ભારતનો ઈતિહાસ (History of India) Online Test 1 (Free)

/10
0

ભારતનો ઈતિહાસ (History of India) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ?

2 / 10

માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

3 / 10

વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

4 / 10

કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

5 / 10

વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ?

6 / 10

મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

7 / 10

તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

8 / 10

બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

9 / 10

સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

10 / 10

મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ?

Your score is

The average score is 0%

0%

Results :


Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments