GPSC AE Civil (GWSSB) Online Test (26/2022-23) Part – 1

Report a question

You cannot submit an empty report. Please add some details.
0 votes, 0 avg
10

GPSC AE Civil (GWSSB) Online Test (26/2022-23) Part - 1

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

-: Instructions :-

(સૂચનાઓ)

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ભારતના બંધારણની કલમ-50 અન્વયે રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે.

2. ભારતના બંધારણની કલમ 131માં ઉચ્ચતમ ન્યાયાલયની મૂળ હકૂમતની જોગવાઈની ચર્ચા કરવામાં આવેલી છે.

2 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

7મી ગ્લોબલ ટેક્નોલૉજી સમીટ કયા સ્થળે મળેલ હતી?

3 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી?

4 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

મરાઠા અને અહમદશાહ અબ્દાલી વચ્ચે થયેલ યુધ્ધ કયા નામથી જાણીતું છે?

5 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ભારતના ચૂંટણી આયોગનો ઉલ્લેખ ભારતના બંધારણની કલમ 324માં કરવામાં આવેલ છે.

2. સંસદ અને રાજ્યના વિધાનમંડળની અને પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓની મતદાર યાદી તૈયાર કરવી અને ચૂંટણીઓ કરવાની જવાબદારી આ ચૂંટણી આયોગની છે.

6 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ભારતમાં સંવિધાનની કલમ 266 મુજબ મળેલ કરવેરા અને અન્ય આવક, ભારત સરકાર દ્વારા કયા ફંડમાં જમા કરવામાં આવે છે ?

7 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

6 ડિસેમ્બરને ભારત સાથે કયા દેશે “મૈત્રી દિવસ” તરીકે મનાવવાનું નક્કી કરેલ છે?

8 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

“નાસાનું ઈનજેન્યુઈનીટી મિશન” (NASA Ingenuity Mission) કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

9 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ભારતના કયા રાજ્યએ ડ્રોન હબના માધ્યમથી સ્વાસ્થ્ય માટેની કાર્યવાહી શરૂ કરેલ છે?

10 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

લંબ ચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ 3 : 2 ના પ્રમાણમાં છે. 12 કિમી/કલાકની ઝડપે ચાલતો માણસ આ બગીચાની બાઉન્ડ્રી (પરિમિતિ) 8 મીનીટમાં ફરી શકે છે. આ સંજોગોમાં બગીચાનું ક્ષેત્રફળ કેટલું હશે?

11 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. બંધારણની જોગવાઈ મુજબ “ગામ” અંગેની જાહેરાત રાજ્યપાલશ્રી કરે છે.

2. ભારતના બંધારણની કલમ “243છ” માં સભ્યપદ માટેની ગેરલાયકાતોની બાબતો દર્શાવેલ છે.

3. બંધારણની કલમ "243ड" ની જોગવાઈ “પંચાયતની ચૂંટણી” અંગેની ચર્ચા કરે છે.

12 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

વાણી સ્વાતંત્ર અંગેનો મૂળભૂત અધિકાર હોવા છતાં નીચેની કઈ બાબતે કાયદાથી મર્યાદાઓ મૂકી શકાય છે?

1. ભારતના સાર્વભૌમત્વ, અખંડતાના અમલ માટે.

2. રાજ્યોની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રી સંબંધો જાળવી રાખવા.

3. શિષ્ટતા, નીતિમત્તા તથા ન્યાયતંત્રની ગરિમા જાળવવા.

13 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ઈ.સ. 1658માં ધરમતનું યુધ્ધ (Battle of Dharmat) કોના વચ્ચે થયેલ હતું?

14 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયું જાહેર સાહસ નવરત્ન (Navratna) નથી?

15 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

આધુનિક ભારતના ઇતિહાસમાં માઉન્ટ હેરયેટ (Mount Harriet) કઈ બાબત સાથે સંકળાયેલ છે?

16 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ભારતના અગત્યના યુધ્ધો અને તેના વર્ષને ગોઠવો.

યુધ્ધ

1. પાણીપતનું પ્રથમ યુધ્ધ

2. કારગીલ યુધ્ધ

3. તરાઈનું પ્રથમ યુધ્ધ

4. હલદીઘાટીનું યુધ્ધ

વર્ષ

a. 1576

b. 1526

с. 1999

d. 1191

17 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ઈ.સ. 1946માં રચવામાં આવેલી વચગાળાની સરકારની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ઉપપ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવેલ હતી?

18 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયું શહેર CDP ક્લાયમેટ એક્શન લિસ્ટમાં પ્રથમ ક્રમાંક ઉપર છે?

19 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

મંકી પોક્સ (Monkeypox)નું નામ કઈ સંસ્થાએ બદલીને MPOX નક્કી કરેલ છે?

20 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. દેશની કુલ રાષ્ટ્રીય આવકને, રાષ્ટ્રની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તેને માથાદીઠ આવક કહેવાય છે.

2. માનવ વિકાસનો આંક (Human Development Index - HDI) માં, આર્થિક માપદંડો ઉપરાંત બિનઆર્થિક માપદંડોનો ઉમેરો થયેલ છે. અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવનધોરણ, એ માનવ વિકાસના અંકમાં ધ્યાને લેવાય છે.

21 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

X નું મુલ્ય કેટલું હશે.

22 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી ?

23 / 100

ભારતમાં સરકારી ખર્ચના સંદર્ભમાં નીચેના પૈકી કોને “ટ્રાન્સફર પેમેન્ટ” (Transfer Payment) ગણવામાં આવે છે?

1. પરદેશમાંથી લીધેલ લોનનું વ્યાજ.

2. સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતો પગાર અને ભથ્થાઓ.

3. સામાજીક ઉત્થાનના કાર્યક્રમો પેટે ચૂકવવામાં આવતી સહાય.

24 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો.

1. ગ્રેટર, એક શિંગડાવાળા ગેંડા, એ ભારતીય ઉપખંડનાં મૂળના છે.

2. કાઝીરંગા નેશનલ પાર્કમાં તેની સૌથી વધારે સંખ્યા છે.

3. આ પ્રાણી ICUN ની યાદી મુજબ, ગંભીર રીતે જોખમમાં મુકાયેલ પ્રાણી છે.

25 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ચિત્ર શૈલી અને સંબંધીત રાજ્યની જોડીઓ જોડો :

ચિત્ર શૈલી

a. સૌરા આર્ટ  (Saura Art)

b. ચિત્રા પેઈન્ટીંગ (Chitra)

c. રાજપૂત પેઈન્ટીંગ

d. કલમઈઝુથુ (Kalamezhuthu)

રાજ્ય

1. રાજસ્થાન

2. કેરળ

3. ઓડિશા

4. કર્ણાટક

26 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

પરદેશની ભૂમિ અને ભારતના રાજ્યોની સરહદ જોડાયેલ હોય તેવા જોડકા યોગ્ય રીતે ગોઠવો.

દેશનું નામ

a. બાંગ્લાદેશ

b. ચીન

c. પાકિસ્તાન

d. મ્યાનમાર

સરહદ સાથે જોડાયેલ રાજ્યો

1. પશ્ચિમ બંગાળ, આસામ

2. હિમાચલ પ્રદેશ, સિક્કિમ

3. મણિપુર, મિઝોરમ

4. ગુજરાત, રાજસ્થાન

27 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ડિપાર્ટમેન્ટ સંબંધીત સ્ટેન્ડીંગ કમિટી (DRSC)ની પુનઃરચના દર વર્ષે થાય છે.

2. આ કમિટીના સભ્યો માટે બેઠકમાં હાજરી આપવી ફરજીયાત છે.

3. રાજ્ય સભા કરતા લોકસભાની સમિતિઓ વધારે હોય છે.

28 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

“એજબ હેઢાર્ડ” દ્વારા કઈ રમતમાંથી નિવૃત્તિ લેવાનુ એલાન કરેલ છે?

29 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

પથરૂઘાટ વિદ્રોહ (Patharughat Uprising) બ્રિટીશ શાસન સામે કોણે કરેલ હતો ?

30 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

જો A રકમનાં 20% બરાબર B થાય છે, તો B ના 20% એ A ના કેટલા થાય?

31 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

11મી સદીમાં બાંધકામ પૂર્ણ થયેલ લિંગરાજ મંદિર (Lingaraja Temple) કયા શહેરમાં આવેલ છે ?

32 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

કયા ધર્મના સમારંભોમાં “કાલચક્ર સમારંભ” ઉજવાય છે?

33 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

આર્થિક વિકાસ અને આર્થિક વૃધ્ધિ સંબંધમાં નીચેના વાક્યો ચકાસો.

1. આર્થિક વિકાસ એ ઘટના છે અને તેમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મુકવામાં આવે છે.

2. આર્થિક વૃધ્ધિ એ વિકાસ પ્રક્રિયા છે અને અર્થતંત્રમાં વણવપરાયેલ સાધનોના વપરાશ અંગે આ ચર્ચા કરે છે.

34 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

અર્થ ઓબઝરવેશન સેટેલાઈટ (Earth Observation Satellite) કયા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે ?

1. જમીનનું મુલ્યાંકન

2. પાણી અને ખનીજનું મેપીંગ કરવું

3. હવામાનની જાણકારી

4. જમીન અને જંગલોનું પરીક્ષણ કરવું

35 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયા ભક્તિ સંપ્રદાયના સંત દ્વારા હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ હતો?

36 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

લાફીંગ ગૅસ “Laughing Gas” શું છે?

37 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ગિરનાર પર્વતમાં મળી આવેલ શિલ્પ-સ્થાપત્યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે.

2. ઈ.સ. 1947 સુધી સૌરાષ્ટ્ર સિવાયનું ગુજરાત, મુંબઈ રાજ્યનો ભાગ હતું.

3. ગુજરાત રાજ્યની સ્થાપનાથી અમદાવાદ રાજધાની હતી.

4. ઈ.સ. 1975માં ગાંધીનગરની સ્થાપના કરીને રાજધાની ગાંધીનગર લઈ ગયેલ હતા.

38 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

દેશના મહાનુભાવો અને તેઓની સાથે જોડાયેલ સ્થળોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

39 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

બરફના ચિત્તા (Snow Leopard)ને બચાવવા કયા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે ?

1. પ્રોટેક્ટ સ્નો લેપર્ડ (Protect Snow Leopard)

2. હિમાચલ સંરક્ષક (Himachal Sanrakshak)

3. હિમાલય સુરક્ષિત રાખો (Secure Himalaya)

40 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

12મી હિંદી વર્લ્ડ કોન્ફરન્સ કયા દેશમાં આયોજીત કરવામાં આવી?

41 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ભારતના બંધારણની કલમ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લાદવાના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો.

1. રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે ગવર્નરનો અહેવાલ ફરજીયાત છે.

2. નિયત સમયમાં, સંસદના બંને ગૃહો દ્વારા, રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતને સમય મર્યાદામાં મંજૂરી આપવી ફરજીયાત છે.

42 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

મહાભાષ્ય (Mahabhashya), જેમાં વ્યાકરણની અગત્યની બાબતોની વિગતો આપેલ છે, તે કોણે રચેલ છે?

43 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ખાદી અને વીલેજ કમિશન દ્વારા Rehab પ્રોજેક્ટ કયા શહેરથી શરૂ કરવામાં આવેલો છે ?

44 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. વિદેશ વેપારમાં લેણદેણની તુલાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે.

2. વિદેશ વેપારમાં, લેણદેણની તુલાના મુખ્યત્વે ત્રણ ખાતાઓ હોય છે.

3. લેણદેણની તુલાને હૂંડિયામણનો દર, અનિવાર્ય આયાતો, આર્થિક વિકાસનો દર જેવી બાબતો અસર કરે છે.

45 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ત્રણ પાઈપની મદદથી એક ટાંકી 5 કલાકમાં ભરાય છે. A પાઈપ, B પાઈપની ઝડપ કરતા બમણી ઝડપથી અને પાઈપ B, C કરતા બમણી પાણી ભરે છે. આ સંજોગોમાં માત્ર “A” પાઈપથી કેટલા સમયમાં પાણી ભરાશે ?

46 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

કર્કવૃત્ત "Tropic of Cancer” ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે?

1. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ

2. ઝારખંડ, પશ્ચિમ બંગાળ

3. ત્રિપુરા, મિઝોરમ, છત્તીસગઢ

4. કેરળ, તામિલનાડુ, કર્ણાટક

47 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

48 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

અશોક સ્તંભ પરની ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં 3 સિંહ દૃશ્યમાન છે તે કયા સ્થાન પર આવેલ છે ?

49 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

“વર્નાક્યુલર પ્રેસ એક્ટ” (Vernacular Press Act) કોણે રદ્દ (Repealed) કરેલ હતો?

50 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

X અને Y પાસે કુલ રૂા. 1210 છે X ની રકમના 4/15 એ Y ની રકમના 2/5 બરાબર થાય છે. આ સંજોગોમાં B પાસે કેટલા રૂા. હશે?

51 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું ગુણોત્તર 3:2નું છે અને ધ્વજની વચ્ચે નેવી બ્લ્યુ રંગના ચક્રમાં 24 આરાઓ (Spokes) આવેલ છે.

2. 22 જુલાઈ, 1947ના રોજ ભારતની બંધારણ સભાએ તેને સ્વીકારેલ હતો.

3. વનસ્પતિ વિવિધતામાં વિશ્વમાં દસમું અને એશિયા ખંડમાં ચોથું સ્થાન ભારતનું છે.

52 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

અંદાજપત્રની દૃષ્ટિએ, ભારતમાં સત્તાની વહેંચણીમાં, કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે?

53 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

એક વેપારી 15 રૂા. કિલો અને 20 રૂા. કિલોની શાકભાજી એકત્રીત કરે છે જેથી એકત્રીત શાકનું મુલ્ય 16.50 રૂા. થાય (કિલો દીઠ). આ સંજોગોમાં બંને શાક કયા ગુણોત્તરમાં એકત્રીત કરવા જોઈએ?

54 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ભારતીય અંગ્રેજીમાં લખનાર લેખકો અને તેઓના પુસ્તકોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

55 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો:

1. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર વુલર (Wular Lake) છે. તે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે.

2. ભારતમાં ખારા પાણીનું સૌથી મોટું સરોવર સાંભર સરોવર (Sambhar Salt Lake) છે. તે રાજસ્થાનમાં આવેલ છે.

3. ઉદેપુરની ઓળખાણ તળાવોના શહેર તરીકે આપવામાં આવે છે.

56 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયા દેશો “ફ્રી ટ્રેડ પાર્ટનરસ ઓફ એ.એસ.ઈ.એ.એન.” (Free trade partners of ASEAN) ના ભાગીદાર છે?

1. ઓસ્ટ્રેલીયા

2. કેનેડા

3. ચીન

4. ભારત

5. જાપાન

6. અમેરીકા

57 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ફટાકડામાં લીલી જ્યોત શાના કારણે થાય છે?

58 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા – ભારતના બંધારણની કલમ-17

2. વાણી સ્વાતંત્ર વગેરે સંબંધિત અમુક હક્કોનું રક્ષણ – કલમ-20

3. કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ – કલમ-24

59 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

વૃક્ષો તેઓના મહત્તમ પોષણ તત્વો શામાંથી મેળવે છે ?

60 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ખાલી જગ્યા પુરો.

3, 5, 8, 13, 22, ____

61 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ઈલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટ કયા ધાતુના બનાવવામાં આવે છે ?

62 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. લોકસેવા આયોગના સભ્યોની નિમણૂક અને હોદ્દાની મુદતની જોગવાઈ ભારતના સંવિધાનની કલમ 316માં કરેલ છે.

2. બંધારણની કલમ 320 હેઠળ લોકસેવા આયોગના કાર્યોની વિગત આપેલ છે.

63 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

“વસ્તી વિષયક ડિવિડન્ડ (Demographic Dividend) એ ભારત માટે વરદાન છે.' - આ વાક્યનો શું અર્થ છે ?

64 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

સામાન્ય રીતે ભારત દેશમાં ખાધપૂરક નાણા-વ્યવસ્થા (Deficit Financing) હેઠળ, કયા કારણસર નાણા ભંડોળ ઉભુ કરવામાં આવે છે ?

65 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થાય છે.

2. રાજ્યના રાજ્યપાલની નિમણૂક સબંધીત રાજ્યના મુખ્યમંત્રીશ્રી કરે છે.

3. સામાન્ય રીતે રાજ્યપાલના હોદ્દાની મુદત 6 વર્ષ રહેશે.

66 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

એક માણસ પોતાનો પ્રવાસ દસ કલાકમાં પૂર્ણ કરે છે. પ્રથમ અરધુ અંતર 21 કિ.મી./કલાકની ઝડપથી અને પછીનું અડધું અંતર 24 કિ.મી./કલાકની ઝડપથી કાપે છે. આ સંજોગોમાં કુલ અંતર કેટલું હશે?

67 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી?

1. મૈત્રક વંશ દ્વારા વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપેલ હતી.

2. ઈ.સ. 788 થી 792 સુધી સમસ્ત ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તાનું શાસન પ્રવર્તતું ન હતું.

3. ગુજરાતના હાલના વલસાડથી વડોદરા સુધી ઈ.સ. 750 થી 972 સુધી ચાવડા વંશનું શાસન હતું.

68 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ક્યા દેશે" એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ જનરલ એસેમ્બલી, 2022'નું આયોજન કર્યું હતું?

69 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

જ્યારે કોઈ કંપની દ્વારા પોતાના શેર બાય બેક (buyback) કરવામાં આવે છે ત્યારે ...

1. બાકી શેરની બજાર કિંમત વધે છે.

2. બજારમાં શેરની સંખ્યામાં ઘટાડો થાય છે.

3. જ્યારે કંપનીના શેરનું મૂલ્ય, અપેક્ષા કરતા ઓછુ હોય ત્યારે કંપનીએ બાય બેકની ઓફર કરે છે.

70 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે?

1. ઈ.સ. 1448માં પોર્તુગીઝ ખલાસી વાસ્કો-ડી-ગામાએ ભારત આવવાનો નવો દરિયાઈ માર્ગ શોધેલ હતો.

2. ઈ.સ. 1445માં ડચ લોકો ભારત આવેલ હતા અને ઈ.સ. 1505માં પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી હતી

3. ભારતમાં ફ્રેન્ચ અને અંગ્રેજોની સેના વચ્ચેનું “પાણીપતનું બીજુ યુધ્ધ” ખૂબ જ મહત્વ ધરાવે છે.

71 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ખાલી જગ્યા પૂરો.

ELFA, GLHA, ILJA, _______, MLNA

72 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો વિકાસ થયેલો હતો.

2. સોમનાથ, લોથલ, ભૃગુકચ્છ, સ્તંભતીર્થ જેવા બંદરોથી પરરાજ્યો સાથે વેપાર ચાલતો હતો.

3. રંગપુર, કોટ, પેઢામલી, લાખાબાવળ, રોજડી જેવા સ્થળોએથી હડપ્પા અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના અવશેષો મળી આવે છે.

73 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

75 કિ.મી./કલાકની ઝડપે જતી ટ્રેન 3.5 કિ.મી. લાંબુ સ્ટેશન પસાર કરે છે. ટ્રેનની લંબાઈ 1/4 કિ.મી. છે. આ સંજોગોમાં આખી ટ્રેન કેટલા સમયમાં સ્ટેશન પસાર કરશે ?

74 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નદી અને તેના કિનારે વસેલ શહેરને ગોઠવો.

નદી

1. મચ્છુ

2. હાથમતી

3. પૂર્ણા

4. તાપી

શહેર

a. સુરત

b. નવસારી

c. હિંમતનગર

d. મોરબી

75 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

“મનોહર દેવાડોસ” (Manohar Devadoss) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા?

76 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

રેખાપીડા (Rekhapida), પીઢાડુયલ (Pidhadeul) અને ખાકરા (Khakra) એ કયા રાજ્યની મંદિર બાંધણીમાં અગત્યનું સ્થાન ધરાવે છે ?

77 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ખેતી (Kheti) કે જેને અર્થશુટ પ્રાઈઝ (Earthshot Prize) મળેલ છે તે કયા દેશમાં આવેલું છે?

78 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

રાજ્ય અને લોકનૃત્યની જોડી ગોઠવો.

રાજ્ય

a. અરૂણાચલ પ્રદેશ

b. આસામ

c. છત્તીસગઢ

d. ઝારખંડ

નૃત્ય

1. અલકપ, અગ્નિ

2. દપ્પુ, લંબાડી

3. કાલીગોપાલ, બીહુ

4. પનથી, પંડવાની

79 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

1. ડીપોર બીલ (Deepor Beel) એ આસામમાં આવેલું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે.

2. ડીપોર બીલ એ રામસર સાઈટ છે અને પક્ષીઓ માટેનું અગત્યનું આશ્રય સ્થાન છે.

ઉપરોક્ત વાક્યો ચકાસો.

80 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. 17 ડિસેમ્બર, 2013માં લોકપાલ અને લોકાયુક્ત બીલ સંસદમાં મંજૂર થયેલ હતું.

2. માન. રાષ્ટ્રપતિએ 1 જાન્યુઆરી, 2014ના રોજ મંજૂરી આપેલ હતી.

3. 16 જાન્યુઆરી, 2014ના રોજ કાયદો અમલમાં આવેલ હતો.

81 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી ?

82 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. ભારતની સંસદનું નિયત કેલેન્ડર નથી અને દર વર્ષે સમયગાળો અને તારીખો નક્કી કરવામાં આવે છે.

2. સંસદ બોલાવવા માટેનો મૂળ ખ્યાલ 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કાયદામાં રહેલ છે.

3. રૂઢિગત રીતે સંસદ ત્રણ સત્ર માટે મળે છે.

83 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?

તટ      -      રાજ્ય      -     બંદર

1. પૂર્વીય તટ - તામિલનાડુ —ચેન્નાઈ

2. પશ્ચિમ કિનારો - કર્ણાટક - મેંગલોર

3. પશ્ચિમ કિનારો – કેરળ – કોચી

4. પૂર્વીય તટ – ઓડીશા – મેંગલોર

84 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ગુજરાતી ભાષાના લેખકો અને તેઓના યોગદાનને યોગ્ય રીતે જોડો.

લેખક

1. નરસિંહ મહેતા

2. પ્રેમાનંદ

3. નર્મદાશંકર દવે

4. મણિશંકર ભટ્ટ

યોગદાન

a. મારી હકીકત, ધર્મવિચાર

b. પૂર્વાતાપ, સાગર અને શશી

c. રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન

d. હાર, કુંડી

85 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ખાલી જગ્યા પૂરો.

SCD, TEF, UGH, _______, WKL

86 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

રાજ્યો અને રાજધાનીની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?

1. આસામ – દિસપુર

2. છત્તીસગઢ – રાયપુર

3. હિમાચલ પ્રદેશ-સિમલા

4. મણિપુર – શિલોંગ

5. મેઘાલય – ઈમ્ફાલ

6. નાગાલેન્ડ – આઈઝોલ

87 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ગિરિનગરો અને રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.

ગિરિનગરો

1. ઉદગમંડલમ (ઊટી)

2. દાર્જિલિંગ

3. મસૂરી

4. શિલોંગ

રાજ્ય

a. ઉત્તરાખંડ

b. પશ્ચિમ બંગાળ

c. તામિલનાડુ

d. મેઘાલય

88 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

15, 25, 40 અને 75 થી પૂર્ણતા ભાગી શકાય તેવી 4 આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ છે?

89 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

પિતાની હાલની ઉમર પુત્રીની ઉમર કરતા 24 વર્ષ વધારે છે. બે વર્ષ બાદ પિતાની ઉમર પુત્રીની ઉમર કરતા બમણી થશે. હાલમાં પુત્રીની ઉમર કેટલી હશે?

90 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

માછલી પાણીમાં ડૂબી જતી નથી કારણ કે તેની પાસે _______ છે.

91 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

સને 1671નું સરાઈઘાટનું યુધ્ધ (Battle of Saraighat) કોના વચ્ચે થયેલ હતું?

92 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. જીલ્લા મધ્યસ્થ બેંકો, ખેતીવાડી ક્ષેત્રમાં (કૃષિ ક્ષેત્રમાં) વ્યાપારી બેંકો કરતાં, વધારે નાણાં પૂરાં પાડે છે.

2. જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો પ્રાથમિક સહકારી મંડળીઓના માધ્યમથી ગ્રામ્ય કક્ષાએ ધિરાણ પૂરૂ પાડે છે.

93 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ભારત દેશે 15 ઓગસ્ટ, 2022ના રોજ કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવેલ હતો ?

94 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના પૈકી કયા કારણસર અર્થતંત્રમાં, નાણાનો પુરવઠો વધશે (Increase in money supply)?

1. વ્યવહારોનું પ્રમાણ - Volume of Transactions

2. વ્યાપારની પ્રકૃતિ - Nature of Trade

3. ભાવ સ્તર - The Price Level

4. RBIની નીતિ અને બેકિંગની આદતો - RBI Policy and Banking Habits

95 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

બે સંખ્યાનો ગુણાકાર 120 થાય છે તેઓના વર્ગનો સરવાળો 289 થાય છે તો તે બે સંખ્યાનો સરવાળો કેટલો થશે ?

96 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો.

1. ગવર્નરનો કાર્યભાર, કાર્યસમય એ કેન્દ્રીય નોકરીનો ભાગ ગણવામાં આવે છે.

2. ગવર્નરની નિમણૂક ખાસ ચૂંટેલા વ્યક્તિઓના સમૂહ દ્વારા કરવામાં આવે છે.

97 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નૃત્ય અને નૃત્ય શરૂ થનાર હાલના રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

98 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

ફોરબૉસના 100 વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં ભારતની કેટલી મહિલાઓનો સમાવેશ થાય છે?

99 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

હિન્દી ભાષાના લેખકો અને તેમના લખાણોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?

1. મહાદેવી વર્મા – સાંધ્ય ગીત, સપ્તપર્ણા

2. રામનરેશ ત્રિપાઠી – સ્વપ્ન, માનસી

3. અમૃતલાલ નાગર – દીપ શિખા, નીહાર

4. મૈથિલીશરણ ગુપ્ત – કિસાન, પંચવટી

100 / 100

Category: 1 - GPSC AE Civil (GWSSB) Exam Paper (Advt. No. 26/2022-23) Part 1 - Non Technical (Exam Date : 25/06/2023)

નીચેના વાક્યો ચકાસો :

1. શિવનેરી કિલ્લો મુન્નર ગામની પાસે આવેલ છે અને તે શિવાજી મહારાજનું જન્મ સ્થળ છે.

2. ચિત્તોડગઢ કિલ્લો રાજસ્થાનમાં આવેલ છે અને તે 700 એકરમાં પ્રસરેલ છે. તેમાં લગભગ 22 જળાશયો છે.

3. ચિત્રદુર્ગ કિલ્લો કર્ણાટકમાં આવેલ છે. કિલ્લામાં મંદિર, મસ્જીદ અને અન્ય જોવાલાયક સ્થાપત્ય છે.

Your score is

The average score is 8%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Er.Punit39 %48 minutes 50 seconds
2Dhruval39 %58 minutes 14 seconds
3ishaan29 %44 minutes 45 seconds
4Manish28 %5 minutes 4 seconds
5Rk22 %46 minutes 52 seconds
6Chauhan Jaydipsinh8 %9 minutes 39 seconds
7HV3 %4 minutes 26 seconds
8Rk1 %3 minutes 52 seconds
9Guest0 %0 second
10Guest0 %0 second
11Guest0 %0 second
12Guest0 %0 second
13Guest0 %0 second
14Guest0 %0 second
15Guest0 %0 second
16Guest0 %0 second
17Neha Chaudhari0 %0 second
18Siddhrajsinh Zala0 %0 second
19Bhoye Vishal0 %2 seconds
20R K0 %30 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments