GSSSB Surveyor (Class 3) Full Length Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
0 votes, 0 avg
29

GSSSB Surveyor (Class 3) Full Length Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

-: Instructions :-

(સૂચનાઓ)

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 210

Category: Problems on Ages (Aptitude)

રીન્કુ અને આશાની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5 : 6 છે. જો રીન્કુની એક તૃતીયાંશ ઉંમર અને આશાની અડધી ઉંમરનો ગુણોત્તર 5 : 9 હોય, તો આશાની ઉંમર કેટલી હશે?

2 / 210

Category: Problems on Ages (Aptitude)

હાલમાં માતાની ઉંમર તેની પુત્રી કરતા ત્રણ ગણી છે. 12 વર્ષ પછી, માતાની ઉંમર તેની પુત્રી કરતા બમણી થશે. તો પુત્રીની હાલની ઉંમર શું હશે?

3 / 210

Category: Problems on Ages (Aptitude)

X અને Y ની ઉંમર 6 : 5 ના ગુણોત્તરમાં છે અને તેમની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે. તો 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે?

4 / 210

Category: Problems on Ages (Aptitude)

15 વર્ષ પછી વનરાજની ઉંમર તેની 5 વર્ષ પહેલાની ઉંમર કરતા 5 ગણી થશે, તો વનરાજની હાલની ઉંમર કેટલી છે?

5 / 210

Category: Venn Diagram (Verbal Reasoning)

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) ઊંચા માણસ, કાળા વાળવાળા લોકો અને ભારતીયો વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

6 / 210

Category: Venn Diagram (Verbal Reasoning)

નીચેનામાંથી કઈ આકૃતિ (Venn Diagram) હોકી, ફૂટબોલ અને ક્રિકેટ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

7 / 210

Category: Water Image (Non Verbal Reasoning) Class 3

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી આપેલ મૂળાક્ષરો/સંખ્યાઓનું સાચું જળ પ્રતિબિંબ (Water Image) પસંદ કરો.

8 / 210

Category: Paper Cutting (Non Verbal Reasoning) Class 3

-: સૂચના :-

પેપરને અનુક્રમે X, Y અને Z રીતે વાળીને (Folding કરીને) કાપવામાં આવે છે, ત્યારબાદ ખોલવામાં (Unfold કરવામાં) આવે તો ચાર વિકલ્પોમાંથી કેવી આકૃતિ મળે તે પસંદ કરો.

9 / 210

Category: Mirror Image (Non Verbal Reasoning) Class 3

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી આપેલ આકૃતિ (X) ની મિરર આકૃતિ (Mirror Image) પસંદ કરો.

10 / 210

Category: Embedded Image (Non Verbal Reasoning) Class 3

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી જેમાં આકૃતિ (X) નો સમાવેશ થતો હોય તેવી આકૃતિ પસંદ કરો.

11 / 210

Category: Figure Matrix (Non Verbal Reasoning) Class 3

-: સૂચના :-

ચાર વિકલ્પોમાંથી યોગ્ય આકૃતિ પસંદ કરીને મેટ્રિક્સને પૂર્ણ કરો.

12 / 210

Category: Blood Relations (Verbal Reasoning)

સ્મિતાની ઓળખ આપતાં સુકેશે કહ્યું, ' તેણી મારી માતાના એકમાત્ર ભાઈના એકમાત્ર ભાણેજની પત્ની છે. તો સ્મિતાનો સુકેશ સાથે શો સંબંધ થાય ?

13 / 210

Category: Blood Relations (Verbal Reasoning)

સુધિરભાઈએ કહ્યું : ''હું મારા સાળાના સાળાની એકમાત્ર બહેનના દિકરાની એકમાત્ર ફોઈના દિકરાના લગ્નમાં જાઉં છું.' લગ્ન કરનાર યુવક સાથે સુધિરભાઈનો શો સંબંધ થાય ?

14 / 210

Category: Blood Relations (Verbal Reasoning)

A ને ત્રણ સંતાનો છે. B એ C નો ભાઈ છે અને C એ D ની બહેન છે. E એ A ની પત્ની અને D ની માતા છે. E ના પતિને માત્ર એક જ પુત્રી છે. તો B અને D વચ્ચેનો શો સંબંધ છે?

15 / 210

Category: Blood Relations (Verbal Reasoning)

ગાડામાં બેઠેલ સ્ત્રીએ કહ્યું, '' ગાડું હાંકનારની મા મારા સગા સસરાની સાસુ.’’ સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે?

16 / 210

Category: Class 3 Reasoning

જો કોઈ સાંકેતિક ભાષામાં GOAL ને 5139 અને LAME ને 9327 લખવામાં આવે તો તે ભાષામાં MOLE ને કેવી રીતે લખાશે ?

17 / 210

Category: Class 3 Reasoning

જો લીલાનો અર્થ પીળો છે. પીળાનો અર્થ સફેદ છે, સફેદનો અર્થ લાલ છે. લાલનો અર્થ જાંબલી છે, જાંબલીનો અર્થ કાળો છે તો નીચેનામાંથી લોહીનો રંગ કયો હશે ?

18 / 210

Category: Class 3 Reasoning

’CINEMATOGRAPHY’ શબ્દનો ઉપયોગ કરી કયો શબ્દ બનાવી શકાય?

19 / 210

Category: Class 3 Reasoning

જો ૧ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ શનિવાર હોય તો ૧ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ કયો વાર આવે ?

20 / 210

Category: Class 3 Reasoning

જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભેલો છું અને ૧૦૦ ડિગ્રી ઘડિયાળની દિશામાં અને ૧૪૫ ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હવે હું કઈ દિશામાં હોઈશ ?

21 / 210

Category: Class 3 Reasoning

પ્રશ્નાર્થના સ્થાને કયો વિકલ્પ મુકાય. :

FOOT : TOES :: HAND : ?

22 / 210

Category: Number Series (Verbal Reasoning)

8,80,880,.......,137280

23 / 210

Category: Number Series (Verbal Reasoning)

18, 10, 6, 4, …….

24 / 210

Category: Bar Charts (Data Interpretation)

-: બાર ચાર્ટ (Bar Chart) :-

સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો બાર ચાર્ટ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

બંને વર્ષ માટે B1, B3 અને B5 શાખાઓનું કુલ વેચાણ (હજારની સંખ્યામાં) કેટલું છે?

25 / 210

Category: Bar Charts (Data Interpretation)

-: બાર ચાર્ટ (Bar Chart) :-

સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો બાર ચાર્ટ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

બંને વર્ષો માટે શાખા B2 ના કુલ વેચાણ અને બંને વર્ષો માટે શાખા B4 ના કુલ વેચાણનો ગુણોત્તર શું છે?

26 / 210

Category: Bar Charts (Data Interpretation)

-: બાર ચાર્ટ (Bar Chart) :-

સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો બાર ચાર્ટ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

વર્ષ 2001 માં B1, B2 અને B3 શાખાઓનું સરેરાશ વેચાણ એ વર્ષ 2000 માં B1, B3 અને B6 શાખાઓના સરેરાશ વેચાણના કેટલા ટકા છે?

27 / 210

Category: Bar Charts (Data Interpretation)

-: બાર ચાર્ટ (Bar Chart) :-

સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો બાર ચાર્ટ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

વર્ષ 2000 માટે તમામ શાખાઓનું સરેરાશ વેચાણ (હજારની સંખ્યામાં) કેટલું છે?

28 / 210

Category: Bar Charts (Data Interpretation)

-: બાર ચાર્ટ (Bar Chart) :-

સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં)

-: સૂચના :-

ઉપરનો બાર ચાર્ટ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પુસ્તક પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજારની સંખ્યામાં) દર્શાવે છે. તેના આધારે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

બંને વર્ષો માટે શાખા B6 નું કુલ વેચાણ એ બંને વર્ષો માટે શાખા B3 ના કુલ વેચાણના કેટલા ટકા છે?

29 / 210

Category: Data Sufficiency (Verbal Reasoning)

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

સુરેશનો જન્મ કયા વર્ષે થયો હતો?

-: વિધાનો :-

1. હાલમાં સુરેશ તેની માતાથી 25 વર્ષ નાનો છે.

2. સુરેશનો ભાઈ, જેનો જન્મ 1964માં થયો હતો, તે તેની માતાથી 35 વર્ષ નાનો છે.

30 / 210

Category: Data Sufficiency (Verbal Reasoning)

-: સૂચના :-

નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરવાળા બે વિધાનોનો સમાવેશ થાય છે. તમારે એ નક્કી કરવું પડશે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે નહીં. બંને વિધાનો વાંચો અને જવાબ આપો.

-: પ્રશ્ન :-

બાળકોની એક હરોળમાં A અને B વચ્ચે કેટલા બાળકો છે?

-: વિધાનો :-

1. A એ હરોળમાં ડાબી બાજુએથી પંદરમો છે.

2. B બરાબર મધ્યમાં છે અને તેની જમણી તરફ દસ બાળકો છે.

31 / 210

Category: Number Systems (Aptitude) Class 3

28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે.

32 / 210

Category: Number Systems (Aptitude) Class 3

નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે.

33 / 210

Category: Simplification And Algebra (Aptitude) Class 3

4 + 6 × 5 - 15 નું મૂલ્ય શોધો.

34 / 210

Category: Simplification And Algebra (Aptitude) Class 3

બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 3x અને દશકનો અંક 2x હોય તો તે સંખ્યા કઈ હશે ?

35 / 210

Category: Arithmetic Progression (Aptitude) Class 3

સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ?

36 / 210

Category: Arithmetic Progression (Aptitude) Class 3

જો T4 = 7 અને T7 = 4 હોય તો T10 = ___

37 / 210

Category: Geometric Progression (Aptitude) Class 3

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું પહેલું પદ 5 અને ચોથું પદ 40 હોય તો સામાન્ય ગુણોતર (common ratio) r = ______

38 / 210

Category: Geometric Progression (Aptitude) Class 3

જો એક ગુણોતર શ્રેણી (G.P.) નું 4થું, 7મું અને 10મું પદ અનુક્રમે a, b અને c હોય તો a, b અને c વચ્ચેનો સંબંધ જણાવો.

39 / 210

Category: Average (Aptitude) Class 3

મહેશ તેની મુસાફરીના પ્રથમ 10 કિ.મી. નું અંતર 5 kmph ની ઝડપે કાપે છે. ત્યારબાદ 12 કિ.મી.નું અંતર 4 kmph ની ઝડપે કાપે છે અને છેલ્લા 15 કિ.મી. નું અંતર 3 kmph ની ઝડપે કાપે છે. તો સંપૂર્ણ યાત્રા દરમિયાન મહેશની સરેરાશ ઝડપ શોધો,

40 / 210

Category: Average (Aptitude) Class 3

પતિ અને પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર 23 વર્ષ છે, 5 વર્ષ બાદ આજે તેમને 1 વર્ષનું એક બાળક છે, તો આ પરિવારની આજની સરેરાશ ઉંમર શોધો.

41 / 210

Category: Average (Aptitude) Class 3

5 સંખ્યાઓ 10, 15, 22, X અને 30 છે, જો આ 5 સંખ્યાની સરેરાશ 20 હોય તો X ની કિંમત શોધો.

42 / 210

Category: Percentage (Aptitude) Class 3

એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ?

43 / 210

Category: Percentage (Aptitude) Class 3

540 નો આંકડો કઈ રકમના 60% થાય ?

44 / 210

Category: Percentage (Aptitude) Class 3

જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે.

45 / 210

Category: Profit And Loss (Aptitude) Class 3

8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ?

46 / 210

Category: Profit And Loss (Aptitude) Class 3

રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ?

47 / 210

Category: Profit And Loss (Aptitude) Class 3

કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ?

48 / 210

Category: Ratio and Proportion (Aptitude) Class 3

ત્રણ સંખ્યાનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

49 / 210

Category: Ratio and Proportion (Aptitude) Class 3

ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ?

50 / 210

Category: Partnership (Aptitude) Class 3

અશોક 50000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. અમુક સમય બાદ સવિતા 75000 રૂપિયા લઈને ધંધામાં જોડાય છે. જો વર્ષના અંતે નફાની વહેંચણી 4 : 3 ના પ્રમાણમાં થાય તો સવિતા કેટલા સમય પછી ધંધામાં જોડાઈ હોય?

51 / 210

Category: Partnership (Aptitude) Class 3

P અને Q ભાગીદારીમાં એક ધંધો શરૂ કરે છે. P નું રોકાણ Q કરતા ચાર ગણું છે, જો તેમનો કુલ નફો 60000 રૂા. હોય તો Pની નફાની રકમ શોધો?

52 / 210

Category: Partnership (Aptitude) Class 3

રૂ. 3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ?

53 / 210

Category: Time And Work (Aptitude) Class 3

2 પુરુષો અને 7 છોક૨ાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં ક૨ી શકે છે, તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે જ કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે ?

54 / 210

Category: Time And Work (Aptitude) Class 3

A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરૂ કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે બાકીનું કામ B 20 દિવસમાં પુરૂ કરે છે, તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?

55 / 210

Category: Time And Work (Aptitude) Class 3

નળ A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.

56 / 210

Category: Time, Speed And Distance (Aptitude) Class 3

જો X પગપાળા 20 કિ.મી.નું અંતર 8 કિ.મી./ કલાકની ગતિથી કાપે તો તે 50 મિનીટ વહેલો પહોંચે છે. જો તે 5 કિ.મી./કલાકની ગતિથી ચાલે તો તે નિર્ધારિત સમયથી કેટલો મોડેથી પહોંચે ?

57 / 210

Category: Time, Speed And Distance (Aptitude) Class 3

ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.

58 / 210

Category: Time, Speed And Distance (Aptitude) Class 3

36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામસામેથી આવે છે. ઘીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

59 / 210

Category: Chain Rule (Aptitude) Class 3

એક કિલ્લામાં 2000 સૈનિકો માટેનો 50 દિવસોનો ખોરાક છે. 10 દિવસ પછી થોડા વધુ સૈનિકો ઉમેરાતા તે ખોરાક 25 દિવસ ચાલે છે. તો કેટલા સૈનિકો ઉમેરાયા હશે ?

60 / 210

Category: Chain Rule (Aptitude) Class 3

જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ?

61 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ?

62 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ?

63 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ?

64 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ?

65 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ?

66 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

67 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

68 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ?

69 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

70 / 210

Category: ભારતનું બંધારણ (Bharat Nu Bandharan)

ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

71 / 210

Category: Current Affairs (January 2024)

કયા દિવસે "વૈશ્વિક પરિવાર દિવસ" ઉજવવામાં આવે છે ?

72 / 210

Category: Current Affairs (January 2024)

તાજેતરમાં કયા રાજ્યે અથવા કેન્દ્રશાસિત પ્રદેશે "ટ્રી એમ્બ્યુલન્સ" ની યોજના શરૂ કરી છે ?

73 / 210

Category: Current Affairs (January 2024)

કઈ વ્યક્તિ "ગ્રીન મેન ઓફ ઈન્ડિયા" તરીકે ઓળખાય છે ?

74 / 210

Category: Current Affairs (January 2024)

તાજેતરમાં કયા દેશના પ્રસિધ્ધ બૅટ્સમેન શ્રી ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધેલ છે ?

75 / 210

Category: Current Affairs (January 2024)

હાલમાં કયા રાજ્યમાં 50 હજારથી પણ વધારે લોકોએ સામૂહિક સુર્ય નમસ્કાર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલ છે ?

76 / 210

Category: Current Affairs (February 2024)

તાજેતરમાં, કઈ રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ માટે NTPC સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે?

77 / 210

Category: Current Affairs (February 2024)

તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું 'ઓપરેશન બ્લેક ગોલ્ડ' નીચેનામાંથી કયા સાથે સંબંધિત છે?

78 / 210

Category: Current Affairs (February 2024)

ચેન્નાઈમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં મેડલ ટેલીમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું છે?

79 / 210

Category: Current Affairs (February 2024)

તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી ટાઈડલ ડિસ્પરપ્શન ઈવેન્ટ્સ (TDEs) શું છે?

80 / 210

Category: Current Affairs (February 2024)

તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી 'વન સ્ટોપ સેન્ટર સ્કીમ' કયા મંત્રાલય દ્વારા ઘડવામાં આવી છે?

81 / 210

Category: Gujarati Comprehension

-: ફકરો :-

વર્તમાન સમયની આધુનિક દુનિયામાં માનવનિર્મિત ઉપગ્રહોનું બહુ જ મહત્ત્વ છે. ઉપગ્રહ આપણને અંતરિક્ષના અભ્યાસ માટે મદદરૂપ થાય છે. ઘણાં વર્ષોથી લોકો તેનાથી આકર્ષિત થઈને પ્રેરણા અને જાણકારી પામ્યા છે. પૃથ્વી અને સૌરમંડળની માહિતી મેળવવા માટે ઉપગ્રહોનું બહુ જ મહત્ત્વ છે. ઉપગ્રહની ટેક્નોલૉજીને લીધે માનવના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉપગ્રહોને લીધે દુનિયાના કોઈ પણ ભાગમાં વ્યકિત સંદેશાની આપ-લે કરી શકે છે. વાતાવરણનું પૂર્વાનુમાન તથા વાતાવરણમાં થતું પરિવર્તન તથા કુદરતી તબાહીને નિયંત્રિત કરવામાં ઉપગ્રહોનું મહત્ત્વ છે. લગભગ રોજબરોજના જીવનમાં આજકાલ ઉપગ્રહ ટેકનોલૉજીનું મહત્ત્વ વધી ગયું છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તથા ATM (એટીએમ) મશીન આ બધું ઉપગ્રહ ટેકનોલોજીને આભારી છે. આમ વર્તમાન સમય માટે માનવનિર્મિત ઉપગ્રહો એ માનવજીવનના આવશ્યક અંગરૂપ બની ગયો છે.

-: સૂચના :-

ઉપરનાં ફકરાને સાવચેતીથી વાંચીને નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

ઉપગ્રહો કોના અભ્યાસ માટે મદદરૂપ છે?

82 / 210

ઉપગ્રહોની ટેક્નોલૉજી ક્યા ઉપયોગમાં આવી શક્તી નથી?

83 / 210

નીચેનામાંથી ક્યો શબ્દસમૂહ ફકરાને અનુરૂપ સાચો છે?

84 / 210

‘વર્તમાન સમયના માનવ’નો અર્થ -

85 / 210

આ ફકરામાં ‘આકર્ષિત’ શબ્દનો શો અર્થ થાય છે?

86 / 210

Category: English Comprehension

Passage :

All the housewives who went to the Kalpatharu Supermarket in Bengaluru had one great ambition : to be the lucky customer who did not have to pay for her shopping. For this was what the notice just inside the entrance promised. It said : ‘Remember, once a week, one of our customers gets free goods. This may be your lucky day !’

For several weeks Mrs Batliwala hoped, like many of her friends, to be the lucky customer, Unlike her friends she never gave up hope. Her kitchen was full of things which she did not need. Her husband failed to dissuade her. She dreamed of the day when the manager of the Supermarket would approach her and say : ‘‘Madam, this is your lucky day. Everything in your basket is free’’. One Saturday morning, Mrs Batliwala finished her shopping and left the Supermarket. But soon she discovered that she had forgotten to buy tea. She rushed back, got the tea and went towards the cash-desk. As she did so, she saw the manager of the Supermarket come up to her. ‘Madam’, he said, holding out his hand, “I want to congratulate you ! You are our lucky customer and everything you have in your basket is free”.

Directions :

Read the above passage carefully and answer the question below.

Question:

Why did the manager congratulate Mrs Batliwala?

87 / 210

‘It said’ What does ‘It’ stand for?

88 / 210

Why did Mrs Batliwala buy things which she did not need?

89 / 210

‘Her husband failed to dissuade her’. What did her husband want?

90 / 210

What happened on lucky days?

91 / 210

Category: AutoCAD English

The function of a polar array is to create object,

92 / 210

Category: AutoCAD English

Which of the following workspaces are available in AutoCAD?

93 / 210

Category: AutoCAD English

Which type of triangle has TWO equal sides ?

94 / 210

Category: AutoCAD English

Which one of the following is not a property of an object?

95 / 210

Category: AutoCAD English

Which key is used to access shortcut command in IBM compatible computer?

96 / 210

Category: AutoCAD English

CAD stands for __________

97 / 210

Category: AutoCAD English

The hatch pattern used to fil a closed area,

98 / 210

Category: AutoCAD English

Which factor of hatch command you will change to correct the spacing between hatch lines or pattern?

99 / 210

Category: AutoCAD English

In MLine tool editor, symbol tool can be found on which panel?

100 / 210

Category: AutoCAD English

CAD commands such as LINE, CIRCLE, and ARC and other basic CAD figures are examples of _________

101 / 210

Category: Geodetic Surveying (Surveying - Class 3)

The type of surveying in which the curvature of earth is taken into account is called

102 / 210

Category: Trigonometric Levelling (Surveying - Class 3)

Which of the following corrections is relevant with regards to trigonometric levelling?

103 / 210

Category: Introduction (Surveying - Class 3)

The box sextant can be used to

104 / 210

Category: Contouring (Surveying - Class 3)

The boundary of water of a still lake, represents

105 / 210

Category: Scales (Surveying - Class 3)

When R.F. is  1 : 55000, scale is 1 cm = ___ m.

106 / 210

Category: GPS (Surveying - Class 3)

What is the actual name of GPS?

107 / 210

Category: Tacheometric Surveying (Surveying - Class 3)

The multiplying constant for the tacheometer is generally kept a

108 / 210

Category: Advanced Surveying Equipment (Surveying - Class 3)

Which of the following is the latest development in a total station?

109 / 210

Category: Theory of Errors (Surveying - Class 3)

The measured numerical value of any quantity is known as

110 / 210

Category: Aerial Photogrammetry (Surveying - Class 3)

Minimum inclination provide in titled photography is ________

111 / 210

Category: Hydrographic Survey (Surveying - Class 3)

What is the use of eco sounder?

112 / 210

Category: Cartographic Projection (Surveying - Class 3)

What are the three types of projection recognized in cartography?

113 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

Bessel’s method is associated with

114 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

How many methods of plane table surveying are there?

115 / 210

Category: Theory of Errors (Surveying - Class 3)

Normally, _________ is used to estimate the magnitude of the accidental errors.

116 / 210

Category: Contouring (Surveying - Class 3)

The horizontal distance between any two consecutive contours is known as______

117 / 210

Category: Levelling (Surveying - Class 3)

The R.L. of the line of collimation when the instrument is correctly levelled is called

118 / 210

Category: Cadastral Survey (Surveying - Class 3)

What does the term "parcel" refer to in cadastral mapping?

119 / 210

Category: Geodetic Surveying (Surveying - Class 3)

What is the purpose of leveling in geodetic surveying?

120 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

What is the primary purpose of a tension tower in a transmission line?

121 / 210

Category: Chain And Tap Surveying (Surveying - Class 3)

Which could types of error in during chaining?

122 / 210

Category: Traverse Survey By Theodolite (Surveying - Class 3)

Which of following is/are method of traversing with theodolite ?

123 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

What is the amount of overload factor of a suspension tower?

124 / 210

Category: Traverse Survey By Theodolite (Surveying - Class 3)

The check for traversing by deflection angle method in a closed traverse of n sides is:

125 / 210

Category: Cadastral Survey (Surveying - Class 3)

In a site plan, what does the term "setback" refer to?

126 / 210

Category: Curves (Surveying - Class 3)

How we can take offsets from tangent for setting out a curve ?

127 / 210

Category: Cadastral Survey (Surveying - Class 3)

What is a digital planimeter used for in surveying and mapping?

128 / 210

Category: Levelling (Surveying - Class 3)

Which of the following equation is used to find out correction for refraction?

129 / 210

Category: Advanced Surveying Equipment (Surveying - Class 3)

Which of following is/are type of EDM instrument ?

130 / 210

Category: Road Project Survey (Surveying - Class 3)

Which of the following roads construction and maintenance rest with the central government?

131 / 210

Category: Cartographic Projection (Surveying - Class 3)

Which projections preserve directions from one or two points ?

132 / 210

Category: Advanced Surveying Equipment (Surveying - Class 3)

Which type of method has used in conventional surveying for recording data ?

133 / 210

Category: Area And Volume (Surveying - Class 3)

Zero circle with reference to a planimeter is (M is the Multiplying constant and C is the additive constant)

134 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

Which is used for allocating the position and height of the supports correctly on the profile ?

135 / 210

Category: Theodolite Surveying (Surveying - Class 3)

To run a straight line between two points, when both ends are inter visible. We establish intermediate points through ________

136 / 210

Category: Geodetic Surveying (Surveying - Class 3)

The best shape of a triangle in triangulation is

137 / 210

Category: Scales (Surveying - Class 3)

One furlong = ________ meters.

138 / 210

Category: Area And Volume (Surveying - Class 3)

In practice, the reservoir capacity is measured up to ___________.

139 / 210

Category: GPS (Surveying - Class 3)

How many orbital planes does a GPS satellite orbit?

140 / 210

Category: Traverse Survey By Theodolite (Surveying - Class 3)

For a closed traverse to be balanced, both the algebraic sum of latitude and departure should be _________.

141 / 210

Category: Levelling (Surveying - Class 3)

In which of the following methods are used to find out reduced level in levelling?

142 / 210

Category: Curves (Surveying - Class 3)

Mid-ordinate is also known as __________

143 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

The horizontal angle between the true meridian and the magnetic meridian shown by needle at the time of observation is called ______

144 / 210

Category: Advanced Surveying Equipment (Surveying - Class 3)

What is maximum accuracy of ODM devices ?

145 / 210

Category: Road Project Survey (Surveying - Class 3)

What is the rate of rise or falls along the length of the road with respect to the horizontal length?

146 / 210

Category: Remote Sensing (Surveying - Class 3)

When EM radiation enters the atmosphere, it is subjected to

147 / 210

Category: Cadastral Survey (Surveying - Class 3)

Which is the most important consideration for preparation of cadastral map ?

148 / 210

Category: Remote Sensing (Surveying - Class 3)

Which is/are the tertiary level of human interpretation ?

149 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

Which of the following is not under instrumental errors?

150 / 210

Category: Introduction (Surveying - Class 3)

Which of the following survey is used to determine the details of boundaries of field, houses and other public properties?

151 / 210

Category: Levelling (Surveying - Class 3)

Which part of the dumpy level is used to horizontally line the line of sight?

152 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

Which shows the ground elevation along the line and the top elevetion of the poles?

153 / 210

Category: Remote Sensing (Surveying - Class 3)

Which vehicle was used in the launching and projection of RISAT - 2BR1 ?

154 / 210

Category: Road Project Survey (Surveying - Class 3)

What is IRC?

155 / 210

Category: Tacheometric Surveying (Surveying - Class 3)

Tacheometry is generally preferred to if ground is

156 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

Plane table is made of _______

157 / 210

Category: Levelling (Surveying - Class 3)

Levelling deals with measurements in a _______

158 / 210

Category: Area And Volume (Surveying - Class 3)

In traverse, for first survey line, the meridian distance is equal to _______________.

159 / 210

Category: Area And Volume (Surveying - Class 3)

In the level section, the depth of cutting/filling is assessed by taking difference of ground level (GL) with ___________.

160 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

If the magnetic meridian is to the right side of the true meridian, declination is said to the _________

161 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

If fore bearing is S 25° W, what is back bearing?

162 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

Find the magnetic declination at a place if the magnetic bearing of the sun at noon is 188°?

163 / 210

Category: GIS (Surveying - Class 3)

Common error in spatial data where Points, lines or boundary segments that have been digitized twice is termed as __________

164 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

__________ must be done when the plane table is set up at more than one station.

165 / 210

Category: Area And Volume (Surveying - Class 3)

1 hectare-metre = ________ litres.

166 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

In tower alignment, what does the term "catenary" refer to?

167 / 210

Category: Hydrographic Survey (Surveying - Class 3)

What is the measurement of depth below the water surface?

168 / 210

Category: Curves (Surveying - Class 3)

Which are requirement fulfilled for length of transition curve ?

169 / 210

Category: Theodolite Surveying (Surveying - Class 3)

Which is the following relative error of closure ?

170 / 210

Category: Chain And Tap Surveying (Surveying - Class 3)

Which of the following measurements is called linear measurement?

171 / 210

Category: Cartographic Projection (Surveying - Class 3)

Which projections are especially suitable for territories that extend along parallels ?

172 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

Which tower location is suitable for minimizing the impact of ice and wind loads on transmission lines?

173 / 210

Category: Levelling (Surveying - Class 3)

While doing the levelling process on a steep slope, the instrument should preferably be set up successively along a:

174 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

What is the typical purpose of a ground survey in transmission tower alignment?

175 / 210

Category: Scales (Surveying - Class 3)

The area of field is 25,000m2. Length and breadth of the field, on the map is 5cm and 5cm respectively. What is the Representative Fraction of the scale?

176 / 210

Category: Theodolite Surveying (Surveying - Class 3)

Least count on main scale in vernier theodolite is _______

177 / 210

Category: Theodolite Surveying (Surveying - Class 3)

how much the least reading for angles can be measured by vernier theodolite ?

178 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

Bessel’s method is associated with

179 / 210

Category: Remote Sensing (Surveying - Class 3)

______________ are devices on which camera or sensors are mounted for viewing earth to get image or photographs.

180 / 210

Category: Road Project Survey (Surveying - Class 3)

Nagpur plan classified the roads based on ?

181 / 210

Category: Hydrographic Survey (Surveying - Class 3)

What is the name of device used to measure the height of high and low waters?

182 / 210

Category: Introduction (Surveying - Class 3)

Which band of the electromagnetic spectrum has ability to penetrate in ground

183 / 210

Category: Theodolite Surveying (Surveying - Class 3)

Which is the following axis must be perpendicular to the vertical axis ?

184 / 210

Category: Cartographic Projection (Surveying - Class 3)

Which is known as planar projection ?

185 / 210

Category: Advanced Surveying Equipment (Surveying - Class 3)

Which of the following are not types of total station ?

186 / 210

Category: Levelling (Surveying - Class 3)

Which of the following is not a part of a telescope?

187 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

Which of the following line is the joining the points of zero declination?

188 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

Which of the instrument errors in plane table surveying?

189 / 210

Category: Transmission Line Survey (Surveying - Class 3)

Which towers are most common in the three phase line system?

190 / 210

Category: Chain And Tap Surveying (Surveying - Class 3)

Which method of measurement is used when the slope of ground is uniform?

191 / 210

Category: Contouring (Surveying - Class 3)

When the higher values are inside the loop, it indicates

192 / 210

Category: Remote Sensing (Surveying - Class 3)

Clear water reflects _________ energy.

193 / 210

Category: GIS (Surveying - Class 3)

___________ is the study of the earth’s surface, encompassing the description and distribution of the various physical, biological and cultural features of earth and interaction between them.

194 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

Closing error can be adjusted using which of the following graphical rule?

195 / 210

Category: Cartographic Projection (Surveying - Class 3)

How many secant lines are formed in the secant case of cylindrical projection?

196 / 210

Category: Trigonometric Levelling (Surveying - Class 3)

In which of the following cases, two instrument stations are used?

197 / 210

Category: Introduction (Surveying - Class 3)

In which type of surveying, we are considered earth surface as a spherical shape ?

198 / 210

Category: Area And Volume (Surveying - Class 3)

Prismoidal correction is always ________.

199 / 210

Category: Contouring (Surveying - Class 3)

The vertical distance between any two consecutive contours is known ______.

200 / 210

Category: Hydrographic Survey (Surveying - Class 3)

What is the use of station pointer in sounding ?

201 / 210

Category: Hydrographic Survey (Surveying - Class 3)

Which is used synonymously to describe maritime cartography ?

202 / 210

Category: Chain And Tap Surveying (Surveying - Class 3)

Which of the following is not a type of tape?

203 / 210

Category: Compass Surveying (Surveying - Class 3)

Which of the following line is the joining the points of same declination?

204 / 210

Category: Chain And Tap Surveying (Surveying - Class 3)

Which of the following types of cross staff can setting out an angles of 45º and 90º?

205 / 210

Category: Theodolite Surveying (Surveying - Class 3)

Which size of theodolite can be use in ordinary surveying ?

206 / 210

Category: Plane Table Surveying (Surveying - Class 3)

Which type of errors in plane table surveying?

207 / 210

Category: GPS (Surveying - Class 3)

Who was the inventor of GPS?

208 / 210

Category: GPS (Surveying - Class 3)

What type of GPS map, in which the scale cannot be changed without changing the resolution?

209 / 210

Category: Chain And Tap Surveying (Surveying - Class 3)

The more experienced of the chainmen remains at the zero end the chain, known as _______

210 / 210

Category: Tacheometric Surveying (Surveying - Class 3)

The length of a traverse leg may be obtained by multiplying the latitude and

Your score is

The average score is 9%

0%

"Rate This Test"

"Thank You"

Results :

User NameScore
Guest0%
Sagarkumar Pranami0.48%
Guest0%
Guest0%
Guest0%
KG46.19%
Dipakbhai Prajapati0%
Brijalben Uttambhai Patel11%
Brijalben Uttambhai Patel5%
Brijalben Uttambhai Patel0%
Brijalben Uttambhai Patel4%
Xyz27%
Zala1%
Jaimin Prajapati0%
Jaimin Prajapati0%
Jaimin Prajapati0%
Sagar20%
Kishan0%
r p59%
Unique0%
Chaudhari Yash33%
Yash0%
Hiteshbhai Bhabhor6%
Hiteshbhai Bhabhor0%
Mahir0%
Kk41%
Zala52%
CB0%
CB2%
CB0%
CM0%
MAYUR0%
Kiran0%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments