 40 પૈસા મળે, જો C ના ભાગે રૂ.8 આવે તો કુલ નફો શોધો.

19 / 100

400 રૂપિયા બૂટ ઉપર 4 ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરા લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે ?

20 / 100

રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ?

21 / 100

-: Direction :-

Select the most appropriate synonym of the given word.

TESTIFY

22 / 100

-: સૂચના :-

નીચે આપેલ ગુજરાતી શબ્દ/વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરો.

અશક્ત

23 / 100

-: સૂચના :-

નીચે આપેલ ગુજરાતી શબ્દ/વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરો.

હિંમત

24 / 100

-: Direction :-

Select the most appropriate antonym of the given word.

PARSIMONIOUS

25 / 100

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) હોસ્પિટલ, નર્સ અને દર્દી વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

26 / 100

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) સિંહ, કૂતરો અને સાપ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

27 / 100

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) હોકી, ફૂટબોલ અને ક્રિકેટ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

28 / 100

નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય છે ?

29 / 100

294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ?

30 / 100

-: Direction :-

Arrange the following jumbled words to make a meaningful sentence.

1.me
2. he
3. walked
4. along
5. with

31 / 100

-: Direction :-

Arrange the following jumbled words to make a meaningful sentence.

1. much
2. this
3. is
4. better
5. book

32 / 100

ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો.

33 / 100

બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો.

34 / 100

નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.

મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.

35 / 100

નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

ગામલોકો આવી ગયા.

36 / 100

એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 80 માણસોને કેટલા દિવસ ચાલે ?

37 / 100

જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ?

38 / 100

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી આપેલ આકૃતિની મિરર આકૃતિ (Mirror Image) પસંદ કરો.

39 / 100

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

રસાયણશાસ્ત્રમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાની ટકાવારી, સરેરાશ (એકંદર) ઓછામાં ઓછા 40% માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાના આશરે કેટલા ટકા છે?

40 / 100

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

જો ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ભૌતિકશાસ્ત્રમાં ઓછામાં ઓછા 60% ગુણ જરૂરી હોય, તો કેટલા વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે પાત્રતા ધરાવશે?

41 / 100

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

રસાયણશાસ્ત્રમાં કટ-ઓફ માર્કસ 30 સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ અને સરેરાશ 30 કટ-ઓફ માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે શું તફાવત છે?

42 / 100

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

સરેરાશ (એકંદર) 40% કરતા ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?

43 / 100

-: ટેબલ ચાર્ટ (Table Chart) :-

એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ

-: સૂચના :-

ઉપરનો ટેબલ ચાર્ટ એક પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

એમ કહેવાય છે કે રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા 23 વિદ્યાર્થીઓ જ લાયક છે, તો રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસની પાત્રતા માટે રસાયણશાસ્ત્રમાં લઘુત્તમ કેટલા ગુણ જરૂરી છે ?

44 / 100

સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ?

45 / 100

એક સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો 2k + 1, 13, 5k - 3 છે તો k = ______

46 / 100

-: Direction :-

Select the most appropriate phrasal verb to complete the given sentence.

You really cough too much; you should _______ smoking.

47 / 100

-: Direction :-

Select the most appropriate phrasal verb to complete the given sentence.

She always supports me. She _______ over my decision to move to London.

48 / 100

This is _______ best Mexican restaurant in the country.

49 / 100

-: Direction :-

Choose the correct one word substitution for the given word/sentence.

The doctrine that human souls pass from one body to another at the time of death

50 / 100

222 ના 22% ના 2% કેટલા થશે ?

51 / 100

₹ 405 એટલે ₹ ___ નાં 90%

52 / 100

એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

53 / 100

એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

54 / 100

બે ટ્રેનની લંબાઈ 185 M અને 215 M છે. તેઓની ઝડપ અનુક્રમે 50 Km/hr અને 40 Km/hr છે. બંને ટ્રેન એકજ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલાં સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

55 / 100

ત્રણ દોડવીર X, Y અને Z અનુક્રમે 18 km/hr, 27 km/hr અને 36 km/hr ની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડવાનું શરૂ કરે છે. તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે ?

56 / 100

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી જેમાં આકૃતિ (X) નો સમાવેશ થતો હોય તેવી આકૃતિ પસંદ કરો.

57 / 100

જો હવાને રેતી કહેવામાં આવે, રેતીને તળાવ કહેવામાં આવે, તળાવને કૂવો કહેવામાં આવે, કૂવાને સાગર કહેવામાં આવે, સાગરને ગાગર કહેવામાં આવે, ગાગરને ઘડો કહેવામાં આવે તો ઘર બનાવવા શેની જરૂર પડે.

58 / 100

14 જાન્યુઆરી 2015માં ઉતરાયણ કયા વારે હતી ?

59 / 100

ભારતીનો જન્મ ૪ માર્ચ ૧૯૮૦ ના રોજ થયો હતો. અવનીનો જન્મ એના ૩ દિવસ પહેલાં થયો હતો. જો ૧૯૭૯ માં નાતાલનો દિવસ શનિવારે હતો તો અવનીનો જન્મ કયા દિવસે થયો હશે ?

60 / 100

કોઈ ખાસ કોડમાં BAKE ને 3792 અને BIT ને 368 લખવામાં આવે છે તો તે કોડમાં BITE કેવી રીતે લખાશે ?

61 / 100

મારી ઓફીસ કૉલેજથી પશ્ચિમ દિશામાં છે અને મંદિર ઉત્તર દિશામાં છે. મારું ઘર કૉલેજથી દક્ષિણ દિશામાં એટલું દૂર છે જેટલી દૂર મારી ઓફીસથી મંદિર છે. તો હવે મંદિર મારા ઘરથી કઈ દિશામાં હશે?

62 / 100

CD=12, DE=20 હોય તો EF=?

63 / 100

નીચેના પૈકી કઈ એક જોડ અન્ય જોડોથી જુદી પડે છે?

64 / 100

Passage :

It was a full-moon’s night. Bright moonlight flooded the road. I was walking slowly. Suddenly I heard a whistling sound. At first, I though it was another late evening stroller like me. The sound was loud and cheerful. Suddenly, a boy on a bicycle sped past me. I could not see his face. After a few minutes, he was back again. This time, he stopped a few feet away from me and gave me a smile. He looked like a slim boy of fourteen. He wore a school blazer, a cap and a scarf. His eyes were bright and cool like moon-light. ‘‘You don’t have a bell on your bicycle’’, I said. He said nothing. I put out my hand but he did not take it. Then quite suddenly, he sped past again. The next day, I learnt that, that whistling boy was a ghost.

Directions :

Read the above passage carefully and answer the question below.

Question:

What did the boy not wear?

65 / 100

What was most unusual about the boy?

66 / 100

-: Direction :-

Convert the following indirect speech to direct speech.

Sanda said that she used to know a lot of people in Delhi but I had few friends in Kolkata.

67 / 100

Protyush will go to Delhi _______ the new year.

68 / 100

We don't agree _______ anything but we're good friends.

69 / 100

K23, 2L3, 23M, ___, O23

70 / 100

AB, BA, ABC, CBA, ABCD, ___ ?

71 / 100

B, D, G, I, L, N, ___

72 / 100

-: Direction :-

Select the most appropriate Gujarati translation of the given English word/sentence.

LAMENT

73 / 100

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું પહેલું પદ, a = 2 અને સામાન્ય ગુણોતર (common ratio) r = 2 હોય તો કેટલામું પદ 128 થાય ?

74 / 100

ગુણોતર શ્રેણી (G.P.) માટે a=3 અને r=2 હોય તો 5 મુ પદ શું થાય ?

75 / 100

7 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. પ્રથમ 3 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 22 વર્ષ છે અને છેલ્લા 3 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 26 છે તો ચોથી વ્યક્તિની ઉંમર શોધો.

76 / 100

પતિ, પત્ની અને બાળકની ૩ વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર 27 હતી. પત્ની અને બાળકની 5 વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી તો પતિની હાલની ઉંમર શોધો.

77 / 100

10 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો બધી જ સંખ્યાઓને 12 વડે ગુણવામાં આવે તો તેની સરેરાથ શોધો.

78 / 100

રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ઝાટકણી કાઢવી

79 / 100

A ના બે બાળકો છે – B અને C. A, B નો પિતા છે અને B, C નો ભાઈ છે પરંતુ C, A નો પુત્ર નથી. તો A અને C વચ્ચે કયો સંબંધ છે?

80 / 100

B ની બહેન A છે. C નો ભાઈ B છે. D નો પુત્ર C હોય તો D નો A સાથેનો સંબંધ શું થાય ?

81 / 100

એક વ્યકિતની ઓળખ આપતાં એક સ્ત્રીએ કહ્યું, ' તે મારી માતાની માતાનો એકમાત્ર પુત્ર છે.' આ સ્ત્રી પુરૂષની શી સગી થાય?

82 / 100

બે મહિલા વાતો કરી રહી હતી. એક મહિલાએ બીજી મહિલાને કહ્યું કે '' તારા સસરા અને મારા સસરા પિતા–પુત્ર થાય' તો એ બન્ને મહિલા વચ્ચે શું સંબંધ થાય ?

83 / 100

P એ Qનો પતિ છે, R એ S અને Qની માતા છે, તો R એ Pના શું થાય ?

84 / 100

'કુવડ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

85 / 100

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી આપેલ આકૃતિ (X) નું સાચું જળ પ્રતિબિંબ (Water Image) પસંદ કરો.

86 / 100

-3, 2, 9, 14, 21, ___, 33, 38

87 / 100

53, 53, 40, 40, 27, 27, ___

88 / 100

Complete the given sentence using appropriate form of verb:
I'm too tired to walk home. I think _________ a taxi.

89 / 100

નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

90 / 100

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો.

91 / 100

યંત્ર A 10 કલાકમાં પાણીના 600 પાઉચ બનાવે છે. અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બન્ને યંત્રો સાથે મળીને 600 પાઉચ બનાવી 12000 રૂ. નું મહેનતાણું મેળવે છે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ?

92 / 100

'અ' એક કામ 16 દિવસમાં, 'બ' એ જ કામ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. 'અ’, ‘બ’ અને ‘ક’ મળીને આ કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આ કામ ‘ક’ એકલો કેટલા દિવસમાં કરી શકશે ?

93 / 100

એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યકિતનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે, તો તે જ રકમ વડે બન્ને વ્યકિતનો કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય ?

94 / 100

રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.

શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.

95 / 100

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

ધૂપસળી

96 / 100

કહેવત નો અર્થ જણાવો.

અન્ન આહારે ને ઘી વ્યવહારે

97 / 100

13 + 5 × 4 - 8 ની કિંમત કેટલી થાય ?

98 / 100

100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યકિત કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી, 10 વ્યકિત ચા કે કોફી કાંઈ પીતા નથી. તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ?

99 / 100

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી યોગ્ય આકૃતિ પસંદ કરીને મેટ્રિક્સને પૂર્ણ કરો.

100 / 100

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી યોગ્ય આકૃતિ પસંદ કરીને મેટ્રિક્સને પૂર્ણ કરો.

Your score is

The average score is 18%

0%

Results :

User NameScore
SAS0%
Vaishali72%
Vaishali31%
Vaishali21%
Vaishali0%
Smit0%
Joshi56%
Pathan1%
KRISHNA43%
Sahil35%
Shahrukh33%
Karan14%
NIRALI NAYAK5%
Shital0%
Kunal63%
Mitsu Choudhri49%
Jagruti0%
Kinjal zala2%
smit47%
Mukesh33%
Janvi2%
Janvi Ahir42%
Raj54%
Nikhil63%
Kb1%
J!g\\\'$ sanka|!¥a22%
K2%
Piyush26%
Pari25%
Vishal Daki61%
Jigs33%
ABC41%
Desai riddhi51%
Zala kinjal1%
Zala kinjal ben0%
Vishal1%
Vishal39%
F0%
Abc36%
Hetal35%
Parth0%
Helee72%
Abc65%
Vashram Meniya13%
Dhaval Prajapati15%
Gaurav Singh18%
Red11%
Shital16%
Hiren Chauhan17%
Paresh Kumar7%
Qureshi0%
Ehsas0%
Tushar Mishra10%
Ramesh11%
Urvi0%
Ujval3%
Sunil Meda16%
Chauhan Rahul11%
Yadav7%
MLA0%
Kiran Sharma0%
Hemin Modi0%
Kailash Nagar0%
Prit Upadhyay0%
Rohan0%
I0%
Sorath10%
Hj0%
Axit padhiyar1%
Shital2%
યુવરાસિંહ5%
Mori7%
Hiten5%
Kishan6%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments